________________
૧૯૮૨ થી દર ગુરૂવારે સાંજે ૮ થી ૧૦ સુધી સ્વાધ્યાય ચાલે છે. તેમાં અત્યાર સુધીમાં
આત્મસિધ્ધિ” અને “આનંદધન ચોવીશી” ની અભ્યાસ પુરો કર્યા પછી “સમયસાર" નો અભ્યાસ
ચાલે છે.
જૈન સેંટર સમાજના વધુ સભ્યો આવી પ્રવૃત્તીઓનો વધુને વધુ લાભ લે, અને તે, સભ્યોને પોતાને માટે, તેમના કુટુંબ માટે તેમજ સમગ્ર સમાજ માટે લાભદાયી નિવડે તેવી આશા પ્રગટ કરે છે.
I hope that I will expand and promote Jainism in the future and hard obstacles will creep away from me - Dipam Doshi (12)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org