________________
| જય જિનેન્દ્રા
જૈન ભવનને દશ વરસ થઇ ગયા. દશ વરસમાં જૈન ભવનને ઘણી પ્રગતી કરી. વિરેન્દ્રભાઈ પછી કાંતીભાઈ જેવા જવાબદાર અને બાહોશ માણસોએ સંચાલન કર્યું. ક્મીટી મેંમ્બરોએ પણ હાથમાં સુકાન પકડી કામ કર્યું. જન ભવને ઘણા પ્રોગ્રામ બનાવ્યા.
ન શાળામાં ૨૫0 જેટલા બાળકો ભણે છે. હું પણ છ વરસથી મંડળમાં મેંબર છું. પુજામાં અને પ્રવચનમાં રસ લઉ છું. ન ભવનમાં ગુજરાતી અને ઇગલીશ ના ક્લાસ ચાલે છે. ઘણા લોકો લાભ લઈ રહ્યા છે.
જૈન ભવન દર્શન કરવાનું મન થાય એવું અદ્ભુત સ્થળ છે. ત્યા બેસીએ એટલે શાંતી લાગે. જુદા જુદા વ્યક્તિઓ પ્રવચન માટે આવે છે. આ વખતે પણ ઘણા આવશે. શ્રી ચત્રભાનુજી પર્યુષણમાં પધારવાના છે. બધા જૈન ભવનને પોતાનું સમઝીને કામ કરે છે. ઘણા પ્રસંગો ઉજવે છે, જેવા કે પર્યુષણ, દીવાળી, મહાવીર જન્મ કલ્યાણક. સાથે સ્વામી વાત્સલ્ય પણ હોય.જૈન ભવનમાંથી જાણે ઘરે જવાનું મન જ ન થાય.
વસંતબેન જેવા દેરાસરનું ગર્વ અનુભવે છે. મંડળ પાછળ તેવોનો ઘણો ફાળો છે. જૈન ભવન એક રમણીય મંદીર છે જેમાં મહાવીર ભગવાન, ઋષભદેવ ભગવાન, પાર્શ્વનાથ ભગવાન, ઘંટાકર્ણ. મહાવીર અને પકાવતી દેવી ની મુર્તીઓ છે. કમીટી મેંબર ખૂબ મહેનત કરી રહ્યા છે. જૈન ભવન આગળને આગળ વધે તેવી પ્રાર્થના છે. જૈન ભવન સમાજનું પ્રતીક કહેવાય.
સ્નેહલતાબેન વશા.
I want to follow all the principles of Jainism and be a better human being so that I can
reach the next level up and attain ‘Moksha'. - Saurin Gandhi (8)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org