SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ਦੀ ਡੀ ਵੀ ਹੈ ਵੀ ਤਾਂ ਵੀ ਤਾਂ ਵੀ ਓ ਵੀ ਵੀ ਵੀ ਹੋ ਵੀ ਵੀ ਵੀ ਖੋ ਵੀ JAINA CONVENTION 2017 ચશ્મા આંખની સેવામાં વિજ્ઞાન ધર્મની સેવામાં લેખક : આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ વિજ્ઞાન પાસે ગતિ છે. ધર્મ પાસે દિશા છે. વિજ્ઞાન પાસે પ્રયોગ છે. ધર્મ પાસે યોગ છે. ‘શંકા’ એ વિજ્ઞાનની આધારશીલા છે. ધર્મના કેન્દ્રસ્થાને અરૂપી આત્માઓ છે. આંખોને બદલી આપવાની ક્ષમતા વિજ્ઞાન પાસે છે. દૃષ્ટિને નિર્મળ કરી દેવાની ક્ષમતા ધર્મ પાસે છે. મારું પોતાનું એવું માનવું છે કે જેમ પથ્થરનું કાર્યક્ષેત્ર અલગ છે અને પાણીનું કાર્યક્ષેત્ર અલગ છે તેમ વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર અલગ છે અને ધર્મનું કાર્યક્ષેત્ર અલગ છે. ‘શ્રદ્ધા એ ધર્મની આધારશીલા છે. વિજ્ઞાનની આંખ સામે પદાર્થ છે. ધર્મની આંખ સામે પરમાત્મા છે. વિજ્ઞાન પાસે પદાર્થોને તોડતા રહેવાની કળા છે. ધર્મા પાસે આત્માઓને જોડતા રહેવાની કળા છે. વિજ્ઞાન પદાર્થમાં ફેરફાર જરૂર કરી શકે છે પણ વૈજ્ઞાનિકમાં નહીં જ્યારે ધર્મ પદાર્થમાં ફેરફાર નથી પણ કરી શકતો તોય આત્મામાં ફેરફાર તો કરીને જ રહે છે. વિજ્ઞાનના કેન્દ્રસ્થાને રૂપી પદાર્થો છે.
SR No.527540
Book TitleJAINA Convention 2017 07 Edison NJ
Original Sutra AuthorN/A
AuthorFederation of JAINA
PublisherUSA Federation of JAINA
Publication Year2017
Total Pages176
LanguageEnglish
ClassificationMagazine, USA_Convention JAINA, & USA
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy