SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ JAINA CONVENTION 2017 Peace of Mind Foundation PEACE OF MIND www.pomyc.org A Non-Profit & Tax Deductible Organization 83-o455950 Peace of Mind Yogic Center (U.S.) 11701 Lemens sugar CV Austin, TX 78750 Phone: 512-296-1136 Peace of Mind Foundation (India) Sureshwarpark Vinayak Vatica, Jamnagar Road, Madhapar, Rajkot-36o oo6 Phone : +91-9427366164 June 10, 2017 febbraiorello@ loreldrene આજે જગત અને જગતના લોકો ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યા છે. વ્યક્તિગત અશાંતિ, વૈશ્વિક હિંસા, સાંપ્રદાયિક વ્યામોહ આજની મુખ્ય સમસ્યાઓ છે. પ્રભુ મહાવીરના શિક્ષણની આજે જગતને અત્યંત જરૂર છે. આપણે જો એ માર્ગે પ્રામાણિકતા પૂર્વક ચાલી શકીએ અને વ્યક્તિગત સ્વાર્થને ગૌણ કરી જીવ માત્રાના કલ્યાણનું વિચારી શકીએ તો વ્યક્તિ અને વિશ્વની અનેક વિકટ સમસ્યાઓને ઉકેલી શાંતિનો અહેસાસ કરી શકીશું. ભગવાન મહાવીરની અહિંસા, અનેકાંત અને અપરિગ્રહના પ્રયોગો જ દુનિયામાં અમનચેન લાવી શકશે. જગતના જ્ઞાની પુરુષો વ્યક્તિગત સ્વાર્થોને ગૌણ કરી પરમાર્થના આ કાર્યમાં લાગશે તો જગતનું કલ્યાણ થશે. જૈના કન્વેનશન આ દિશામાં નવી રોશની બની રહ્યું છે, તેનો આનંદ છે. જૈના હજુ વધુ સક્રિયતાથી આ કાર્યને એકજુટ થઇ વધુ વેગ આપે એવી સદભાવના અને 2017ના જેના કન્વેનશનની સફળતા માટે હૃદયની સદભાવના ..... સમણ શ્રુતપ્રજ્ઞજી (પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન - રાજકોટ) Board of Trustees: Dr. Champa Bid President: Parimal Shah Chanchala Mehta Atul Shah Kanti Shah Kaushik Desai 2009
SR No.527540
Book TitleJAINA Convention 2017 07 Edison NJ
Original Sutra AuthorN/A
AuthorFederation of JAINA
PublisherUSA Federation of JAINA
Publication Year2017
Total Pages176
LanguageEnglish
ClassificationMagazine, USA_Convention JAINA, & USA
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy