SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Dી થી જી®®®®®®®®®®®© થી 3. JAINA CONVENTION 2017 મહા.વ.૧૦ તા.૨૧/૨/૧૭ લુણાવાડાથી સોમચંદ્ર વિ., વિજયશ્રીચંદ્રસૂરિ, પંકૈિલાસચંદ્રવિ, ગણીશ્રતચંદ્રવિડ, મુનિશ્રુતાંગચંદ્રવિ, આદિ lalalalalalala જૈના” સંસ્થાના સર્વે કાર્યકર્તાઓ યોગ્ય ધર્મલાભ. દેવગુરુ ધર્મપસાયે તથા પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીની, પ.પૂ.આ.શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજીમ. તથા પ.પૂ.આ.શ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજીમ.ની પૂર્ણ કૃપાથી સુખશાતા વર્તે છે, તેમ તમારે ત્યાં પણ હશે! febbraiorello@ loreldrene ૧૯મું જૈના અધિવેશન, ૫ દિવસ માટે એડીસન, ન્યૂજર્સી, અમેરીકામાં યોજાઈ રહ્યું છે, તે સમાચાર જાણી ખૂબ જ આનંદ થયો. જૈના સંસ્થા વિદેશમાં જે સુંદર કાર્ય કરી રહી છે, તે ખરેખર અનુમોદનીય છે. અમને પૂરો વિશ્વાસ છે કે આ અધિવેશનથી માત્ર અમેરિકામાં વસતા જૈનો જ નહીં પરંતુ દુનિયાભરમાં વસતા જૈનો નજીક આવશે. પરસ્પર્ના સંપ-સાથ-સહકાર-સહયોગથી આગળ વધશે. નીતિકારોએ જણાવ્યું છે “સંઘે શત્તિ તો ગુને" કલિયુગમાં શક્તિ સંગઠનમાં જ છે. આજના કાળમાં દરેક જૈનોએ એક થવું ખૂબ જરૂરી છે. જેનાથી જૈન શાસનનો જયજયકાર જગતમાં થશે. જિનશાસનને પામેલ દરેકના હૈયે જૈન સંસ્કૃતિનો ખ્યાલ આવે, જૈન દર્શનના રહસ્યોનું જ્ઞાન થાય અને જિનાજ્ઞાનું પાલન કરી શાશ્વત સુખના ભાગી બને તે જૈના અધિવેશનની સાચી સફળતા છે. આ અધિવેશનની સફળતા માટે સર્વે કાર્યકરોને અભિનંદન આપવા સાથે અમારા પૂરા આશીર્વાદ છે. અધિવેશનમાં ઉપસ્થિત દરેક ભાઇ-બહેનોને ધર્મલાભ. લિ. સોમચંદ્રવિડના ધર્મલાભ l alalalala 20% 2009
SR No.527540
Book TitleJAINA Convention 2017 07 Edison NJ
Original Sutra AuthorN/A
AuthorFederation of JAINA
PublisherUSA Federation of JAINA
Publication Year2017
Total Pages176
LanguageEnglish
ClassificationMagazine, USA_Convention JAINA, & USA
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy