________________
+ =
પાન કકકકકકક કકકકકકકર JAINA CONVENTION 2011
S ESEORECEDENOVICE "Live and Help Lives
• અમરકુમાર અને રત્નાવલી પણ નવકારના
સ્મરણથી તરી ગયા.
હે ત્રણ ભુવનના નાથ, મારી કથની જઈ કોને કહુ
કાગળ લખ્યો પહોંચે નહીં, ફરિયાદ જઈ કોને કરું
ઉપસંહાર - આમ ત્રણે લોકમાં શ્રી જિન નમસ્કાર પ્રધાન છે. સદાકાળ શાશ્વત છે.
તું મોક્ષની મોઝારમાં, હું દુ:ખ ભર્યા સંસાર માં
જરા સામુ તો જુઓ નહિં તો કયાં જઈ કોને કહું.”
વીણેલાં મોતી-સુર્યકાંત ગાંધી
નવકાર મંત્ર એ નરસુખ, સુરસુખ, શીવસુખનું પરમધામ છે. નવકાર મંત્ર કલ્પવૃક્ષ, કામધટ, કામધેનુ, ચિંતામણી વગેરે જેવી ઉપમાને લાયક છે. નવકાર મંત્ર જીવને દીર્ધજીવી, દિવ્યજીવી, ધનંજયી મૃત્યંજયી, શેત્રુંજયી, અને ચિરંજીવી બનાવે છે. જે કોઈ ભવ્યાત્માઓ મોક્ષે ગયા છે જાય છે અને જનાર છે તે સર્વે શ્રી પંચ પરમેષ્ઠી નમસ્કાર મંત્રના પ્રતાપે જ ગયા છે. જાય છે અને જશે. “સમરો મંત્ર ભલો નવકાર અનો અર્થ અનંત અપાર “સમ્યગ દર્શન શુધ્ધ યો, જ્ઞાન વિરતિમેવ ચાપ્નોપ્તિ, દુ:ખનિમિત્તે અપીડદ, તેને સુલબ્ધ ભવતિ જન્મ” “અરિહંત મહદ્ દેવો, જાવજીવં સુસાહુણો ગુણો જિણ પન્નતં તત્ત, ઈએ સમતં મએ ગહિય જંજે મeણ બધ્ધ જંજે વાએણે ભાસિએ પાવ જંજે કાણ કર્યા મિચ્છામિ દુક્કડં તસ્સ” “ત્વમેવ સર્ચ્યુ નિ:શંક, જંજિષ્ણહી પવેઈયે” “સમ્યગ દ્રષ્ટિ જીવડો, કરે કુટુંબ પ્રતિપાલ અંતરથી ન્યારો રહે જેમ ધાવ ખેલાવત બાળ?” “હે દેવ, તારા દિલમાં વાત્સલ્યના ઝરણા વહે હે નાથ, તારા નયનમાં કરુણા તણા અમૃત ઝરે વિતરાગ તારી મીઠી મીઠી વાણીમાં જાદુ ભર્યા તેથી જ તારા ચરણમાં બાળક બની આવી રહ્યાં
1. યાદ રાખવા જેવું યાદ રાખો 2. જેવા વિચારો તેવા સંતાનો 3. ઇર્ષા અને અદેખાઇથી દૂર રહો 4. ક્ષમાશીલ બનો 5. પેમનું અક્ષયપાત્ર હંમેશા સાથે રાખો 6. પરિવર્તન સાથે બદલાતા રહો 7. એક્લપંથી ના બનો 8. મનરોગી ના બનો 9. સલાહ અને નિર્ણયો ઠોકી ના બેસાડો 10. નસીબદાર બનો 11. સફળતાનો પંથ- અનંત તરસ
62