________________
JAINA CONVENTION 2011
"Live and Help Live"
પ્રાતઃ વંદનીય આચાર્ય પ્રદ્યુમ્નસૂરિજીનાં આશિર્વચનો
LIVE AN
LIVE
જીવો અને જીવવા દો. આ સૃષ્ટિનો ક્રમ છે
મોટો નાનાને ગળે છે. ભગવાન મહાવીર સ્વામીએ વર્ષો પહેલા કહ્યું કે બધા જીવો સમાન છે. બધાને જીવવાની તકો આપો. તમે જીવોને જીવવાની યોગ્ય સગવડ કરી આપશો તો તે સગવડો તમને મળશો. જે વાવો તે ઉગે છે. આ સમાન નિયમ કાળ જય છે. જે જીવો તમને ઉપદ્રવ ન કરતાં હોય તેને તો બચાવવા જ જોઇએ.
જીવ સૃષ્ટિ એટલી બધી મોટી છે. તમારા જીવવામાં તકલીફ કરે એવી નથી, માટે તમે નિરુપદ્રવી જીવોને શા માટે હણો છો! એને પણ જીવવાનો સમાન હક છે એટલેકે તમારા જેટલોજ હક છે. તમે તમારા હ્રદયમાં બધા પ્રાણીઓ પ્રત્યે મૈત્રીભાવ રાખો તો તેઓ પણ તમારા પ્રત્યેનો વ્યવહાર સ્તુભ રાખશે. મહર્ષિ પતંજલી એ કહ્યું છે કે
VENTION 2011
अहिंसा प्रतिच्छायाम तत सन्निधौ वैरत्यागः।
July 1st - 4th
અહિંસા તમારા દિલમાં હોય તો જે જીવો તમારા સંપર્ક્સ આવે તેને વેરનો સાહજિક ત્યાગ થઇ
જાય છે.
12
- प्राईमरि