________________
સર્જન-સૂચિ
લેખક
‘પ્રબુદ્ધ જીવનની ગંગોત્રી | ૧. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા : ૧૯૨૯ થી ૧૯૩૨ ૨. પ્રબુદ્ધ જૈન : ૧૯૩૨ થી ૧૯૩૩ | બ્રિટિશ સરકાર સામે ન ઝૂક્યું એટલે નવા નામે ૩. તરૂણ જૈન : ૧૯૩૪ થી ૧૯૩૭ ૪. પુનઃ પ્રબુદ્ધ જૈનના નામથી પ્રકાશન : ૧૯૩૯-૧૯૫૩ ૫. પ્રબુદ્ધ જૈન નવા શીર્ષકે બન્યું 'પ્રબુદ્ધ જીવન’ : ૧૯૫૩
થી શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મુખપત્રની ૧૯૨૯ થી, એટલે ૮૫ વર્ષથી અવિરત સફર, પહેલા સાપ્તાહિક, પછી અર્ધમાસિક અને ત્યારબાદ માસિક
૨૦૧૭માં 'પ્રબુદ્ધ જીવન'નો ૬૫માં વર્ષમાં પ્રવેશ • ૨૦૧૩ એપ્રિલથી સરકારી મંજૂરી સાથે પ્રબુદ્ધ
જીવનએક સંયુક્ત ગુજરાતી-અંગ્રેજીમાં, એટલે ૨૦૧૩ એપ્રિલથી ગુજરાતી-અંગ્રેજી ‘પ્રબુદ્ધ જીવન’ વર્ષ-૭. 'પ્રબુદ્ધ જીવન માં પ્રકાશિત લેખોના વિચારો જે તે લેખકોના પોતાના છે, જેની સાથે તંત્રી કે સંસ્થા સંમત છે તેમ માનવું નહીં. વિશેષ નોંધ : પ્રબુધ્ધ જીવનમાં પ્રકટ થતાં સર્વ લખાણો, કોપીરાઈટથી સુરક્ષિત છે. પ્રથમ પ્રકાશનનો પુરસ્કાર અપાય છે. ત્યાર બાદ ટ્રસ્ટ તે સામગ્રી કોઈ પણ સ્વરૂપે પુનમુદ્રિત કરવાનો હક પોતે ધરાવે છે. પ્રબુદ્ધ જીવનમાં મોકલાવતાં લેખો શક્ય હોય તો ઓપન અને પીડીએફ બન્ને ફાઈલમાં તંત્રીના ઇમેલ એડ્રેસ : sejalshah702@gmail.com પર મોકલવા. જેઓ હસ્તલિખિત લેખ મોકલાવે છે તેમને વિનંતી કે તેઓ જવાબી પોસ્ટકાર્ડ પણ સાથે જોડે.જેથી નિયમિત પ્રત્યુત્તર આપવામાં સરળતા રહેશે. સમગ્ર પત્રવ્યવહાર ઘરના સરનામાં પર જ કરવો.
તંત્રી મહાશયો જમનાદાસ અમરચંદ ગાંધી (૧૯૨૯ થી ૧૯૩૨), ચંદ્રકાંત સુતરિયા
(૧૯૩૨ થી ૧૯૩૭) રતિલાલ સી. કોઠારી (૧૯૩૩ થી ૧૯૩૩) તારાચંદ કોઠારી
(૧૯૩૫ થી ૧૯૩૬) મણિલાલ મોકમચંદ શાહ (૧૯૩૯ થી ૧૯૫૧) પરમાણંદ કુંવરજી કાપડિયા (૧૯૫૧ થી ૧૯૭૧) જટુભાઈ મહેતા ચીમનલાલ ચકુભાઈ શાહ | (૧૯૭૧ થી ૧૯૮૧) ડૉ. રમણલાલ ચી. શાહ ' (૧૯૮૨ થી ૨00૫) ડૉ. ધનવંત તિલકરાય શાહ (૨0૫ થી ૨૦૧૬) ડૉ. સેજલ એમ. શાહ | (એપ્રિલ ૨૦૧૬...)
રજિસ્ટર્ડ ઑફિસ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ
(પ્રબુદ્ધ જીવન) ફોન : ૨૩૮૨૦૨૯૬
મો.: ૯ ૧૩૭૭૨૭૧૦૯ email : shrimjys@gmail.com
૧. તંત્રી સ્થાનેથી...
સેજલ શાહ ૨. સંઘના પ્રતિનિધિઓ અમેરિકાના પ્રવાસે બકુલ ગાંધી ૩. આધુનિક મેનેજમેન્ટમાં જૈન ધર્મ !
કુમારપાળ દેસાઈ ૪. ઉપનિષમાં વૈશ્વાનર અગ્નિવિદ્યા
નરેશ વેદ ૫. નિર્દેતુક ભક્તિના માર્ગને સમજીએ તત્વચિંતક વી. પટેલ ૬. અલૌકિકતા
ભાણદેવ ૭. જીવનપંથ : મારા શબ્દો ભલે નાશ પામે...! ભદ્રાયુ વછરાજાની ૮. વીરચંદ ગાંધીના એકાગ્રતા (concentration) રશ્મિ ભેદા
વિશેના વિચારો ૯. ચાર પ્રકારના અભાવ
હેમાલી સંઘવી ૧૦. મનને ઓળખો ને તમારી માન્યતાને બદલો... સુબોધી સતીશ મસાલિયા ૧૧. સંવેદનશીલ મહાદેવભાઈ
શાંતિલાલ ગઢિયા ૧૨. સમ્યગ્દર્શન સત્યનું દર્શન
મહેન્દ્ર પુનાતર ૧૩. શ્રી ભક્તામર સ્તોત્ર - આસ્વાદ
રતનબેન ખીમજી છાડવા ૧૪. જૈન પરંપરાના પુનરુદ્ધારકો :
આચાર્યશ્રી વાત્સલ્યદીપસૂરીશ્વરજી ૨૮ | મહામહિમાવંતા સાધ્વીશ્રી લાભશ્રીજી મહારાજ ૧૫. પંથે પંથે પાથેય
ગીતા જૈન ૧૬. વિચાર : મંથન : આપણે
કાકુલાલ છ. મહેતા | ડી. એમ. ૩૧ ગોંડલિયા રવિલાલ વોરા જયકાન્ત એસ. ઘેલાણી !
પારસભાઈ પ્રવીણચંદ્ર મહેતા ૧૭. યુગદ્રષ્ટા યોગનિષ્ઠનો જ્ઞાનવૈભવ
ઉત્પલા કાન્તિલાલ મોદી - ૩૮ ૧૮. ગાંધી વાચનયાત્રા : મહાત્મા ગાંધી વિશે સોનલ પરીખ
માહિતી આપતી સૌથી મોટી વૅબસાઇટ ૧૯. ‘કલ્યાણ'ની આગળ વધતી કલ્યાણયાત્રા... રમેશ બાપાલાલ શાહ 20. Mahavira's illuminous Echo
Prachi Dhanvant Shah ૨૧. જૂન અંક વિશેષ : કૅલિડોસ્કોપિક નજરે : રમજાન હસણીયા ૨૨. સર્જન-સ્વાગત
રશ્મિ ભેદા ૨૩. ભાવ - પ્રતિભાવ ૨૪. કૃતિ, આકૃતિ અને પ્રકૃતિ
સવજી છાયા - દ્વારકા ૨૫. જો હોય મારો અંતિમ પત્ર તો....
પ્રવીણ દરજી
પ્રબુદ્ધ જીતુળ
જુલાઈ - ૨૦૧૯