________________
પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક
જનારા, ગુરુ સાંપડતા હોય છે.
- છેલ્લે એક ઈતિહાસપ્રસિદ્ધ પ્રસંગ નોંધીને વાતનું સમાપન કરું. પ્લેટો વિદ્યાર્થીઓને ભણાવતાં હોય ત્યારે કેટલીકવાર તેમનાં વિધાનો તેમના ગુરુનાં વિધાનોથી જુદાં પડતાં હોય એમ લાગતું. એક વિદ્યાર્થી આવી દરેક વેળાએ તેમનું ધ્યાન દોરતો કે તમારા ગુરુ તો આવું નહોતા માનતા, તમારા ગુરુ તો આમ કહેતાં હતા. પ્લેટો હસીને વાત પૂરી કરતા. પણ એક દિવસ તેમને ખુલાસો કરવાની અનિવાર્ય ફરજ પડી ત્યારે તેમણે એટલું જ કહ્યું કે મારા ગુરુએ મને શીખવાડ્યું છે કે “સત્ય અને ગુરુ - બેમાંથી એક જ પસંદગી કરવાની હોય તો સત્યની જ કરજે. કેમ કે ‘સત્ય' એ ગુરુનું જ બીજું નામ છે.''
5 પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક
રમજાનભાઈનું નિમંત્રણ આવ્યું. વિષય પરત્વે તેમની સાથે અને મારા પૂજ્ય ગુરુમહારાજ જોડે ચર્ચા થઈ. તેમાં હું આ વિષય પર લખું એવું નક્કી થયું. પૂ. સાહેબજીની આજ્ઞા થઈ કે તટસ્થતાનો ભાવ જાળવીને મોકળાશથી લખજે. મેં લખ્યો આ લેખ. મને ઉંડે ઉંડે ડર હતો કે મને ઠપકો મળશે. પણ સાહેબે તો તે લેખને યથાતથ સ્વીકાર્યો, અને મોકલવાની
હું
અમરતવાણી
ચિની તત્ત્વચિંતક કોન્ક્યુયસને એમના એક શિષ્ય પ્રશ્ન કર્યો : 'અમારે જીવન કેવી રીતે જીવવું ?' કોન્ફ્યુશ્યસ કર્મ : બત્રીસ દાંત વચ્ચે રહેતી એક છામની જેમ જીવન જીવવું.' એટલે ? આપના કથનનો મર્મ ન સમજાયો, ગુરુદેવ.' ગુરુ કહે : 'જુઓ, દાંત કઠોર છે. છતાંયે એમની વચ્ચે કોમળ જીભ જે રીતે ટકી રહી છે, એ રીતે આપણે પણ કઠોર વિશ્વ વચ્ચે નક્ષ બનીને જીવવાનું છે અને બીજી વાત, જેમ આખરે જીભ જ વધુ ટકે છે અને ધારે તો દાંતને એલફેલ બોલીને પડાવી પણ શકે છે, તે જન્મથી મૃત્યુ પર્યંત રહે છે. જ્યારે દાંત તો જન્મ પછી આવે છે અને મૃત્યુ પૂર્વે વિદાય લઈ લે છે. આનાથી એમ સિદ્ધ થાય છે કે મૃતા, કરૂણા ધરાવનારા જોમાં કઠોરજનોને મહાત કરવાની તાકાત હોય, છતાંય તેઓ પીડાને સહન કરી લે છે અને વધુ ટકી શકે છે. ઉપરાંત દાંતમાં અન્નનો ક, કોતરાં વગેરે ભરાઈ જાય તો જીભ જ કાઢે છે. એ જ રીતે મુદ્દે વ્યક્તિ દાંત જેવા કઠોરજનોની તકલીફો દૂર કરે છે. આમ, જીભની જેમ વનાર મૃદુ અને કરાવાન વ્યક્તિને સાચા અર્થમાં
સંત કહી શકાયાં."
૪૪
સૂચના પણ આપી! મારું આશ્ચર્ય તો શમતું નથી, પરંતુ એક વાતની મને પ્રતીતિ પણ થઈ કે વૈચારિક ઉદારતા અને પોતાની જ વિરુદ્ધમાં જઈ શકે તેવી વાર્તાને પણ પ્રેમાદર સાથે સ્વીકૃતિ આપીને શિષ્યનો ઘાટ ઘડવાનું ભીતરી સામર્થ્ય એ કેવી દુર્લભ અને પ્રસન્નકર જણસ હોય! આવા ગુરુ અને તેમનો વિચારવારસો મેળવીને મારું શિષ્યત્વ પણ સાર્થકતા અનુભવે છે. મને લાગે છે કે આપણી બુદ્ધિમતાને આપણે પણ વિચાર-વિવેકનો અને હૃદયની વિશાલતાનો આવી પુટ આપવો પડશે. અસ્તુ.
આ લેખને ગુરુ-શિષ્ય વચ્ચેના કમેળના સંકેત તરીકે કોઈ લેશે તો તે તેમની કમનસીબી હશે. ગુરુતત્ત્વ વિશેના વિવિધ દ્રષ્ટિબિંદુઓ પૈકી એક અઘરા મુદ્દા ઉપર, તે પણ ગુરુની પોતાની આશા-સૂચનાથી જ આ લેખ લખાયો છે તેટલું યાદ રાખીને જ આ લેખનું મૂલ્યાંકન કરવા સૌને નિવેદન...
pun
C/o. અતુલ એચ. કાપડિયા એ-૯, જાગૃતિ ફ્લેટ, મહાવીર ટાવર પાછળ, પાલડી, અમદાવાદ,
મો. ૯૮૭૯૫૫૨૧૩૫
અમરતવાણી
કાવિઠા ગામના છોકરાંઓને બોધ આપતાં શ્રીમદ રાજચંદ્રે પૂછ્યું : ‘છોકરાઓ તમારા એક હાથમાં છાશનો ભરેલો લોટો હોય અને બીજા હાથમાં ઘીનો ભરેલો લોટો હોય અને માર્ગે જતાં તમને ધક્કો લાગે તો તે વખતે કો લોટો સાચવશો ?' ગીરધર કહે : ‘ઘી નો લોટો સાચવીશું.’ શ્રીમદે પૂછ્યુ : ‘કેમ? ઘી અને છાશ તો બંને એકમાંથી જ ઉત્પન્ન થાય છે, છતાં ઘી શા માટે ?' છોકરો કહે : 'છાશ ઢોળાઈ જાય તો ઘણાય ફેરા કોઈ ભરી આપે, પણ થી કોઈ ભરી ન આપે.' આ સાંભળી શ્રીમદ્ કહે : ‘છાશના જેવો આ દેહ છે, તેને આ જીવ સાચવે છે અને ઘીની માફક આત્મા છે, તેને જતો કરે છે. એવી અવળી સમજાવાળો આ જીવ છે. પણ એ આત્માને થીની તુલ્ય મૂલ્યવાન જાણે તો આત્માને પણ સાચવે અને આંચ આવે ત્યારે છાશની માફક દેહને જતો કરે. કારણ દેહ તો એની મેળે જ મળવાનો છે. કર્મ ઉપાર્જન થયાં એટલે એ ભોગવવારૂપે દેહ તો મળવાનો જ છે.’
પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક
ઓગસ્ટ – ૨૦૧૭
• પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ'
enes # <p@ vfor * #aj add flame: Fps for * #b?y and ele demo : Fps »for_