SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ આગમન દ્રષ્ટાભાવની અજબ ચિકિત્સા પદ્ધતિ હિંદી - સંત અમિતાભ ગુજરાતી : પુષ્પાબેન પરીખ એક સાધનસંપન્ન સર્વેકળામાં નિપુણ બેન એક વાર માંદગીમાં સપડાયા. સાધસંપન્ન હોવાના નાતે દરેક પ્રકારના ઈલાજો અજમાવી જોયા પરંતુ કોઈ ફાયદો જણાતો નહોતો. પરદેશ જઈ ઈલાજ કરાવી જોવા છતાં કોઈ ફાયદો થયો નહીં. તેમની માંદગી માનસિક હતી પરંતુ કોઈ નિદાન પણ ન થયું અને પોતે નિરાશાજનક પરિસ્થિતિમાં દિન પર દિન વિતાવવા લાગ્યા. તેઓની બીમારી માનસિક હોવાથી એમને તેઓના એક હિતચિંતક ભાઈએ બોધિસત્ત્વને છેલ્લો ઉપાય ગણી મુલાકાત લેવાનું સૂચન કર્યું. જેમ આપણી એક કહેવત છે કે “માણસ વાર્યો ન વરે પણ હાર્યો વરે” તે હિસાબે આ બહેને પણ બોધિસત્ત્વને મળવાની હા ભણી અને બોધિસત્ત્વ પાસે પહોંચી પોતાની સર્વે ફરિયાદો રજૂ કરી, બોધિસત્ત્વએ શાંતિથી તેઓની કથની સાંભળી અને માનસિક પ્રયત્નો કરવાનું સૂચન કર્યું. આજની સાયકોલોજીકલ સારવાર કરતાં પણ બોધિસત્ત્વ જેવા મનુષ્યની સલાહ પણ ઘણીવારન મનાય તેવી અસર કરી જાય છે તેનો આ એક સુંદર દૃષ્ટાંત જિન-વચન O Man ! Know what truth is. The wise man who always obeys the command of truth conquers death. हे पुरुष ! तू सत्य को अच्छी तरह जान Rાનો સત્ય શી માઝા મૈં ૩પસ્થિતદૈવહ मेधावी मनुष्य मृत्यु के पार हो जाता है। હે પુરુષ !તું સત્યને સારી રીતે જાણી લે. સત્યની આજ્ઞામાં ઉપસ્થિત રહેલો મેધાવી મનુષ્ય મૃત્યુને તરી જાય છે. ડૉ. રમણલાલ વી. શાહ “બિન વન' ગ્રંથિત માંથી 'પ્રજદ્ધ જીવન’ની ગંગોત્રી ૧. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા ૧૯૨૯ થી ૧૯૩૨ ૨. પ્રબુદ્ધ જૈન ૧૯૩૨ થી ૧૯૩૩ બ્રિટિશ સરકાર સામે નઝૂક્યું એટલે નવા નામે ૩. તરૂણા જૈન - ૧૯૩૪થી ૧૯૩૭. ૪. પુનઃ પ્રબુદ્ધ જૈનના નામથી પ્રકાશન ૧૯૩૯-૧૯૫૩ . ૫. પ્રબુદ્ધ જનનવા શીર્ષકે બન્યું ‘પ્રબુદ્ધ જીવન’ ૧૯૫૩ થી o Dી મુંબઈ જન યુવક સંઘના મુખપત્રની ૧૯૨૯ થી, એટલે ૮૫ વર્ષથી અવિરત સફર, પહેલા સાપ્તાહિક, પછી અર્ધમાસિક અને ત્યારબાદ માસિક o ૨૦૧૭માં “પ્રબુદ્ધજીવન'નો ૬૫માં વર્ષમાં પ્રવેશ ૦ ૨૦૧૩ એપ્રિલથી સસ્કારી મંજૂરી સાથે 'પ્રબુદ્ધ જીવન” અંક સંયુક્ત ગુજરાતી-અંગ્રેજીમાં, એટલે ૨૦૧૩ એપ્રિલથી ગુજરાતી-અંગ્રેજી “પ્રબુદ્ધ જીવન'વર્ષ-પ. oફલ૬૫મું વર્ષ. ૦ ૨૦૦૮ ઑગસ્ટથી ‘પ્રબુદ્ધ જીવન અને પર્યુષણા વ્યાખ્યાનમાળા સંસ્થાની વેબસાઈટ ઉપરથી જોઈ સાંભળી શકશો. ૦ “પ્રબુદ્ધ જીવન'માં પ્રકાશિત લેબોના વિચારો જે તે લેખકોના પોતાના છે જેની સાથે મંત્રી કે સંસ્થા સંમત છે તેમ માનવું નહીં. પ્રબુદ્ધ વાપીને પ્રાણાય. પૂર્વ મંત્રી મહારાર્યો | બોધિસત્ત્વના કહ્યા પ્રમાણેના માનસિક પ્રયત્નો બાદ બેનના મનમાં વિચિત્ર ભાવો ઉત્પન્ન થયા અને તેઓની બિમારી ભૂલાવા માંડી. બોધિસત્ત્વની સલાહહતી:| “શરીર બિમાર થાય છે મરે છે. તે શરીરનથી. શરીરની બિમારીને પોતાની બિમારીના માનો. શરીરની માંદગી અને શરીરના મૃત્યુને પોતાનું મૃત્યુ માનવું એ ભૂલ છે. શરીરની ચિંતાનો ભાવ વેંઢારવો હોય તો વેંઢારો, નહીંતો એને ઉતારીને ફેંકી દો.” | બેનને બોધિસત્ત્વની વાણી સાંભળી ઘણી શાંતિ મળી અને થોડા દિવસો બાદ ફરી તેઓની પાસે આવી કબૂલ કર્યું કે તેઓને ખરેખર ઘણી શાંતિ મળી. માંદગીની અનુભૂતિ કંઈક અંશે ઓછી જણાવે છે તે છતાં મન દુર્બળ છે, માનતું નથી. શરીરની ચિંતાનો ભાર કેવી રીતે ઉતરે? આપજ મને કોઈ રસ્તો બતાવો તો મહેરબાની. બોધિસત્ત્વએ કહ્યું:- તું મન નથી. દુર્બળ નથી. મન દુર્બળ છે. એને દબાવવું કે એની સાથે લડવું સંભવ નથી. ફક્ત મનને જ નિહાલ. માંદગીને યાદ ન કર. મન જે વિચારે, અનુભવે તેને તટસ્થ ભાવે નિરખ, નિરંતર નિરખ. એવી રીતે જો કે જાણે શરીર છે જ નહીં, ફક્ત દૃષ્ટિ જ છે. નિરખવાની લીનતા, નિરંતરતા તને મૃત્યુ-ભયથી તથા અન્ય ભયથી ઉગારશે અને અમરત્ત્વની અનુભૂતિ પ્રદાન કરશે. આ છે દૃષ્ટાભાવની બેજોડ ચિકિત્સા પદ્ધતિ.” બેન પણ ધીરે ધીરે બોધિસત્ત્વના કથાપ્રમાણે મનની ચેષ્ટાઓને નિશ્ચય ભાવથી જોવાના અભ્યાસમાં રત બની ગયા. આખરે અભ્યાસ કામમાં આવ્યો અને માંદગીમાંથી ઉગરી જવાની આશા બંધાઈ અને અંતે બિમારીએ પણ વિદાય લીધી. પ પણ '' શ્રી કાછીણી | જમનાદાસ અમરચંદ ગાંધી ચંદ્રકાંત સુતરિયા રતિલાલ સી. કોઠારી તારાચંદ કોઠારી મણિલાલ મોકમચંદ શાહ પરમાણંદ કુંવરજી કાપડિયા જટુભાઈ મહેતા ચીમનલાલ ચકુભાઈ શાહ ડૉ. રમણલાલ ચી. શાહ ડો. ધનવંત તિલકરાય શાહ (૧૯૨૯ થી ૧૯૩૨). (૧૯૩૨ થી ૧૯૩૭) (૧૯૩૩થી ૧૯૩૩). (૧૯૩૫ થી ૧૯૩૬). (૧૯૩૯ થી ૧૯૫૧) (૧૯૫૧ થી ૧૯૭૧) મુખપૃષ્ઠ આ કેવું અચરજ છે! વડના વિશાળ વૃક્ષ-તળે એક યુવાન ગુરુ બેઠા છે. તેમની સામે વયોવૃદ્ધ પણ જિજ્ઞાસાથી છલકતા શિષ્યો બેઠા છે. ગુરુનું મૌન વ્યાખ્યાન સાંભળીને શિષ્યોના સઘળા સંશયો દૂર થાય છે. અહો ! અહો! અહો! चित्रं वटतरोर्मूले शिष्या वृद्धा गुरूर्युवा। गुरोस्तु मौनं व्याख्यानं शिष्यास्तु छिन्नसंशयाः।। (૧૯૭૧ થી ૧૯૮૧). (૧૯૮૨ થી ૨૦૦૫). (૨૦૦૫થી ૨૦૧૬) ' પદ્ધજીવન: ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક ઓગસ્ટ • ૨૦૧૭.
SR No.526109
Book TitlePrabuddha Jivan 2017 08 Bhartiya Guru Parampara Visheshank
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages136
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy