________________
; પ્રબુદ્ધ જીવન : ભારતીય ગરુ પરંપરા વિશેષાંક :
(ગુરુ મહિમાનાં પદ)
કબીર સખી સતગુરુનાં સાચાં વેણ સમજીને રહી એ રે સખી પ્રાણ જાય તો જાય ના નહી કયે રે સખી મુરખ સુ સો સ્નેહ પીડા ના બુઝે રે સખી લોક હસાઈ હોઈ કાજ ના સીઝે રે સખી અંતર ગતની વાત કોને કહીયે રે. સખી સુણ બેન સુ જાન એહી દુઃખ સહીયે રે સખી વસ્તુ બહુત અપાર તે મુજ પાસે રે એવા મુરખ લોક અજાણ એમજ જાસે રે સખી સીર ગુણ મીસરી ખાંડ સબ કોઈ ફાકે રે સખી નીર ગુણ કડવો લીંબ કોઈ એક ચાખે રે સખી ટપકે લાગે જીવ કાંઈ નવ ચાલે રે સખી બંચક બોલ્યા જીવતે ઘર ઘાલે રે સખી પરમ સ્નેહી હંસ મુજને બુઝે રે ] જેને મળીયા સાહેબ કબીર છીન છીન સુઝે રે
પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક છે પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુપરંપચ વિશેષાંક જ પ્રબુદ્ધ જીવન ભારતીય ગુરુપરંપરા વિશીષાંક પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક જ પ્રબુદ્ધ જીવન ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક
ગંગારામ
ભોજા ભગત નવલખ તારા ઉગયા અપારા, પ્રગટ્યા ભાણ કોટિ હજારા.
રામ. સમગુરુ વિના કદી નીમીર ન ત્રાસે, મીટે ન મનકા વિકારા
રામ. રમ્યા છો રસમાં પણ ખેલ છે વસમાં, આગળ વસમાં આરા રે...
| રામ. સ્મરણ કરશે તે પાર ઉતરશે, બુડી મુવા નર નોધારા રામ... નવલખ... દુની દિવાની લીયા સુખ માની, કર્યા નહિ શુદ્ધ વિચારા રામ, લાગી માયા જીવે જન્મ ગુમાયા, ભેદ ન પાયા ને ભવ હાર્યા... નવલખ... ચરણે જાશે તેને મહા સુખ હોશે, મીટી જાશે જમકા મારા રે, રામ, ભોજો ભગત કહે ગુરુ પ્રતાપે, ઉતરી જાશે ભવ પારા આજે આનંદ આનંદ મારા અંગમાં રે રે... નવલખ...
લાવે લાવે રંગીલી માલણ હાર
મારે ઘેરે તો પધાર્યા ગુરુ દેવ. તોરલ
આજે આનંદ આનંદ મારા અંગમાં રે તન વાડી મોગરો સતગુરુ સબની સોય દયા દીનતાનો દોરડો તુ તો સતગુરુ શબદે પરોય. આજે આનંદ આનંદ મારા અંગમાં રે પુજા કરું ગુરુની પ્રેમથી, પ્રેમે લાગુ પાય તત્વે તીલક સંભાળતાં મારાં સઘળાં તે ઝામ્બીત જાય... આજે આનંદ આનંદ મારા અંગમાં રે આસન આલું ગુરુને આનંદથી હૈયે હરખ ન માય હૈયામાંથી વીસારું નહી તમે સતગુરુ કરો અમારી સહાય...
[આજે આનંદ આનંદ મારા અંગમાં રે | નર રે નુગરાની.. ગણપત સાહેબના ઉપદેશથી વસ્તુ પાયો અમુળ
દાસ ગંગારામની વીનતી તમે સાહેબ કરોને કબુલ આજે આનંદ આનંદ મારા અંગમાં રે
પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક જ પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક જ પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક જ પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક જ પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક |
એ જી તમે વિસવાસી નર ને કાં રે વેડો,
માણારાજ રે... નર રે નુગરાની હાર્યો નેડલો ન કરીએ રે જી...
એવા નર રે... હંસલો ને બગલો બેઉ એક જ રંગના હા જી, એ જી તો બેઠા સરોવર પાળો માણારાજ રે..
| નર રે નુગરાની... હંસલાને જોઈએ રૂડાં મોતીડાંનો ચારો હો જી, એ જી આલ્યા બગલા ડોળે છે કાદવ ગારો માણારાજ રે...
| નર રે નુગરાની... આજ મારા ધણી કેરો પાટ મંડાણો હો જી, એ જી એવી ઝળહળતી જ્યોતું દરશાણી માણારાજ રે... |
| નર રે નુગરાની... | ગુરુના પ્રતાપે સતી તોરલ બોલ્યાં હો જી, એ જી મારા સંતો અમરાપર માલે માણારાજ રે...
| નર રે નુગરાની... (તોરલ)
આજે આનંદ ના ઉપદેશથી વજા કરોને કબુલ
1 પ્રબદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક :
ઓગસ્ટ- ૨૦૧૭