SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક 5 પ્રભુ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક ભાવ-પ્રતિભાવ એપ્રિલ-૨૦૧૭નો પ્રબુધ્ધ જીવનનો અંક જોષ્ઠ, વાંચ્યા પછી કેટલાક લેખો અંગે મારો અભિપ્રાય જણાવું છું. આ પત્રનાં મુદ્દાઓ ભાવ પ્રતિભાવ માં છપાશે એવી આશા રાખું છું. પૃ ૨૬ ઉ૫૨નો લેખ જોયો. પૃ.૨૭ ઉપર બીજી કોલમમાં લખ્યું છે. તે બરોબર નથી. આ લખાણ ઈતિહાસના અધુરા જ્ઞાનની નિશાની છે. તેમાં જે લખ્યું છે કે, “ભારતીય સંસ્કૃતિ વેદમૂલક સંસ્કૃતિ છે.'' તથા ‘‘વૈદિક ચિંતનતારાથી સમયે સમયે જે નવા અંકુર ફુટ્યા તે બધ્ધ, જૈન, શૈવાક્તિ, વૈષ્ણવ વગેરે સંપ્રદાયોમાં વિકસીત થતા રહ્યા'' આ વિગત અધૂરી અને અસત્ય છે. સથળા પ્રમાદીથી સિધ્ધ થઈ ચૂક્યું છે કે શ્રી જૈન ધર્મ સૌથી પ્રાચીન ધર્મ છે. બધા ધર્મનું મૂળ જૈન દર્શન છે. પૃ.૫૪ ઉ૫૨ જે જ્ઞાન સંવાદ વિભાગ છે. તેમાં જે લખાયું છે કે, “સાડા બાર વર્ષમાં બહુજ અલ્પ નિંદ્રા કરેલી છે.’’ આ વાત પણ બરોબર નથી. પ્રભુ મહાવીરે એક ક્ષણ પણ નિદ્રા લીધી નથી. સાધના દરમ્યાન ઝોંકા આવી ગયા તે સઘળાનો. સરવાળો બરાબર બે ઘડી થાય છે. નિંદ્રા આવી ગઈ છે. નિંદ્રા લીધી નથી. બીજું જે લખ્યું કે હું ભિક્ષુ છું એટલો જ જવાબ આપે' આ પા બરોબર નથી તેઓશ્રી મોટે ભાગે મોન જ રહેતા અને કોઈ પણ પ્રકારનો પ્રતિકાર કર્યા વગર સઘળુ સહન કરતા. -શરદ ગોતમલાલ શાહ, લેમિંગ્ટન રોડ, મુંબઈ - ૦૪. પ્રબુધ્ધ જીવનમાં હું સૌ પ્રથમ સર્જન-સ્વાગત વિભાગ વાંચુ છું. આ વિભાગ વાંચીને મે જૈન ધર્મના ઘણા પુસ્તકો વસાવ્યા છે. ડો. કલા શાહને મારા અભિનંદન અને પ્રણામ. ત્યારબાદ હું નવી શરૂ થયેલો વિભાગ જ્ઞાન સંવાદ વાંચુ છું. અંગ્રેજીમાં પણ નિયમિત લેખ આપતા રહો કે જેથી નવી પેઢી જે ઓછું ગુજરાતી જાણે છે તે પણ જ્ઞાન સમૃધ્ધ બને. જય જિનેન્દ્ર અનિલ શાહ, અમદાવાદ જૂન અંકમાં, ડૉ. નરેશભાઈ વેદનો લેખ ‘ભૂમા’ વિષે વાંચી, વિચારીને પ્રસન્નતા થઈ. ભૂમા એટલે ભૂમિ, ધરતી આપણાં સૌની માતા. આખરે તો આપણે સૌ ભૂમિ પુત્રો જ ને, ઘરતી-માતા અને આકાશ પિતા. આ ધરતી પર અસ્તિત્વ ધરાવતાં તમામ તત્ત્વો પ્રત્યે, આત્મીયતા કેળવવાથી સાચા સુખની પ્રાપ્તિ થઈ શકે છે, એ વાત તેમણે સુંદર રીતે સમજાવી છે. મારા તેમને હાર્દિક અભિનંદન, મનની કુલ્લતા, ચિત્તની પ્રસન્નતા, અને આત્માની શાંતિમાં બધું જ સમાઈ જાય છે. સુખ એટલે BIકિક અને આનંદ એટલે Delight, કોઈપણ સ્ત્રી, જન્મ્યા પછી જ્યાં સુધી માતા (Mother) થતી નથી. ત્યાં સુધી તે તેનાં જીવનનો સર્વોચ્ચ આનંદ પ્રાપ્ત કરી શકતી નથી! ૧૨૦ સ્ત્રી જન્મ અને જીવનની સાર્થકતા માતા થવામાં જ છે, એ વાત અમારા આચાર્ય સુશ્રી સવિતા દીદી - કે જે મજિપુરી નૃત્યકાર હતાં, તેમને પોતાનાં જીવનાંત્તે ‘બાળકૃષ્ણ-લીલા’, નામે નૃત્ય નાટિકા ભણાવ્યા પછી થઈ હતી. તેઓ આજીવન અપરિણિત રહ્યાં હતાં. વૃદ્ધાવસ્થામાં, તમામ ભૌતિક સુખ હોવા છતાં, ચોઘાર આંસુએ રડતાં, તેમનું હૈયું ભરાઈ આવતું. ત્યારે હું સત્ય હકીકત પ્રત્યે તેમનું ધ્યાન દોરતો. જે તેમનાં હૃદયને મળતું પણ મન ન નહીં! ભવન થાનકી, પોરબંદર 'પ્રબુધ્ધ જીવન' એક નિયમિત મળે છે સાથે મુખપૃષ્ઠ પરનું શારદાજીનું ચિત્ર વિવિધ મુદ્રાઓવાળું દર્શનીય જ હોય છે. ડૉ. સેજલ જી શાહ – તંત્રી નું લેખ ચિંતનલક્ષી પીરસાતુ સાહિત્ય, ગર્મ જ. જૂન ૨૦૧૩ ના અંકમાં છેલ્લે પાને માનનીય મોહનભાઈ પટેલ, ૮૮ વર્ષાય, વંદન ને અભિનંદન. સંપર્ક માટે સરનામું શક્ય હશેજ, તો અનુકૂળતાએ અંકમાં આપવા વિનંતી છે. ફોન નંબર ચાલશે. વાહ મૃત્યુનો અવસર... અવર્ણનીય જ છે. દાતાઓને અભિનંદન. વિશેષ અંક વગેરેની માહિતી તેમજ કવિતા, કાળજી પૂર્વકનું છપાઈકામ, અનુદાન, જૈન ધર્મ ફિલોસોફીનો અભ્યાસ, અધિકૃત અભ્યાસક્રો ‘જ્ઞાન સંવાદ''થી પણ જિજ્ઞાસુને સાથે, ‘સર્જન સ્વાગત'થી પણ માહિતી વાચક, રુચિ ધારકને મળે જ છે. જરૂર હોય તો ફોટાઓથી જ્ઞાત થવાય છે. એક વિશિષ્ટ પ્રકાશન ચોક્કસ વાચકને માટે રસાયણ જ કહેવાય. અમારા મિત્ર, પરિવારથી પ્રબુધ્ધ જીવનના સંવાહક ગણ સહુને શતશત વંદના, જય જિનેન્દ્ર જ હોય. દામોદર કે. નાગર, ઉમરેઠ - ૩૮૮૨૨૦ પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક મો.નં.૯૭૨૩૪૪૯૦૯૨ સુખ સાગર બોલો જે જે જે મહારાજ સત ગુરુજીની આરતી ધ્યાન કરો એક ધૂન્યમાં મોટો તે સતગુરુદેવ આરતી આરતી કરી રે એવું સમજીને સતગુરુ ભેવ... ૧ સતગુરુ દયા કરે ત્યારે સુન્ય સીખ જાય રે ગમ જો આવે ગુરુ તણી રે ત્યારે નામની સાંપદ થાય... ૨ નીસાં થયું કેમ જાણીયે રે બે અક્ષર એક જ થાય જુવો વિચારી જાંખીને રે જ્યાં ફેરો છે ત્યાં મેં મોં જાય.... ૩ સતગુરુ એ સાચું કહ્યું આપ અક્ષર એક નામ રે સુખ સાગર તેમાં મળ્યાં રે સતગુરુએ બતાવ્યુ જ્યાં ધામ.... ૪ ઓગસ્ટ – ૨૦૧૭ #k[@] Tahêh of deo <ps plot * #he] hehele Pelo [@] Theh eTo h]Pad : ->s photo spy ahh el has ps »for #ka] ahh ele hells : Fps »for
SR No.526109
Book TitlePrabuddha Jivan 2017 08 Bhartiya Guru Parampara Visheshank
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages136
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy