________________
પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુપરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક
5 પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક જૈન પરંપરાના પુનરુધ્ધારકો-૬
મુનિશ્રી પુણ્યવિજયજી ઃ મહાન પંડિત, મહાન સંશોાક આચાર્યશ્રી વાત્સદીપસૂરીશ્વરજી
ઘડો
કિનારે વસેલા કપડવંજમાં સવારના સૂર્યોદયનો પ્રકાશ ફેલાયો અને થોડીક સ્ત્રીઓ માથે કપડાંનું પોટલું અને હાથમાં લઈને નીકળી પડી. રોજ સવાર પડે એટલે કપડાં ધોવાં અને સ્નાન કરવા આ સ્ત્રીઓ એક સાથે જાય. વળતાં પાછી વળે ત્યારે રસ્તામાં જિનમંદિર આવે, દર્શન કરે, ભગવાનની પાસે મનમાં ઊગે તે પ્રાર્થના કરે.
કપડવંજમાં એક ખડકી. એ ખડકીનું નામ ચિંતામણિ ખડકી. એ ખડકીમાં થોડાક જૈન પરિવારો વસતા હતા.
એ
ડાહ્યાલાલ અને માર્ણકબેન નામનાં પતિ-પત્ની એ ખડકીમાં વસે. એમને એક નાનકડી દીકરી, નામ મણિલાલ મણિલાલની ઉંમર એ વખતે ત્રણ વર્ષની. ડાહ્યાલાલ ધંધાર્થે મુંબઈ ગયેલા.
રોજ સવારે ઘ૨નું થોડું ઘણું કામ પતાવીને માણેકબેન પોતાના નાનકડા દીકરાને ઘોડિયામાં સુવડાવી દે અને પછી નદીએ પોતાની સખીઓ સાથે કપડાં ધોવાં ચાલ્યાં જાય. એ દિવસે પણ એમ જ બનેલું,
માણેકબેન નદીએ ઘરનું થોડું ઘણું કામ પતાવીને માણેકબેન પોતાના નાનકડા દીકરાને ઘોડિયામાં સૂવડાવી દે અને પછી નદીએ પોતાની સખીઓ સાથે કપડાં ધોવાં ચાલ્યાં
જાય.
એ દિવસે પણ એમ જ બનેલું.
માણેકબેન નદીએ કપડાં ધોવાં ગયેલાં. મણિલાલ ધોડિયામાં સુતો હતો અને અચાનક ચિંતામિણ ખડકીમાં ભયંકર આગ ફાટી નીકળી.
આખી ખડકીમાં રહેલા લોકો ભાગી છૂટ્યા. એ સમયે કોઈને યાદ પણ ન આવ્યું કે નાનકડો મણિલાલ ઘોડિયામાં સૂતો છે.
એ
ચિંતામણિ ખડકીમાં આગ લાગી તે વખતે એક ભાઈ એ ખડકી પાસેથી નીક્ળ્યા. એ જાતે વ્હોરા હતા. ખડકીમાંથી ચારે કોર આગના ધુમાડા ફેલાતા હતા. અવાજનો પાર નહોતો. ધોડિયામાં સૂતેલી માિલાલ તીણા અવાજે રડતો હતો.
ચારે બાજુ વ્યાપેલા કોલાહલની વચમાં એ જોરા ભાઈએ કોઈ ધરમાંથી બાળકનો રડવાનો અવાજ સાંભળ્યો.
કુદરતનો કોઈ સંકેત હશે. એ ભાઈ ધ્રૂજી ગયા. એક પળ એમણે ચોતરફ નજર કરી. સૌ બૂમો પાડતા હતા. રહેતા હતા.
ઓગસ્ટ – ૨૦૧૭
ફરિયાદ કરતા હતા. કિંતુ કોઈને પેલા બાળકનો અવાજ સાંભળાતો નહોતો!
એ ભાઈ અવાજની દિશામાં દોડ્યા.
જાનના જોખમે એ બાળકને બચાવીને બહાર લઈ આવ્યા. પોતે આટલું મોટું પરાક્રમ કર્યું હોવા છતાં કોઈ એમના તરફ નજર પણ કરતું નહોતું, એટલે એ ભાઈ નાનકડા બાળકને ઊંચકીને પોતાના ઘરે લઈ આવ્યા. માણેકબેન નદીએથી ઘરે આવ્યાં.
ચિંતામણિ ખડકી સળગી ગઈ હતી. માણેકબેનનું ઘર સળગી ગયું હતું.
માણેકબેન આઘાતથી બેહોશ થઈ ગયાં. ઘર તો ગયું. પણ ! પોતાનો દીકરો પણ ગર્યા!
માર્કાર્બન હોંશમાં આવ્યાં પછી અનરાધર હતાં રહ્યાં. કોઈકે એમને છાનાં રાખ્યાં. માર્કોકબેનને પોતાના દીકરા મણિલાલની ફિકર હતી, એનું શું થયું એની ખબર પડતી ન હતી. દરેકના ઘરમાં નુકસાન થયું હતું. કોઈને થોડું કે કોઈને વધારે.
બીજા દિવસે સવા૨માં મણિલાલને હાથમાં તેડીને એ વ્હોરા ભાઈ ચિંતામણીની ખડકીમાં આવ્યા. કોઈને પૂછ્યું, 'આ કોનો દીકરો છે?'
આખી ખડકી ભેગી થઈ ગઈ. ચારે કોર હર્ષના સૂસવાટા વાયા.
કોઈ દોડતું જઈને માણેકબેનને કહી આવ્યું કે તમારો દીકરો મણિલાલ હેમખેમ છે!
માર્કોકબેન દોડતાં દોડતાં આવ્યાં. માિલાલને તેડી લીધો. ક્યાંય સુધી રડતાં રહ્યાં અને પોતાના બાળકને વહાલ કરતાં રહ્યાં.
માણેકબને પોતાના દીકરાને બચાવવા માટે વ્હોરા ભાઈને જાશે ભગવાને જ મોકલેલા એમ સમજીને જો૨ા ભાઈના જ પગમાં પડી ગયા. એમન્ને કહ્યું. ‘ભાઈ, તમે કોણ છો, હું ઓળખતી નથી. હું ગરીબ સ્ત્રી છું. તમને કાંઈ આપી શકું એમ પણ નથી, પણ હું તમારો ખૂબ ઉપકાર માનું છું.' ચિંતામણિ ખડકીના લોકોએ વ્હોરા ભાઈનો ખૂબ ખૂબ આભાર માન્યો.
ડાહ્યાભાઈ મુંબઈથી કપડવંજ આવ્યા. એ પત્ની અને પુત્રને 5 પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક !
૧૧૭
#R?] Tah¢hef hero ps plot #a] Thh ele Pello : be plot
dpend
પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક