________________
પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુપરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક
1 પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક કામ બાળકને જે તે સમયના સંદર્ભમાં કેળવવાનું છે. એટલે આ સમસ્યાઓના સંદર્ભમાં તેને સજ્જ કરવાનું રહેશે.
૭ જ્યાં સુધી માળખાકીય ભાબર્તાને સંબંધ છે, તો તેમાં સ્વર્ગીય વ્યવસ્થા હશે.
છ ઉત્તમ મકાનો, પ્રર્યાગશાળાઓ, પુસ્તકાલયો, મલ્ટી મીડિયા, પદ્ધતિઓ વગેરે હશે.
૦ કદાચ તો ઓન-લાઈન શિક્ષણ જ હરી... મકાનનું નામ જ www હશે.
છે
પદ્મ શાળા - કોલેજ તેવી કલ્પના ચાલુ રાખીએ, તો તેના સંદર્ભમાં બધી જ વ્યવસ્થા અદ્ભુત હશે. પળમાં વર્ગમાં બેઠે જ બધી સગવડો હાજર થઈ જશે. પ્રશ્નોના ઉકેલ મળી જશે.
૦ બાળક પાસે તો કમ્પ્યુટર્સ હશે જ, પરા તેના મગજ સાથે વાયર્ડ થઈ શકે તેવાં આવી ગયાં હો.
૦. સમગ્ર વિશ્વની ઐણિક સંસ્થાઓ સાથે પલકારામાં સંબંધ બંધાતો રહેતો
ત્યારે ભાવા વિદેશમાં જવું નહીં પડે. વિદેશ તેના વર્ગના બાંકડા પર જ બેઠું હશે. પ્રગટવા ક્લીકની રાહ જોતું હશે.
૦ ‘અવતાર’નું ‘પેન્ડોરા' દરેક શૈક્ષણિક સંસ્થામાં હશે. ૦ શિક્ષકો પણ અલ્ટ્રા - મોડર્ન તાલીમબદ્ધ હશે. કદાચે મૂંઝાશે, તો તેના હાથમાં રહેલ નવું મશીન પળના લાખમા ભાગમાં તેની સમસ્યા હલ કરી દેશે. કદાચ ઓછું આવડતું હશે, તો પણ ટેકનોલોજી તેને તૈયાર આપશે જેની મદદથી તે પોતાની મર્યાદા છુપાવી શકશે.
છ કદાચ બાળક તોફાન કરશે, તો તેને શાંત કરવાનો ‘અદૃશ્ય કિરણો' તેના પાસે હશે કે ભણવામાં નબળું હશે, તો તેને સબળ કરવાની દવાઓ વગેરે હશે. ટેકનોલોજી શિક્ષકની ગુલામ થઈ તેને મદદ કરશે.
આવા માહોલમાં શિક્ષકે ફરી એક વાર બાળકના ‘સાચા
૦ વધારે શ્રેષ્ઠ કમ્પ્યુટર્સ આવી ગયાં હરો જે બાળકોને સલાહકાર' બનવાની ફરજ બજાવવી પડશે. માહિતી બાબતની ચિંતા શ્રેષ્ઠ સગવડો આપશે અને તૈયાર કરો. તો ટેકનોલોજીને સંતોષી દીધી હશે.
૭ ટૂંકમાં, વ્યવસ્થા તો ઉત્તમોત્તમ હશે. હા, પ્રધાનો અને નોકરશાહીને અવગણવાનાં આશ.
O
તો આવામાં શિક્ષકે શું ભૂમિકા ભજવવાની રહેશે?
૧૧૨
૭ શિક્ષકની જવાબદારી આ બધાને સ્વસ્થ રાખવાની થશે.
૭ ભાળક અતિ વિકસિત હશે. સમાંતર, ભયાનક તાણગ્રસ્ત હશે.
ત્યારનો મુદ્દો, પ્રશ્ન કે સમસ્યા - જે કહો તે - હશે અતિ વિકાસ, ટેકનોલોજીનું હાવીપણું અને તેની સમાજ પર... અને બાળકો પર અસર.
૦ સંભવ છે, ટેકનોલોજીએ તેમને જાતે વિચારવાનું કે સ્વાવલંબી બનવાનું ભૂલાવી દીધું હશે.
૦ આરોગ્યની અદ્ભુત સગવડો વચ્ચે પદ્મ સ્વચ્છંદતાના પ્રભાવે અસ્વસ્થ હશે.
૭ માહિતીથી પીડાતાં હતો. સમજના અભાવે તે હેરાન કરો. ૭ ભયાનક એકલતા ભોગવતાં હશે.
.
૦ પટ્ટા સ્વસ્થ પ્રેમ, હૂંફની બાળકને તાતી જરૂર પડશે. ૦ તેમને સ્વસ્થ ચિંતન કરતાં અને સમજ કેળવતાં શીખવવું પડશે.
૦ તેમને તાણગ્રસ્ત, ઝનૂનગ્રસ્ત, હિંસાગ્રસ્ત થતાં અટકાવવાની ટેકનીકો શીખવવી પડશે.
૦ સંભવ છે, અહિંસા, અપરિગ્રહ, બ્રહ્મચર્ય વગેરેને તેમના મનમાં પુનઃ સ્થાપિત કરવાં પડશે.
૦ પ્રાર્થના, ધ્યાન વગેરેની તાલીમ આપવી પડશે. ૦ વલણ-વર્તનની જાગૃતિ શીખવવી પડશે.
૦ તેમને ‘અતિરેક'માંથી 'જરૂરી'નો વિવેક ખામ શીખવવી પડશે.
૦ ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા પહેલાં તેમનું 'મેન્ટલ વોર્મિંગ' ઘટાડવું પડશે.
ટૂંકમાં સ્વસ્થ ઉછેર, સ્વસ્થ ચિંતન, સ્વસ્થ વર્તન બાબતે શિક્ષકો અને શિક્ષકે વધારે કામ કરવું પડશે. આજે જેને Life Skill Training કહે છે, તે બધી તીવ્ર રીતે શીખવવી પડશે.
જ્ઞાન,
સંભવ છે, ૨૦૨૫માં ભગવાન મહાવીરનાં ‘સમ્યક સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર'ને આધારે શિક્ષણ વ્યવસ્થા ઊભી કરવી પડશે.
પૃથ્વી ગોળ છે તે ફરી એક વાર સાબિત થશે !
nan
ન્યુ મીંટ રોડ, પેરીસ બેકરી પાસે, ભુજ કચ્છ. પીન
૩૭૦૦૦૧
ફોન - ૦૨૮૩૨-૨૨૭૯૪૬
પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક
ઓગસ્ટ – ૨૦૧૭
પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક * પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક