SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવ બુદ્ધ જીવતા : જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષર્ષક પ્રબુદ્ધ જીવન : જ્ઞાનયોગી શ્રીમદ્ાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ જીવત્ ઃ જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ જીવતા ઃ જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિર્ષાક પ્રબુદ્ધ ોગી શ્રી. માર્ચ ૨૦૧૭ પ્રબુદ્ધ જીવન : જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પૃષ્ઠ ૪ ૫ દ્રજી વિશે યથાર્થોગ્ય ધર્માચરકાથી આત્માર્થ સાધી શકે તેમ છે એવો સૌભાગભાઈને સંપૂર્ણ વિશ્વાસ હતો અને તેથી જ બોધીબીજનું ઠામઠામ નિરૂપણ કરી પંચમકાળનું બોધીદુર્લભપણું દૂર કરવા માટે શ્રીમદજીને ફરી ફરીને આગ્રહભરી વિજ્ઞપ્તિ કરતા હતા. દુર્ભાગ્યવશ એમ ન થઈ શક્યું કારણ માત્ર ૩૪ વર્ષની લઘુવર્ય આ પરમ વિદેહી પુરુષની જ્ઞાનચેતનાએ લોકના આ ભાગમાંથી વિદાય લીધી. આજે ભલે તેઓ પ્રત્યક્ષ રૂપે અનુપસ્થિત છે પણ તેમણે લખેલા પદો અને પત્રો અધ્યાત્મ પિપાસુ આત્માઓને સદૈવ પોષણ આપતા રહેશે. પ્રેરક પ્રસંગો સાશાત્ પ્રભુ ઘરે પધારે છે. પરમકૃપાળુદેવ જ્યારે સાયલા પુ. શ્રી સૌભાગભાઈના ઘરે સિગરામમાં પધારતા ત્યારે તેઓના ઘરમાં આનંદ અને ઉત્સાહ ઊભરતો. સાક્ષાત્ પ્રભુ ઘરે પધારે છે એવું અનુભવતા શ્રી સૌભાગભાઈ સાયલાની શે૨ીથી ઘરના આંગણા સુધી લાલ જાજમ બિછાવી તે ઉપર ચાલીને પ્રભુને ઘેર પધારવા આગ્રહ ભરી વિનંતી કરતાં. ગામની શેરીમાં ચાલતાં પરમકૃપાળુદેવને કાંકરો કે કાંટો ન વાગે તથા ગામવાસીઓમાં કુતૂહલ જાગે અને પ્રભુના દર્શનનો લાભ સર્વ પ્રાપ્ત કરે, તેમજ લોકો કલ્યાણની સન્મુખ થાય એવી ઉત્તમ ભાવના તેઓ ધરાવતા. પૂ. સૌભાગભાઈના બે પુત્રો હિલાલ તથા ત્ર્યંબકલાલ, પત્ની રતનબા, તેમજ બહેન ઉજમબા તથા સાસરે ગયેલી દીકરીઓને આ આનંદના અવસરે તેડાવી પ્રભુના દર્શન તથા સત્સંગના લાભમાં તેઓશ્રી સહભાગી કરતા. પરમકૃપાળુદેવ તથા શ્રી સૌભાગભાઈ બન્ને સાયલામાં વધારેમાં વધારે ૧૦ દિવસ એક સાથે રહ્યા હતાં. સાત વર્ષના આધ્યાત્મિક સંબંધ દરમ્યાન તેઓ બન્ને ૫૬૦ દિવસ સાથે રહ્યા હતા. પ્રબુદ્ધ જીવત શ્રીમદ્જીના આ અર્થગંભીર શબ્દોને રમૂજ તથા હાસ્યમાં કાઢી નાખી રતનબા ચાલતા ચાલતા બોલ્યા કે, ‘સામાયિક કંઈ મસ્જિદમાં જઈને થતી હશે?” એમ કહી ઉપાશ્રય ચાલ્યા ગયા. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને જ્ઞાનીની આજ્ઞાનું આરાધન એ જ તપ. પરમકૃપાળુદેવ પ્રત્યેની શ્રી સોભાગભાઈની એકનિષ્ઠા ખંભાત નિવાસી મુમુક્ષુ ભાઈ શ્રી છોટાલાલ માર્ગેકચંદ પોતાની પરિચય નોંધમાં લખે છે કે એક વખત શ્રીમદ્જી ધર્મજથી વીરસદ પોતાના ધર્મપ્રેમી સત્સંગીઓ સાથે ચાલીને જઈ રહ્યા હતાં. રસ્તામાં એક સાંકડી કેડી આવી તે પરથી પસાર થતાં તે જ કેડી ઉપર બે સાંઢને લડતા આવતા જોયા. ધસી આવી રહેલા મૃત્યુ સમાન તે સાંઢને જોઈ સર્વેમાં ગભરાટ વ્યાપ્યો, પણ નિશ્ચિંત શ્રીમએ બધાને જણાવ્યું કે, “સાંઢ નજીક આવશે ત્યારે શાંત થઈ જશે.' પરંતુ ભયને આધીન હું તથા બધા સાથીઓએ કેડી પરથી ઉતરી જઈ ખેતરમાં આશરો લીધો. માત્ર શ્રીમદ્જી અને તેમની પાછળ શ્રી સૌભાગભાઈ તથા શ્રી ડુંગરશીભાઈ શાંતિથી આગળ વધ્યા. બન્ને સાંઢ નજીક આવતાં જ શાંત બની ઉભા રહ્યા અને સુરક્ષિતપણે શ્રીમદ્જીના વચન પ્રત્યે અવિચળ શ્રદ્ધા ધરાવતા તેઓ બન્ને શ્રીમદ્જી સાથે નીડરતાથી આગળ નીકળી ગયા. શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ જીવન : જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ વિશેષાંક પ્રબુદ્ધ આશાએ ધર્મો, આશાએ તવો જ્ઞાનના અનંત આનંદ આગળ તે દુઃખ તૃણ માત્ર છે શ્રીમદ્દનું અનન્ય શરણ પામી, શ્રી સૌભાગભાઈના અંતઃકરણમાં અધ્યાત્મનો ઉદ્યોત થયો. પોતાના હૃદય આાસને શ્રીમદ્જીને સ્થાપી, અનન્ય પ્રેમે, નિશદિન તેઓ પૂજા કરતા. અખંડ શ્રદ્ધા અને સરળ મનોવૃત્તિએ, અલૌકિક પરિણામ અપાવ્યું, શ્રીમદ્જીને સાયલાથી વળાવતી વખતે પોતાના હૃદયનો આનંદ-ઉલ્લાસ તથા ભક્તિની ખુમારીને અભિવ્યક્ત કરતા શ્રી સોભાગભાઈ શુરાતનથી શ્રીમને કહે છે, 'ઊગતા સૂર્યની સાખે, નદીની સાખે, સત્પુરુષની સાખે આ સૌભાગને આપના સિવાય બીજું રટણ ન હો' તે જ ભાવને અનુસરતો પત્ર લખે છે કે, ખીવાથી વળગ્યો રહે તો વાળ વાંકો ન થાય. તો મારે એમ જ છે. અમે કાંઈ સમજતા નથી ને અમારે જ્ઞાન જોતું નથી તેમ છે. હવે આપની ઈચ્છા હોય તેમ કરો. ગમે તો સમાગમમાં રાખો, ગમે તો દૂર રાખો પણ એક ભજન રાત દિવસ મારે તો આપનું જ છે. માગી ખાઈને ગુજરાન ચલાવશે પણ ખેદ નહીં પામીએ, જ્ઞાનના અનંત આનંદ આગળ તે દુઃખ તૃણ માત્ર છે.’ તે શ્રીમદ્જી તથા પરમસખા શ્રી સૌભાગભાઈ સાયલામાં તેમના ઘરે અધ્યાત્મની વાતો કરતાં એકબીજામાં ઓતપ્રોત હતા. તે વખતે પૂ. સોભાગભાઈના ધર્મપત્ની રતનબા સામાયિક કરવા માટે પાથરણું કઈ ઉપાશ્રય જવા નીકળ્યા. મોક્ષાભિલાષી રતનબાએ કૃપાળુદેવને સંબોધીને કહ્યું, ‘હું ! રાયચંદ ભેતા ! આપ બન્ને આખો દિવસ આત્માની વાતો કરો છો તો મારી એટલી વિનંતિ છે કે, તો બન્ને વિમાનમાં બેસી મોક્ષમાં જાવ ત્યારે તમારા વિમાનનો એક દાંડિયો મને પકડવા દેજો.’ તેના ઉત્તરમાં શ્રીમદ્જીએ તરત કહ્યું કે જો તમે સામાયિક ઉપાશ્રયને બદલે મસ્જિદમાં જઈને કરી આવો તો આ બની શકે તેમ છે.' જ્ઞાનીની આજ્ઞા સંસારમાં જતાં આડા પ્રતિબંધ જેવી છે તે ન જાણતા આ જગતનું સૌભાગ્ય - આત્મસિદ્ધિશાસ્ત્રનું અવતરણા વૃદ્ધાવસ્થાને કારણે ગદ્યમાં લખાયેલા છ પદના પત્રને કંઠસ્થ કરવામાં મુશ્કેલી પડતાં શ્રી સૌભાગભાઈએ શ્રીમદ્ભુને પદ્ય રૂપે બુદ્ધજીવત દુરાચારી છો તો તારી આરોગ્યતા, ભય, પરતંત્રતા, સ્થિતિ અને સુખ એને વિચારી આજના દિવસમાં પ્રવેશ કરજે, બુદ્ધ જીવત 3r′′ |Jitenš : pp.
SR No.526104
Book TitlePrabuddha Jivan 2017 03
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages116
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy