SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવતા ઃ બાર ભાવના વિશેષાંક ઓગસ્ટ ૨૦૧૬ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક પૃષ્ઠ ૫૯ ચાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવત : પ્રબુદ્ધ જીવંત : બાર ભાવતા વિશ્લેષક " પ્રબુદ્ધ જીવતા ઃ બાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવત : બાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ બાર ભાવના વિશેર્ણાંક " પ્રબુદ્ધ જીવન ઃ બાર ભાવના વિશેષાંક “ પ્રબુદ્ધ જીવન ઃ બાર કોઈ ધોબીના કપડાંની જેમ પછાડે, કોઈ ફેક્ટરીના મશીનની જેમ ફેરવે, કોઈ છૂંદી નાખે, કોઈ લાંબો સોયો પરોવે ઇત્યાદિ અનેક પ્રકારના દુ:ખોમાં જ સતત જીંદગી પસાર કરવી પડે.’ ‘ઓ, બાપરે, ખૂબ જ વેદના હોય છે ત્યાં.” ‘હા, અસહ્ય વેદના હોય છે પણ કોઈ જ છૂટકો નથી. માટે જ જ્ઞાનીઓ કહે છે, તીવ્ર પાપી અને પાપમાં તીવ્રતા ઘટાડવા જેવા છે.' ચાલો, આપણે આગળ વધીએ... આ નરકભૂમિની ઉપર ભવનપતિ દેવો રહે છે, અર્થાત્ જે પ્રથમ નરકભૂમિ છે તે ૧,૮૦,૦૦૦ યોજન જાડી છે. એમાં નીચેના ૧૦૦૦ અને ઉપરના ૧૦૦૦ યોજન છોડી દ્યો...તો વચ્ચેના ૧,૭૮,૦૦૦ યોજનના ભાગમાં આંતરે-આંતરે નરકાવાસ અને ભવનપતિ દેવોના ભવનો છે. આ ભવનપતિ દેવોના ૧૦ પ્રકારો છે... અસુરકુમાર, નાગકુમાર, વિદ્યુતકુમાર, સુવÍકુમાર, અગ્નિકુમાર, વાયુકુમાર, સ્તનિતકુમાર, ઉદધિકુમા૨, દ્વીપકુમાર અને દિમા... અસંખ્ય યોજન પ્રમાાના ભવનોમાં તેઓ રહે છે. ૧૦ ભવનપતિમાં કુલ મળીને ૧,૩૨,૦૦,૦૦૦ ભવનો છે અને એ દરેક ભવનમાં એક શાત જિનાલય છે, એટલે કુલ ૩,૭૨,૦૦,૦૦૦ જિનાલો છે, તેમાં એકમાં ૧૮૦ જિનપ્રતિમાના હિસાબે ફૂલ ૧૩,૮૯,૬૦,૦૦,૦૦૦ જિનપ્રતિમાઓ છે. રોજ સવારે પ્રતિક્રમણ ક૨ના૨ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા આ જિનાલયોને સકલતીર્ય સુત્ર બોલવા દ્વારા વંદના કરે છે. ચાલો, ‘નમો જિણાણં' બોલીને આગળ વધીએ. પહેલી નકભૂમિમાં આપણે જે ઉપરના ૧૦૦૦ યોજન છોડ્યા હતા તે જ હજા૨ યોજનના ઉપર-નીચેના ૧૦૦-૧૦૦ યોજન છોડીએ તો વચ્ચેના ૮૦૦ યોજનમાં વાાવ્યંતર દેવા રહે અને ઉપરના ૧૦૦ યોજનમાં પણ ઉ૫૨-નીચેના ૧૦-૧૦ યોજન છોડી દઈએ તો વચ્ચેના ૮૦ યોજનમાં વ્યાવ્યંતર દેવો સો છે. આ અંતર-વાકામંતર દૈવોના અસંખ્ય નગરો છે. એક એક નગરમાં ૧-૧ શાશ્વત જિનાલયના હિસાબે અસંખ્ય જિનાલય છે... ભરવાનું કામ કરનારા ૧૦ પ્રકારના નિયંત્મક દેવો પણ અહીં જ રહે છે. હવે આ નરભૂમિની ટોચ પર અસંખ્ય દ્વીપ સમુદ્રો છે. આગળ વધીશું ને ?’ ‘હાં...હાં...' બાળકોએ ઉત્સાહનો સૂર પુરાવ્યો... ‘અહીં સૌથી વચ્ચોવચ્ચ જંબૂડીપ છે. ૧ લાખ યોજન લાંબો પહોળો...જેમાં ભરત-ઐરાવત-મહાવિદેહ વગેરે સાત ક્ષેત્રો અને ૬ મોટા પર્વતો છે. અન્ય પણ નાના-મોટા ૨૬૯ પર્વતો, તેનાં ૪૬૭ શિખરો, નાની-મોટી થઈને ૧૪,૫૬,૦૦૦ નદીઓ, વૈતાઢ્ય પર્વતની ૧૩૬ શ્રેણિઓ, ચક્રવર્તીને જીવવા યોગ્ય ૩૪ વિષયો, ૧૦ તો આદિ અનેકવિધ વિવિધતાઓથી ભરપૂર આ જંબુદ્વીપ છે. તેને ફરતો ચાર લાખ યોજન લાંબા-પહોળો લવશસમુદ્ર છે. તેને ફરતો આઠ લાખ યોજનનો ઘાતકીખંડ, તેને ફરતો ૧૬ લાખ યોજનનો કાલોદધિ સમુદ્ર, તેને ફરતો ૩૨ લાખ યોજનનો પુષ્કરવર હોય, તેને ફરતો ૬૪ લાખ યોજનો પુષ્ક૨વ૨ સમુદ્ર દ્વીપ, એમ દ૨ એક દ્વીપ પછી એક સમુદ્ર ડબલ-ડબલ પ્રમાણવાળા છે. આમ અસંખ્ય દ્વીપ અને અસંખ્ય સમુહો આ પૃથ્વી પર છે. જેમાં છેલ્લાં સમુદ્રનું નામ છે-સ્વયંભૂરમણ સમુદ્ર-૧ રાજ જેટલો લાંબો-પહોળો છે આ સમુદ્ર. મનુષ્યલોક જંબુદ્વીપ, લવણસમુદ્ર, ઘાતકીખંડ, કાલોદધિસમુદ્ર અને પુષ્કરવર દ્વીપ અડધા-આ પાંચને અઢીલીપ કહે છે. પણ કહે છે-કારણ કે મનુષ્યો આટલામાં જ જન્મ-મરણ કરે છે. આ અઢીદ્વીપની બહારના અસંખ્ય દ્વીપ-સમુદ્રોમાં ક્યાંય પણ મનુષ્ય જન્મ-મરણ નથી કરતાં...પણ તિર્યંચો બધે જ હોય છે. જંબુદ્રીપમાં જેટલી વિવિધતાઓ છે–ક્ષેત્ર, પર્વત, નદીઓ, શિખરો, દ્રો, વિજયો વગેરેની તે બધી જ વિવિધતાઓ ઘાતકીખંડમાં બમણા પ્રમાણની છે. અને ધાતકીખંડ જેટલા જ પ્રમાણની વિવિધતાઓ પુષ્કરવીપાર્ધમાં પણ છે. આપણે જે ભૂત-પૂશાચ-ડાકિની-શાકિની આદિ જે કહીએ છીએ તે બધાં આ વ્યંતર-વાણવ્યંતર દેવો જ છે. તીર્થંકર પરમાત્માનો જન્મ થાય, ત્યારે તેમના ધનભંડારને પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક આ અઢીદ્વીપમાં જ તીર્થંકરો-ચક્રવર્તીઓ-વાસુદેવો વગેરે થાય છે. આઠમો દ્વીપ નંદીશ્વર હોય છે. ત્યાં બાવન પર્વત છે. તેના પર બાવન જિનાલય છે. આ બાવન જિનાલય પરથી જ આપ ત્યાં બાવન જિનાલયની પ્રવૃત્તિ પ્રારંભ થઈ... જ ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવત ઃ બાર : # # ર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક # પ્રબુદ્ધ જીવન આ હીપ-સમુદ્રો પર થઈ. ટોટલ ૩૨૫૯ જિનમંદિરો શાશ્વતા છે. અશાશ્વતાની કાંઈ ગાતરી જ નથી. ૩,૯૧,૩૨૦ જિનપ્રતિમાઓ આ શાશ્વત જિનમંદિરમાં શોભી રહી છે. અનેકાનેક પશુ-પક્ષીઓ અને જલચોથી ઊભરાયેલા છે આ હીપ-સમુદ્રો છે. એમ કહેવાય છે કે સ્વયંભૂરમણ સમુદ્રમાં દુનિયાભરના તમામે તમામ આકારના માછલાં મળી રહે, માત્ર પ્રબુદ્ધ જીવન ઃ બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવત ઃ બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવત ઃ
SR No.526098
Book TitlePrabuddha Jivan 2016 09
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2016
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy