SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬ એપ્રિલ, ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન જૈન પારિભાષિક શબ્દકોશ nડો. જિતેન્દ્ર બી. શાહ (માર્ચ-૨૦૦૯ના અંકથી આગળ) ૫૩૯, પારિગ્રહિક ક્રિયા : જે ક્રિયા પરિગ્રહનો નાશ ન થવાને માટે કરવામાં આવે, તે “પારિગ્રહિક ક્રિયા'. जो क्रिया परिग्रह का नाश न होने के लिए की जाय वह 'पारिग्रहिकी क्रिया' है। Action undertaken with a view to preventing the destruction of one's acquisitions. ૫૪૦. પારિણામિક (ભાવ) : કોઈ પણ દ્રવ્યનું સ્વાભાવિક સ્વરૂપપરિણમન જ પારિણામિક ભાવ કહેવાય. किसी भी द्रव्य का स्वाभाविक स्वरूप परिणमन ही पारिणामिक भाव कहलाता है । The natural self transformation undergone by a substance is called its parinamikbhava. ૫૪૧. પારિતાપનિકી ક્રિયા : પ્રાણીઓને સતાવવાની ક્રિયા “પારિતાપનિકી.'. प्राणियों को सतानेवाली क्रिया पारितापनिकी क्रिया है । Action of the form of inflicting pain the living beings. ૫૪૨. પારિષદ્ય : જે મિત્રનું કામ કરે છે તે પારિષદ્ય છે. जो मित्र का काम करते हैं वो पारिषद्य है। Those who act as companion. ૫૪૩. પિંડપ્રકૃતિ : નામ કર્મની ૪૨ પ્રકૃતિઓમાંની ૧૪ પિંડ પ્રકૃતિઓ કહેવાય છે. नाम कर्म की ४२ प्रकृतिओं में से १४ पिंड प्रकृति कहलाती है । Out of the 42 subtypes of Nama-Karma the 14 subtypes are designated Pindaprakrti. ૫૪૪. પિપાસાપરીષહ : ગમે તેવી તૃષાની વેદના છતાં સ્વીકારેલ મર્યાદા વિરુદ્ધ આહારપાણી ન લેતાં સમભાવપૂર્વક એ વેદનાઓ સહન કરવી. तृषा की चाहे कैसी भी वेदना हो, फिर भी अङ्गीकार की हुई मर्यादा के विरुद्ध जल न लेते हुए समभावपूर्वक ऐसी वेदनाओं को सहन करना क्रमश: पिपासा परीषह है।। Should thus suffer these sensations with a sense of equanimity. These are respectively called trsa Patisha or Pipasaparisaha. ૫૪૫. પિશાચ : વ્યંતરનિકાયના દેવનો એક પ્રકાર છે. व्यंतरनिकाय के देव का एक प्रकार है। One of the sub types of Vyantaranikaya gods. ૫૪૬. મુગલપ્રક્ષેપ : કાંકરી, ઢેકું વગેરે ફેંકી કોઈને પોતાની નજીક આવવા સૂચના આપવી, તે પુદ્ગલપ્રક્ષેપ. (અતિચાર). कंकड, ढेफा आदि फेंक कर किसी को अपने पास आने के लिए सूचना देना-पुदलप्रक्षेप है । Throwing outwards some physical stuff like a gravel. stone, or a lump of dry mud with a view to calling someone from outside to come near oneself. ૫૪૭. પુદ્ગલપરાવર્ત : જ્યારે કોઈ એક જીવ જગતમાંનાં સમગ્ર પુલ પરમાણુઓને આહારક સિવાય બીજાં શરીરો રૂપે તથા ભાષા, મન અને શ્વાસોચ્છવાસ રૂપે પરિણાવી ને વિસર્જન કરે. એમાં જેટલો કાળ લાગે તે પુદ્ગલપરાવર્ત. जीव पुद्गलों को ग्रहण करके शरीर, भाषा, मन और श्वासोच्छ्वास रूप में परिणत करता है। जब कोई एक जीव जगत में विद्यमान समग्र पुद्गल परमाणुओं को आहारक शरीर के सिवा शेष सब शरीरों के रूप में तथा भाषा, मन और श्वासोच्छ्वास रूप में परिणत करके उन्हें विसर्जन करे-इसमें जितना काल लगता है, उसे पुद्गालपरावर्त कहते है । When in the case of particular it so happens that it appropriates all the existing material paricles of the univese and releases them after transforming them into each of the types of body except the aharaka type-also into speech, manasound breath (then the period of time required for all this is period technically called Pudagalaparavarta) ૨૦, સુદર્શન સોસાયટી, ૨, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. (વધુ આવતા અંકે)
SR No.526009
Book TitlePrabuddha Jivan 2009 04
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size461 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy