________________
૨૪
તેને દેશ અને કાળ અનુસાર સસંસ્કૃત કરવી જોઈએ.' (ગાથા, ૮) ‘મારામાં એકાગ્ર ચિત્તવાળા લોકોના સંતાનો ધાર્મિક, તેજસ્વી અને સદાચારી થાય છે.' (ગાથા, ૨૩)
‘ત્યાગીઓએ પોતાના અધિકારથી યોગ્ય સંસ્કાર સેવવા જોઈએ
અને સુસંસ્કારોના રહસ્યને જાળવું જોઈએ.' (ગાથા, ૨૫)
દુર્ગુણોનો ત્યાગ એજ ગુણ સંસ્કાર કહેવાય છે. ક્ષાત્ર વગેરેએ બળના સંસ્કાર કેળવવા જોઈએ. (શક્તિમાન બનવું જોઈએ) તે વિશ્વના રક્ષક છે.' (ગાયા, ૨૮)
‘અન્ય ધર્મીઓ પાસેથી પણ વિશેષ શક્તિ આપનારા ધર્મ, અર્થ, કામ અને મોક્ષને આપનારા સંસ્કાર પ્રાપ્ત કરવા જોઈએ.’
(ગાથા, ૩૫) 'જે શ્રેષ્ઠ માર્ગો વર્તમાનમાં ઉદ્ભવેલા હોય, સર્વ શક્તિ આપનારા હોય, અને શક્તિ સ્વરૂપ હોય તેને (પા) સંસ્કાર ગણાવા જોઈએ.' (ગાથા, ૪૦) ‘ત્યાગીજનોના સર્વ સંસ્કાર પ્રત્યક્ષ શક્તિવર્ધક હોય છે. વિવેકપૂર્વક તેમનો ઉપયોગ આચાર અને વિચારમાં કરવો જોઈએ.'
|પ્રમુખઃ
શ્રી રસિકલાલ લોચંદ શાહ ઉપપ્રમુખ:
શ્રી ચંદ્રકાન્ત દીપચંદ શાહ મંત્રીઓઃ
શ્રીમતી નિરુબીન સોધભાઈ શાહ ડૉ. શ્રી ધનવંત તિલકરાય શાહ સહમંત્રી:
શ્રીમતી વર્ષાબહેન રજ્જુભાઈ શાહ કોલાપસ
પ્રબુદ્ધ જીવન
શ્રી ભૂપેન્દ્ર ડાહ્યાભાઈ વેરી
સમિતી સભ્યો
તા. ૧૬ એપ્રિલ, ૨૦૦૯
‘નવી શક્તિની પ્રવૃત્તિમાં કદી આગ્રહ કરવો નહિ, સર્વકર્મના સંસ્કારો દેશ અને કાળની રીતે સાપેક્ષ હોય છે.' (ગાથા, ૪૫)
પ્રો. શ્રીમતી તારાબહેન રમણલાલ શાહ શ્રી લલિતભાઈ પોપટલાલ શાહ શ્રી દિલીપભાઈ મહેન્દ્રભાઈ શાહ
શ્રી વલ્લભદાસ આર. ઘેલાણી
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ઃ કાર્યવાહક સમિતિ ૨૦૦૮-૨૦૦૯
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા શનિવાર તા. ૦૭-૦૩-૨૦૦૯ના રોજ તથા કાર્યવાહક સમિતિની સભા શુક્રવાર તા.૧૦-૦૪-૨૦૦૯ના મારવાડી વિદ્યાલય, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪ મધ્યે મળી હતી. જેમાં સને ૨૦૦૮-૨૦૦૯ના વર્ષ માટે હોદ્દેદારો, કાર્યવાહક સમિતિના સભ્યો, કોપ્ટ તથા નિયંત્રિત સભ્યોની વરણી સર્વાનુમતે નીચે મુજબ કરવામાં આવી હતી.
હોદ્દેદારો
‘જેના વડે ગુરુ અને શિષ્યોની વચ્ચે પૂર્ણ પ્રેમયુક્ત એવા સંબંધો થાય તેવા મંત્રની ભાવનાવાળા સંસ્કારો યોગ્ય છે.' (ગાયા, ૪૭)
'જે સંસ્કારો અધર્મનો નાશ કરે, યુગે યુગે મહાશક્તિ આપે તથા ધર્મની વૃદ્ધિ કરે તેના સંસ્કારો ઉત્તમ છે.’ (ગાથા, ૪૯)
હું જેનો શક્તિ અને સંસ્કાર વિહીન છે તે માત્ર નામથી જ જેન છે. તેઓ મૂઢ છે અને પરતંત્રના વાહક છે અને નાશ પામે છે.’
(ગાથા, ૫૨) સંસ્કારની સતત પ્રેરણા આપતા આ અધ્યાયમાં પરંપરા જાળવવાની, કાંતિના પંથને અનુસરવાની, નવીન શક્તિને પરખવાની અને અપનાવવાની તથા વનને સંસ્કારી રાખીને હૃદય પ્રાપ્ત કરવાની દૃઢ પ્રેરણા પ્રાપ્ત થાય છે. સમ્યક્ ભાવના સાથે અપાતો બોધ હૃદયંગમ છે, (ક્રમશ:) પૂજ્ય આચાર્યશ્રી વાસક્ષદીપ,
C/o. અનંત ચમાધર, મનીષ હોલ પાસે, અંકુર રોડ, નારણપુરા, (ગાથા, ૪૧) અમદાવાદ-૩૮૦૦૧૩.
શ્રી ગાંગજીભાઈ પોપટલાલ શેઠિયા શ્રીમતી ઉષાબહેન પ્રવીણભાઈ શાહ કુ. વસુબહેન ચંદુભાઈ ભણશાલી કુ. મીનાબહેન શાહ
શ્રીમતી કુસુમબહેન નરેન્દ્રભાઈ ભાઈ શ્રીમતી પુષ્પાબહેન ચંદ્રકાન્ત પરીખ શ્રીમતી રમાબ્ઝન વિનોદભાઈ મહેતા
શ્રીમતી રમાબહેન જયસુખલાલ વો શ્રી કિરણભાઈ હીરાલાલ શાહ શ્રી પીયુષભાઈ શાંતિલાલ કોઠારી શ્રી નિતીનભાઈ કાંતિલાલ સોનાવાલા કો-ઓપ્ટ સભ્યો
શ્રી કૌલેષભાઈ હિંમતલાલ કોઠારી શ્રી દિલીપભાઈ વીરેન્દ્રભાઈ કાકાબળીયા
શ્રી રમણીકલાલ ભોગીલાલ શાહ
શ્રી શાંતિલાલ મંગળ માતા
શ્રી ભરતભાઈ મુભાઈ માળિય
નિયંત્રિત સભ્યો
શ્રીમતી જયાબહેન ટોકરી વીરા શ્રીમતી શૈલજાબહેન ચેતનભાઈ શાહ શ્રી જયંતીલાલ પોપટલાલ શાહ શ્રી રશ્મિભાઈ ભગવાનદાસ શાહ કું. ગોમતીબહેન શાહ શ્રીમતી કલાવતી શાંતિલાલ મહેતા શ્રી કાંતિલાલ પાનાચંદ શાહ શ્રીમતી ચંદ્રાબહેન પીયુષભાઈ કોઠારી કી નીતિનભાઈ ચીમનલાલ શાહ શ્રીમતી અલકાબોન કિરણભાઈ શાહ શ્રી મહેન્દ્રભાઈ શામજીભાઈ ગોસર શ્રી શાન્તિભાઈ કરમશીભાઈ ગોસર
શ્રી કાકુલાલ છગનલાલ મહેતા શ્રી માણેકલાલ એમ. સંગોઈ
શ્રી પ્રકાશભાઈ જાવનચંદ કોઠારી કી પ્રેમળભાઈ એન. કાપડિયા શ્રી ઉમેશભાઈ ગાલા શ્રીમતી નીનાબહેન ગાલા શ્રીમતી રેણુકા જિનેન્દ્ર પોરવાલ