________________
તા. ૧૬ ડિસેમ્બર, ૨૦૦૮
પ્રબુદ્ધ જીવન
અંતર પુલકિત થાય છે. ‘શ્રી જૈન મહાવીર ગીતા’નું અધ્યયન કર્યા પછી એવું પણ લાગે છે કે આ તો આપણે જાણતા હતા, આવું કંઈક આપણે વાંચ્યું હતું, આવું કંઈક આપણે સાંભળ્યું હતું-આવું પણ થાય છે. જો થોડીક પણ જૈન સાહિત્ય અને તત્ત્વજ્ઞાનનો પરિચય હોય તો આવું થાય છે. પણ તો ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી રચિત ‘શ્રી જૈન મહાવીર ગીતા'નું સ્થાન સાવ ભિન્ન, ઉંચું અને સ્વતંત્ર છે તે યાદ રહે છે કેમકે તે શૈલીમાં નાવિન્ય છે અને પ્રગાઢ ચિંતનનો અને ઉત્કૃષ્ટ તત્ત્વજ્ઞાનનો તેમાં પુટ ચઢેલો છે. શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી ઉત્તમ સાહિત્યકાર છે તે આ અધ્યયનથી આપણું ભીતર સ્વીકારે છે. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી માત્ર જૈનોના નહિ પણ સર્વજાતિના પ્રિય લેખક છે તે સંભારવું રહ્યું. તેમના સમયમાં, તેમણે રચેલા ‘ભજનપદ સંગ્રહ’ના ૧૧ ભાગ પ્રગટ થયા હતા અને તેમાંથી નારણપુરા,અમદાવાદ-૩૮૦૦૧૩.૦
ડૉ. જિતેન્દ્ર બી. શાહ ચિત જૈન પારિભાષિક શબ્દકોશ
પ્રતિ માસે 'પ્રબુદ્ધ જીવન'માં પ્રગટ થતો આ શબ્દકોશ હવે પુસ્તક સ્વરૂપે.
જૈન ધર્મમાં વિપુલ સાહિત્યનું નિર્માણ થયું છે. પ્રાચીન કાળથી અદ્યાવિધ હજારો ગ્રંથો રચાયા છે. તેમાં અનેક પારિભાષિક શબ્દોનો ઉપયોગ થયો હોય છે. વર્તમાનકાળે તે પારિભાષિક શબ્દોની સમજ લુપ્ત થઈ રહી છે તેથી જિજ્ઞાસુઓને તે ગ્રંથો વાંચવા અને સમજવામાં કઠીન લાગે
છે. તે કારકાથી ઉત્તમ સાહિત્યના અધ્યયનથી વંચિત રહી જાય છે. આ માટે એક પારિભાષિક શબ્દકોશની અત્યંત આવશ્યકતા ઉભી થઈ છે. તેની પૂર્તિ રૂપે એક પારિભાષિક શબ્દોશ તૈયાર કરવાની વિચારણા કરવામાં આવી હતી. તેના જ એક ભાગ રૂપે 'પ્રબુદ્ધ જીવન'માં છેલ્લા બે વર્ષથી પારિભાષિક શબ્દોના અર્થો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં પ્રકાશિત કરવામાં આવે છે. પરંતુ આ બધા શબ્દોનો સંગ્રહ પુસ્તકાકારે પ્રગટ થાય તો બધાને જ ઉપયોગી થાય તે માટે પ્રથમ ભાગ રૂપે અત્યાર સુધી પ્રગટ થયેલ શબ્દોના એક ગ્રંથનું વિમોચન તા. ૧૦-૧-૨૦૦૯ના રોજ ‘ભક્તિ યાત્રા'ના કાર્યક્રમમાં ડૉ. રાકેશભાઈ ઝવેરીના શુભ હસ્તે થશે.
આ ગ્રંથ મર્યાદિત સંખ્યામાં છપાવવાનો હોઈ, જિજ્ઞાસુઓને વિનંતિ કે પોતાને જોઈતી નકલોની વિગત યુવક સંઘને પત્રથી જણાવે.
-મેનેજર
૨૩
૬
ભાગ ૧ ની ૬ આવૃત્તિઓ પ્રગટ થઈ હતી! વડોદરા રાજ્યની સ્કુલોમાં તેમના ૧૪ પુસ્તકો પાઠ્ય પુસ્તક તરીકે ભણાવાતા હતા!
શ્રી જૈન મહાવીર ગીતામાં પ્રેમ જેવો વિષય પસંદ કરીને એક વિશાળ અધ્યાયનું સર્જન કરનાર શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી સંતુલન (Balance) જાળવીને આગળ વધે છે તેનો ઉલ્લેખ કરવો રહ્યો. આમ કરવામાં તેઓનું સર્જકત્વ અને સાધકત્વ બન્ને સમાન રાહે ચાલે છેઃ કદાચ એમ કહી શકાય કે 'શ્રી જૈન મહાવીર ગીતા'ના ‘પ્રેમયોગ'માં શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીની સાધુતા સોળે કળાએ ખીલી ઉઠી છે !
પૂજ્ય આચાર્યશ્રી વાત્સલ્યદીપ, જૈન ઉપાશ્રય, ૭, રૂપ માધુરી સોસાયટી, સંઘવીના રેલ્વે ક્રોસીંગ પાસે,
ક્રમાંક
ફંડ રેઝીંગ કમિટી
FUND RAISING COMMITTEE
મોબાઇલ નંબર
૧. શ્રી ચંદ્રકાન્ત ડી. ગાંધી ૨. શ્રી લલિતભાઈ પી. શાહ
૬૬૩૬૧૩૩૩ ૯૮૧૯૫૯૦૦૦૨ ૬૬૨૨૭૫૭૫ ૯૮૨૧૦૫૩૧૩૩
૩. શ્રી દિલીપભાઈ એમ. શાહ ૨૨૬૨૪૭૩૫ ૯૮૨૧૦૯૫૯૬૮ ૪. શ્રી રસિકલાલ એલ. શાહ
૨૩૬૪૧૦૩૭
૫. શ્રી ચંદ્રકાન્ત ડી. શાહ
૬. શ્રી ધનવંત ટી. શાહ ૭. શ્રી ભૂપેન્દ્ર ડી. જવેરી ૮. પ્રા. તારાબહેન ૨. શાહ
નામ
ટેલીફોન નંબર
૨૩૮૨૧૭૧૯ ૯૮૨૦૬૪૬૪૬૪
૨૪૯૯૯૬૦૦ ૯૮૨૦૦૦૨૩૪૧
૬૫૨૧૧૨૦૫ ૯૮૨૦૦૩૧૪૮૦ ૨૫૯૨૨૬૭૩
૯. શ્રીમતી ઉષાબહેન પી. શાહ ૨૩૬૪૬૩૭૫ ૯૮૧૯૭૮૨૧૯૭
૧૦. શ્રી રમણીકલાલ બી. શાહ ૨૩૮૮૫૫૮૯ ૯૮૯૨૭૨૭૭૦૯
૧૧. શ્રી નીતિનભાઈ સોનાવાલા ૨૩૫૨૦૧૩૬ ૯૮૨૦૦૬૨૧૫૯ ૧૨. શ્રી નિરૂબહેન એસ. શાહ ૨૩૬૩૧૨૮૫
૧૩. શ્રી ગાંગજીભાઈ પી.શેઠીયા૬૬૩૫૯૯૭૭ ૯૮૩૩૭૦૨૨૨૦
૧૪. શ્રી કિરણભાઈ શાહ
૨૨૪૨૫૫૧૭ ૯૮૨૦૦૨૪૪૯૧