SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક ૫ ૭૭ ૨૦ 2 2 હોય છે. સ્થાવર જીવોને ચા૨ પર્યાપ્તિ હોય છે અને તેમાં પર્યાપ્તા હું અને અપર્યાપ્તા બંને પ્રકારના જીવો હોય છે. સ્થાવર જીવોને દ એક સ્પર્શેન્દ્રિય જ હોય છે તેથી તેઓ એકેન્દ્રિય કહેવાય છે. 2 સ્પર્શ અને જીભ આ બે ઈંદ્રિયવાળા અળસીયા, કરમીયા આદિ બેઈંડિય જીવો, સ્પર્શી જીભ, નાક આ ત્રણ ઈંડિયવાળા કીડી, 2 મકોડા આદિ તેઈંદ્રિય જીવો, સ્પર્શ જીભ, નાક અને આંખ આ રે ચાર ઇંદ્રિયવાળા ભમરા, તીડ આદિ ચૌરેન્દ્રિય જીવો તથા સ્પર્શ, 2 જીભ, નાક, આંખ અને કાન આ પાંચ ઇંદ્રિયવાળા નારકી, દેવ, મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય જીવો ત્રસ છે. તેઓ પ્રત્યેક અને બાદર છે. બેઇંદ્રિય, તેઇંદ્રિય, ચૌરેન્દ્રિય અને અસંજ્ઞી (મનવિનાના) 8 તિર્યંચ પંચેન્દ્રિય જીવોને પ્રથમની પાંચ પર્યાપ્તિ હોય છે. સંસી ૨ પંચેન્દ્રિયોને છ પર્યાપ્તિ હોય છે. ત્રસ જીવોમાં પર્યાપ્તા અને * અપર્યાપ્તા બંને પ્રકારના જો હોય છે 2 2 2 ૬૨ 2 અજીવદ્રવ્ય-જેનામાં ચેતના કે જ્ઞાન ન હોય તે અજીવ કહેવાય છે. ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્ય, અવવ્ય છે. ધર્માસ્તિકાય જીવ૨ પુદ્ગલની ગતિમાં સહાયક છે. 2 2 2 અધર્માસ્તિકાય જીવ-પુદ્ગલની સ્થિરતામાં સહાયક છે ? આકાશ દ્રવ્ય સર્વ દ્રવ્યને અવગાહના (જગ્યા) પ્રદાન કરે છે. કાળ દ્રવ્ય સર્વ દ્રવ્યના પર્યાય પરિવર્તનમાં સહાયક છે. પુદ્ગલ દ્રવ્યનો સ્વભાવ સંઘટન વિઘટનનો છે. પુદ્દગલ દ્રવ્યમાં વર્ણ, ગંધ, રસ 2 સ્પર્શ ગુણ છે. તેથી તે રૂપી છે અને ચક્ષુગ્રાહ્ય બની શકે છે. શેષ ચાર રે દ્રવ્ય અરૂપી છે અને તે ગલુગ્રાહ્ય નથી. કાળ દ્રવ્યને કોઈ ભેદ નથી. ? =પદ-૨ : સ્થાનપદ 2 9 છ છ છ છ છ છ છ છ છ છ છ છ છ છ છ છ નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ જન્મથી મૃત્યુ પર્યંત જે સ્થાનમાં રહે તે તેના સ્થાન કહેવાય છે. સિદ્ધ ભગવાન લોકાગે સિદ્ધ ક્ષેત્રમાં સ્થિત છે. m૫-૩ : બહુ વક્તવ્યના, અલ્લભત્વ પદ સંસારી જીવોના અલ્પબહુત્વની વિચારણા આ પદમાં છે. – પદ-૪: સ્થિતિપદ નારકી આદિના આયુષ્યની કાલ-મર્યાદાને સ્થિતિ કહેવામાં આવે છે. ચારે ગતિના જીવોનું ભેદ-પ્રભેદ અનુસાર તેમની ? સ્થિતિનું વર્ણન આ પદમાં છે. દત્તપદ-૫: વિશેષ પર્યાય પદ જીવ પર્યાયની અન્ય જીવ પર્યાય સાથે અને અજીવ પર્યાયની અન્ય અજીવ પર્યાય સાથે તુલનાનું વર્ણન આ પદમાં કરવામાં આવેલ છે. –પદ-૬: વ્યુત્ક્રાંતિ પદ મનુષ્યાદિ ગતિમાં આવવા રૂપ આગત અને ત્યાંથી અન્ય ? ગતિમાં જવારૂપ ગત (ગતાગત) સંબંધી વક્તવ્ય આ પદમાં છે. 2 2 – પદ-૭ : શ્વાસોશ્વાસ પદ ஸ் ஸ் ஸ் ஸ் ஸ் ஸ்ஸ் ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨ ஸ்ஸ்ஸ் W ૭ 2 2 નારકી નિરંતર શ્વાસ લે છે અને મૂકે છે. દેવોની શ્વાસ ક્રિયા મંદ હોય છે. દેવોમાં જેટલા સાગરોપમનું આયુષ્ય તેટલા પખવાડિયે તે શ્વાસ ક્રિયા પૂર્ણ કરે છે. મનુષ્ય અને તિર્યંચમાં તીવ્ર અને મંદ બન્ને દે પ્રકારે શ્વાસોચ્છ્વાસની ક્રિયા થાય છે. પદ-૮ : સંજ્ઞાપદ 2 2 નારકીમાં ભય અને ક્રોધ સંજ્ઞા, તિર્યંચમાં આહાર અને માનસંજ્ઞા, મનુષ્યમાં મૈથુન અને માન સંજ્ઞા, દેવમાં પરિગ્રહ તે અને લોભ સંજ્ઞા વધુ પ્રમાણમાં હોય છે તેનું વર્ણન છે. પદ-૯ : યોનિપદ 2 ஸ் ஸ் ஸ் 2 જીવના ઉત્પત્તિ સ્થાન અને તેની ઉત્પાદક શક્તિને પોલન કહેવાય છે. ૮૪ લાખ જીવાયની છે. તીર્થંકરાદિ ઉત્તમ પુરુર્ષોની 2 માતાની કર્માંન્નતા, ચક્રવર્તીના સ્ત્રીરત્નની શંખાવર્તી અને સામાન્ય રે સ્ત્રીઓની વંશપત્રા યોનિ હોય છે. 2 ૫૬-૧૦ : ચરમપદ ચરમ એટલે અંતિમ મોક્ષગામી જીવને આ મનુષ્યભવ અંતિમ હોવાથી ચરમાભવ કહેવાય છે. 2 2 2 પદ-૧૧: ભાષાપદ 2 2 વિચારોને પ્રગટ કરવાનું માધ્યમ ભાષા છે. મનુષ્યોનો દે પરસ્પરનો વ્યવહાર ભાષા દ્વારા જ થાય છે. ભાષક જીવને જ્યારે 2 ોલવાની ઈંચ્છા થાય ત્યારે તે કાયયોગ દ્વારા ભાષા યોગ્ય 2 પુદ્ગલોને પ્રથમ સમયે ગ્રહણ કરે છે અને ભાષાના સત્ય, અસત્ય, 2 વ્યવહાર અને મિશ્ર ભાષા એમ ચાર પ્રકાર છે. તેમાંથી સત્ય અને વ્યવહાર બે ભાષા બોલવા યોગ્ય છે. વિગલેન્દ્રિય અને અસંજ્ઞી ? પંચેન્દ્રિયને એક વ્યવહાર ભાષા જ હોય છે. સિદ્ધ જીવો અભાષક છે. આજ્ઞાપની, પ્રજ્ઞાપની વગેરે અનેક પ્રકારની ભાષાનું વર્ણન 2 આ પદમાં છે. 2 E૫૬-૧૨ : શરીર પદ 2 સંસારી જીવો સશરીરી છે. સિદ્ધ જીવો અશરીરી છે. સંસારી ? જીવો પોતાના ભવને અનુરૂપ સ્થૂલ શરીરને ધારણ કરે છે અને 2 મૂકે છે. સૂક્ષ્મ શરીર ભવાંતરમાં પણ સાથે રહે છે. ૩પ૬-૧૩ : પરિણામ પદ 2 2 2 દ્રવ્યની પર્યાયનું પરિવર્તન થાય, એક અવસ્થામાંથી બીજી અવસ્થાને ? પ્રાપ્ત થાય, તેને પરિણામ કહે છે. 2 પદ- ૧૪ : કષાય પદ 2 શુદ્ધ આત્માને જે કલુષિત (ચીન) કરે તે કષાય. તેને ઉત્પન્ન થવાના કારણો અને નિવારણના ઉપાયોનું વર્ણન છે. પદ-૧૫ : ઈંદ્રિય પદ રા આ પદમાં બે ઉદ્દેશક (પ્રકરણ) દ્વારા ઈન્દ્રિયોનું નિરૂપણ કરવામાં આવેલ છે. ஸ் ஸ் ஸ்ஸ்ஸ் G GU
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy