________________
૨
જિન-વચન આત્મવેષી પુરુષ માટે ઝેર સમાન બાબતો
विभूसा इत्थिसंसग्गी पणीयरसभोषणं । नरस्स 5 तगवेसिस्स विसं तालउडं जहा ।। (વસવૈયાનિયા ૮ -૫૬) આત્મગવેષી પુરુષ માટે વિભૂષા, સ્ત્રીનો સંસર્ગ તથા સ્વાદિષ્ટ ભોજન, તાલપુટ ઝેર સમાન છે.
Personal adornment, contact with women, and very rich food are like deadly poison named Talput for a person who is seeking selfrealisation.
(ડૉ. રમઠ્ઠાલાલ ચી. શાહ ગ્રંધિત ‘ગિન વચન'માંથી)
'પ્રબુદ્ધ જીવન'ની ગંગોત્રી
૧. શ્રી મુંબઈ જૈન યુવક સંધ પત્રિકા
૧૯૨૯ થી ૧૯૩૨
૨. પ્રબુદ્ધ જૈન
૧૯૭૨ થી ૧૯૩૩
બ્રિટિશ સરકાર સામે ન ઝૂક્યું એટલે નવા નામે
૩. તરૂણા જૈન
૧૯૩૪ થી ૧૯૩૭
૪. પુનઃ પ્રબુદ્ધ જૈનના નામથી પ્રકાશન
૧૯૩૯-૧૯૫૩
૫. પ્રબુદ્ધ જૈન નવા શીર્ષકે બન્યું 'પ્રબુદ્ધ જીવન’ ૧૯૫૩ થી
+ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મુખપત્રની ૧૯૨૯ થી, એટલે ૮૧ વર્ષથી અવિરત સફર, પહેલા સાપ્તાહિક, પછી અર્ધમાસિક અને ત્યારબાદ માસિક
+ ૨૦૧૨માં ‘પ્રબુદ્ધ જીવન’નો ૬૦મા વર્ષમાં પ્રવેશ
પ્રબુદ્ધ વાચકોને પ્રામ
પૂર્વ તંત્રી મહાશયો
જમનાદાસ અમરચંદ ગાંધી ચંદ્રકાંત સુતરિયા રતિલાલ સી. કોઠારી મણિલાલ મોકમચંદ શાહ જટુભાઈ મહેતા
પરમાણંદ કુંવરજી કાપડિયા ચીમનલાલ ચકુભાઈ શાહ ડૉ. રમણલાલ ચી. શાહ
प्रमुख वन
મહાન સૂફી સંત બિઝિની આ કથા છે. તેમના બચપણની વાત તેમના જ શબ્દોમાં સાંભળીએઃ
‘નાનપણથી જ હું જાછો સાંસારિક જીવનને યોગ્ય નહોતો. અન્ય પરિચિત જૈન તો મને સમજી નહોતા શકતા પરંતુ ખુદ મારા અબ્બાજાન (પિતા) પણ મને સાંભળવા અથવા સમજવા રાજી નહોતા. એક વાર તો તેમણે મને મોઢામોઢ સંભળાવી દીધું. મને કહે: ‘તું કંઈ પાગલ નથી કે તને પાગલખાનામાં ધકેલી શકું. ન તું કોઈ દેવી જીવ લાગે છે કે તને કોઈ પવિત્ર સ્થળમાં ભરતી કરાવી શકું. સાચે જ, હું તને સમજી નથી શકતો.
હવે મારી હાલત પિતાને સમજાવી દેવી
(૩)
(૪)
(૫)
(૬)
(૭)
(૮)
(૯)
આમન
તળાવ અને કાંઠો
ક્રમ
કૃતિ
(૧) એક અવિત જ્ઞાનસંસ્કાર યાત્રા : પ્રબુદ્ધ જીવન ઃ એક કટોકડી (૨) ભારતીય ચિંતનમાં આત્મતત્ત્વ : એક સમીક્ષા
એકથી અનેકનું જ્ઞાન
ગીતાંજલી'નાં સંસ્મરણો
પ્રસન્નચંદ્રને જોયા છે ?
શ્રવણ ભક્તિનો મર્મ સમજવો રહ્યો
ઋષભ કથા
ધર્મ પરિણતી
સર્જન-સૂચિ
અનિવાર્ય લાગી એટલે મેં મારા ઉત્તરમાં કહ્યું, હું માત્ર મારી વાત તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. તમે સમજી શકશો કે નહીં તે હું જાણતો નથી. એક મરધીએ બચ્ચાને જન્મ આપ્યો. થોડા સમય પછી બચ્ચું ચાલતું થયું એટલે મા અને બચ્ચું એક તળાવને કાંઠે પહોંચ્યા. બચ્ચું મસ્તીમાં આવી ગયું અને તેણે તળાવમાં ઝૂકાવ્યું અને મસ્તીથી તરવા પણ લાગ્યું. મા બિચારી તળાવને કાંઠે ઊભી ઊભી બચ્ચાંને જોવા લાગી. અબ્બાજાન, મેં પણ મારું તળાવ શોધી લીધું હોય અને મસ્તીમાં ઝૂમતો હોઉં તો તે મારો કોઈ ગુનો નથી. આપને આપનો કાંઠો મુબારક, મને મારું તળાવ.’ ઽજિતેન્દ્ર બી. શાહ (વડોદરા)
વેજ્ઞાનિકઅને જૈન ષ્ટિએ
જગત કર્તૃત્વ-વિકાસ-વિનાશ એક સમન્વય-(વિભાગ-૨)
(૧૦) જયભિખ્ખુ જીવનધારા : ૪૦
(૧૧) અનુગ્રહ
(૧૨) સર્જન-સ્વાગત
(૧૩) અવસર
જૂન, ૨૦૧૨
કર્તા
ડૉ. ધનવંત શાહ
પ્રો. સુદર્શનલાલ જૈન
અનુવાદ : પુષ્પા પરીખ ડૉ. ગુલાબ દેઢિયા
શશિકાંત લ. વૈદ્ય
સુમનભાઈ શાહ
શાંતિલાલ ગઢિયા
(૧૪) પંચે પંથે પાથેય : (૧) ગામડાની સમૃદ્ધિ માટે પ્રચંડ
પુરુષાર્થકરનાર મનસુખભાઈ સુવાગિયા
(૨) સમાજના દુઃખદ સ્પર્શે નહિ તેને માાસ કહેવાય?, અવંતિકા ગુશવંત
પૃષ્ટ
૧૧
૧૨
૧૩
૧૫
૧૬
૧૮
મુનિ ભુવનહર્ષવિજય
ડૉ. હંસા એસ. શાહ
૧૯
ડૉ. કુમારપાળ દેસાઈ
૨૬
ડૉ. રાજિત પટેલ (અનામી) ૨૯ ડૉ. કલા શાહ
૩૧
૩૩
૩૬
૩૪
મુખપૃષ્ટ સોજન્ય :
પૂ. મુનિશ્રી કુલચંદ્ર વિજયજી સંપાદિત 'સચિત્ર સરસ્વતી પ્રાસાદ' ગ્રંથ પ્રકાશન સંવત ૨૦૫૫