SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ૩૨. સુમિત્રાબહેન ટોલિયા પદ્મવિજયજી ગશિત નૈમિશ્વર રાસ ૩૩. કિરિટકુમાર શાહ-ઋષિદના રાસ ૩૪. કાનજીભાઈ મહેશ્વરી-હીરાનંદસૂરિત વસ્તુપાલ-તેજપાલ રાસ ૩૫. રિષભાઈ ઝવેરી-જયમલકત સાવંદણા રામ ૩૬. શોભના શાહ-જગડુશા રાસ ૩૭. વીરસાગર જૈન-બ્રહ્મ જિનદાસકૃત આદિશ્વર રાસ ૩૮. પી. એસ. ઠક્કર-અષ્ટાપદજી તીર્થ પ્રબુદ્ધ જીવન ૩૯. પ્રવીણાબહેન શાહ-ઉદયસૂરિક્ત અષ્ટ પ્રકારી પૂજા રાસ ૪૦. ફાલ્ગુનીબહેન ઝવેરી-અષ્ટ પ્રકારી પૂજા ૪૧. પાર્વતીબેન ખીરાણી-અષ્ટ પ્રકારી પૂજા રાસ ૪૨. ડૉ.પૂર્ણિમા મહેતા-શાલિભદ્રસૂરિષ્કૃત ભરતેશ્વર બાહુબલિ રાસ ૪૩, ડૉ. અજિત ઠાકુર-પંડિત જયવિજયકૃત શુકનશાસ્ત્ર ચોપાઈ ૪૪. દેવકીબહેન ઠાકુર-દેવકીજી છભાયા ો રાસ આ સભાના સમાપનમાં અધ્યક્ષસ્થાનેથી જિતુભાઈએ કહ્યું કે પ્રાચીન સમયમાં સાહિત્યનું સ્થાન ઘણું ઉપેક્ષિત હતું આથી અભ્યાસ સારી રીતે થયો નિહ પરંતુ પછી તે પરત્વે જાગૃતિ આણી સઘન પ્રયાસો થયા જેને કારણે ગુજરાતી સાહિત્યમાં ઘણું ખેડાણ થઈ રહ્યું છે અને વિકાસના શિખર તરફ ગતિ કરી રહ્યું છે. ત્રીજો દિવસ : એપ્રિલ, ૨૦૧૨ વૈજ્ઞાનિકતા છે તેને બહાર લાવવાની જરૂર છે. હીરવિજયસૂરિ જેવા આચાર્યોએ જૈન ધર્મનો જે રીતે ફેલાવો કર્યો, અહિંસાનો જે રીતે પ્રચાર કર્યો તે ખરેખર વર્તમાને અનુસરવાની જરૂર છે. એક લાખ લોકોને ધર્મ પમાડવા કરતાં એક રાજાને ધર્મ પમાડવાથી લાખો લોકો લાભાન્વિત થાય છે. ઉપાધ્યાય થોવિજય, સમયસુંદરજી અને કવિ ઋષભદાસ મધ્યકાલીન યુગના ત્રણ ચમકતા સિતારાઓ છે જેમન્ને પોતાની સર્જનાત્મકતાથી મધ્યકાલીન સાહિત્યને સમૃદ્ધ કરી સુવર્ણપૃષ્ઠ આલેખ્યું. ત્રીજો દિવસ તા. ૨૪-૩-૨૦૧૨ના દિવસે શ્રી કુમારપાળ દેસાઈ દંપતી તથા શ્રીપાળ મયણા રાસના સંપાદક શ્રી પ્રેમાભાઈ કાપડિયા દંપતીનું સન્માન ભેંશાલી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું. ત્રીજો દિવસ તા. ૨૪-૩-૨૦૧૨ સાંજે ૭-૩૦ વાગ્યે ત્રીજી સભા ૫૯. મીનાબહેન પાઠક-કેવળમુનિકૃત ગૌતમસ્વામીનો રાસ ૬૦. મનોજભાઈ ઉપાધ્યાય આનંદામકૃત-સોમવિમલસૂરિ રાસ ૬૧. મિલિન્દ જોષી-જિનદત્તસૂરિત-ઉપદેશ રસાયણ રાસ ૬૨. જયશ્રી ટોળિયા-દેવચંદ્રજી મ.કૃત અધ્યાત્મ ગીતા ૬૩. રતનબહેન છાડવા-કવિ ઋષભદાસકૃત શ્રાવકવિધિ રાસ આ કાર્યક્રમમાં તા. ૨૪-૩-૨૦૧૨ના ૨ાત્રે ૯-૦૦ વાગ્યે શ્રી મનોજ શાહ દિગ્દર્શિત અને શ્રી ધનવંત શાહ લિખિત નાટક‘અપૂરવ ખેલા-આનંદથી આનંદઘન'નો પ્રથમ શૉ યોજાયો. પાવાપુરી જેવા તીર્થમાં આનંદઘનજીને કેન્દ્રમાં રાખી રચાયેલા નાટકનો પ્રિમીયર યોજાયો તે પણ અદ્ભુત સંયોગ રહ્યો. સાધુઓના ચાર પ્રકાર યોગી-હંસ-પરમહંસ અને અવધુત. યોગી આનંદઘનજી અધ્યાત્મ જગતના સર્વોચ્ચ શિખરે બિરાજી રહ્યા છે. આ દુનિયાથી ૫૨, નિજાનંદમાં મસ્ત એવા અવધુત સંત ક્યારેક જ જોવા મળે છે. તેમાંયે તેમની સાહિત્યિક રચનાઓ સાહિત્ય જગતમાં શ્રેષ્ઠ કરી શકાય તેવી છે. તા. ૨૪-૩-૨૦૧૨ બપોરે ૨-૩૦ વાગે બીજી સભા શરૂ ૪૫. પારૂલબહેન ગાંધી કવિ ઋષભદાસ રચિત હીરવિજયસૂરિ રાસ ૪૬. કીર્તિભાઈ શાહ- હીરવિજયસૂરિ રાસ ૪૭. પ્રવીણભાઈ શાહ-સૂરસુંદરનો રાસ ૪૮. વર્ધમાન શાહ-ગુરુ તત્ત્વપ્રકાશ રાસ ૪૯. ભરતકુમાર ગાંધી-મોહનવિજયજીકૃત ચંદરાજાનો રાસ ૫૦. દીભા સાવલા-કવિ સમયસુંદરકૃત મૃગાવતી ચિરત્ર ચોપાઈ રાસ ૫૧. રૂપા ચાવડા શ્રી વિજયસેનસૂક્િત રેવગિરિ રાસ ૫૨. શેખરચંદ જૈન-પત્રકારત્વ ૫૩. ધરમચંદ જૈન-નૈમિચંદ જૈન ૫૪. બાબુભાઈ શાહ-જૈન પત્રકારત્વ ૫૫. રેશમાબહેન પટેલ-શત્રુંજય મંડન રાસ ૫૬. સુમન શાહ-સમકિત કૌમુદી રાસ આ નાટકના નાયક, આજથી ૩૦૦ વર્ષ પહેલા રાજસ્થાનના મેડતા નગરથી જેમની અધ્યાત્મયાત્રા શરૂ થઈ હતી તેવા આનંદઘનજીના માધ્યમથી આ નાટકમાં અંધશ્રદ્ધા, સંઘમાં જ્ઞાન કરતાં પૈસાને મહત્ત્વ, પૈસાપાત્રોનું સાધુઓ તથા ધાર્મિક સંસ્થાઓ પર વર્ચસ્વ વગેરે બાબતો પર કટાક્ષ કરી વાસ્તવિકતાનું દર્શન કરાવાયું છે. તેમની રચનાઓમાં મસ્ત ફકીરી, પ્રભુ પ્રત્યે અસીમ ભક્તિ, અનેકાંતવાદ, કરુણા, દૃષ્ટિ અને સદ્ધિ જીવ કરુ શાસનરસીની ભાવના જોવા મળે છે. મહાવીરના દરેક સિદ્ધાંતોને આ નાટકમાં તાદેશ કરાયા. તેમાં આનંદઘનજી અને ઉપાધ્યાય ૫૭. હર્ષદભાઈ મહેતા-નૈમિશ્વર રાસ ૫૮. કીર્તિબેન દોશી એંજનાસુંદરનો ચસ સત્ર અધ્યક્ષ શ્રી જિતુભાઈએ પ્રસ્તુત થયેલા રાસો ૫૨ વિશેષ પ્રકાશ પાડતાં કહ્યું કે-ભારતીય સંસ્કૃતિમાં નેમનાથ જેવા પશુપાલક તથા કૃષ્ણ જેવા ગોપાલક છે તેને કારણે જ આ સંસ્કૃતિયોવિજયજીનું મિલન તથા આનંદધન જેવા અવધૂત યોગીની અન્ય સંસ્કૃતિઓથી અલગ તરી આવે છે. જૈન ધર્મનું પ્રદાન અહિંસા સાહિત્યિક રચનાઓ કઈ રીતે પ્રાપ્ત થઈ તે સુંદર રીતે દર્શાવાયું. અને સત્ય સાથે છે. જૈન ધર્મ એ માત્ર ક્રિયા સાથે સંબંધિત નથી. તે ક્રિયા પાછળ જે હાર્દ રહેલું છે તેને સમજવાની જરૂર છે, આધ્યાત્મિકતાને કેન્દ્રમાં રાખી શિષ્ટ, સાત્ત્વિક નાટકો લખનાર ધનવંતભાઈના સર્જનાત્મક વ્યક્તિત્વને ઘણા લોકોએ પ્રથમવાર
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy