________________
વન
[ni
-
2
તા. ૧૬ એપ્રિલ, ૨૦૦૭ શ્રી મુંબઈ જૈન યુવક સંઘને ભેટ
૦ પ્રબુદ્ધ જીવન નીધિ કાયમી ફંડ ૫,૦૦,૦૦૦/- એક સુશ્રાવક તરફથી ૧,૦૦,૦૦૦/- શ્રી રાજેન્દ્રભાઈ એ. શાહ-મુંબઈ ૧,૦૦,૦૦૦/- શ્રી બિપિનચંદ્ર કાનજીભાઈ જૈન-મુંબઈ
૫૧,૦૦૦/- શ્રી કાકુલાલ છગનલાલ મહેતા-મુંબઈ ૫૦,૦૦૦/- શ્રી મનસુખલાલ એલ. વાસા ૨૫,૦૦૦/- શ્રીમતી ચંચળબેન આણંદલાલ ત્રીભોવન સંઘવી-મુંબઈ ૧૧,૦૦૦/- શ્રી એસ. એલ. ભેદ-મુંબઈ ૧૧,૦૦૦/- શ્રી જે. એસ. શાહ-મુંબઈ ૧૦,૦૦૦/- શ્રીમતી કલાવતી હસમુખલાલ વોરા ચેરિટેબલ ટ્રસ્ટ ૧૦,૦૦૦/- સ્વ. એરવડ હોરમસજી પેસ્તનજી આંટીયા
અને મિસીસ દીનામાઈ હોરમસજી આંટીયા
ટ્રસ્ટ હસ્તે શ્રી બી. એચ. આંટીયા ૧૦,૦૦૦/- શ્રી લીના વીરેન્દ્ર શાહ-મુંબઈ ૫,૦૦૧/- શ્રી પ્રસનભાઈ એન. ટોલીયા-મુંબઈ ૫,૦૦૧/- શ્રી ભૂપેન્દ્ર હિંમતલાલ શાહ-મુંબઈ ૫,૦૦૧/- શ્રી જ્યોતિ ટ્રસ્ટ-મુંબઈ ૫,૦૦૦/- શ્રી વસનજી ન. વોરા-મુંબઈ ૫,૦૦૦|-- શ્રી સુરેન્દ્રકુમાર ચીમનલાલ શાહ-મુંબઈ ૫,૦૦૦/- શ્રી કે. એન. શાહ ચેરિટેબલ ટ્રસ્ટ-મુંબઈ ૫,૦૦૦/- શ્રી રસિકલાલ ગોપાલજી શાહ-મુંબઈ ૫,૦૦૦/- શ્રી બાબુભાઈ સી. તોલાટ-મુંબઈ ૫,૦૦૦/- શ્રી રસિકલાલ ટી. મહેતા-મુંબઈ ૫,૦૦૦/- શ્રી રસિકલાલ એન. દોશી- મુંબઈ ૩,૦૦૦/- શ્રી વર્ષાબહેન કે. દેસાઈ (શાહ)-મુંબઈ ૨,૫૦૦/- શ્રી રમેશ પી. દફતરી ચેરિટેબલ ટ્રસ્ટ- મુંબઈ ૨,૫૦૦/- શ્રી જયાબેન ઈન્દુભાઈ વોરા-મુંબઈ ૨,૫૦૦/- શ્રી રસિકલાલ ચીમનલાલ ચૌધરી-મુંબઈ ૨,૫૦૦/- શ્રી વલ્લભભાઈ ભણશાલી-મુંબઈ . ૨,૫૦૦/- શ્રી ડી. વી. એસ. સી. ચેરિટેબલ ટ્રસ્ટ-મુંબઈ ૨,૫૦૦/- શ્રી કુસુમબહેન નરેન્દ્રભાઈ ભાઉ- મુંબઈ ૨,૦૦૦/- શ્રી કે. સી. શાહ-મુંબઈ ૨,૦૦૦/- શ્રી એમ. બી. વોરા-મુંબઈ ૨,૦૦૦/- શ્રી દામાણી દલીચંદ ભગવાનજી-મુંબઈ ૧,૮૦૦/- શ્રી પ્રબોધભાઈ એસ. શાહ-મુંબઈ ૧,૧૦૧/- શ્રી શશિકાંત મણિલાલ મહેતા- મુંબઈ ૧,૧૦૦/- શ્રી જશવંત છોટાલાલ શાહ-મુંબઈ ૧,૧૦૦/- શ્રી વનલીલા નટવરલાલ મહેતા-મુંબઈ ૧,૦૦૧/- શ્રી ગણપતી સી. મહેતા-મુંબઈ ૧,૦૦૦/- શ્રી નેણશી રવજી વીરા-મુંબઈ ૧,૦૦૦/- શ્રી ઈલાબેન ચંપકલાલ મોદી-મુંબઈ
૧,૦૦૦/- શ્રી લાલજી દેવરાજ દેપાર
ગોસરાણી ચેરિટેબલ ટ્રસ્ટ-જામનગર ૧,૦૦૦/-શ્રીમતી વીણાબહેન જવાહરભાઈ કોરડિયા ૧,૦૦૦/- શ્રી પ્રકાશ એસ. દોશી-મુંબઈ
૫૦૧/- શ્રી આર. જે. કાપડિયા-મુંબઈ ૫૦૧/- શ્રી એક સગૃહસ્થ ૫૦૦/- શ્રી શીવજી મુળજી શાહ-મુંબઈ ૫૦૦/- શ્રી એસ. કે. દેઢિયા-કલકત્તા ૫૦૦/- શ્રીમતી મીતા પી. ગાંધી–મુંબઈ ૫૦૦/- શ્રીમતી પ્રવીણા સી. ઘડિયાળી–મુંબઈ ૫૦૦/- શ્રી શાંતિલાલ સંઘવી, અમદાવાદ ૨૫૧/- શ્રી હરિસિંહ સી. કાપડિયા
૨૫૧/- શ્રી રસિકલાલ ધીરજલાલ તુરખીયા-મુંબઈ ૯,૬૪,૬૦૦/
પ્રબુદ્ધ જીવત આજીવન સભ્ય ૨,૫૦૦/- શ્રી હિમાંશુ જે. સંઘવી-મુંબઈ ૨,૫૦૦/- શ્રી વિપુલ કલ્યાણજી દેઢિયા-મુંબઈ ૨,૫૦૦/- શ્રી અમિત જે. મહેતા-મુંબઈ ૨,૫૦૦/- શ્રી પ્રકાશભાઈ જે. ઝવેરી-મુંબઈ ૨,૫૦૦/- શ્રી હર્ષા હેમેન્દ્ર શાહ-અમરાવતી-મહારાષ્ટ્ર ૨,૫૦૦/- શ્રી જયંતીલાલ જીવણલાલ શેઠ-મુંબઈ ૨,૫૦૦/- શ્રી કે. આર. મોદી-મુંબઈ ૨,૫૦૦/- શ્રી જયંતીલાલ એફ. શાહ-મુંબઈ ૨,૫૦૦/- શ્રીમતી સોનલ નગરશેઠ-મુંબઈ ૨,૫૦૦/- પ્રો. જશવંત શેખડીવાલા-શેખડી ૨,૫૦૦/- શ્રી મુલચંદ લાલજી શાહ-મુંબઈ ૨,૫૦૦/- શ્રી અરુણ પી. શેઠ-મુંબઈ ૨,૫૦૦/- શ્રીમતી પ્રીતિ એન. શાહ-અમદાવાદ ૨,૫૦૦/- શ્રીમતી કલ્પના મનોજભાઈ શાહ-અમદાવાદ ૨,૫૦૦/- શ્રીમતી તારાબેન મણિલાલ ગાલા-મુંબઈ ૨,૦૦૦/- શ્રી બાબુભાઈ કે. શાહ-વલસાડ
(શ્રીમતી સંગીતા કે. શાહ-પુત્રી માટે) ૩૯,૫૦૦/
આજીવન ગ્રાહક લવાજમ ભરનારને તેમજ અન્ય દાતાઓને આવકવેરાની 80-G કલમ અન્વયે કરમુક્ત છે તે અંગેનું પ્રમાણપત્ર જુદું આપવામાં આવશે. મહાનુભાવ દાતાઓને અમારા અંતરના અભિનંદન અને ધન્યવાદ. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સર્વ સભ્યો આ દાતાશ્રીઓના આભારી છે.
પ્રબુદ્ધ જીવન માટે કાયમી ફંડ માટેની સંઘે “પ્રબુદ્ધ જીવન નીધિર્મના નામે સ્થાપના કરી છે. રૂા. ૨૫ લાખ એકત્રિત કરવાનો નિર્ધાર છે. આ જ્ઞાન યજ્ઞમાં આપ સૌ ગુણીજનોને સહભાગી થવા વિનંતિ.
આપનો એક એક રૂપિયો ઉત્તમ વિચારયાત્રાને આગળ વધારશે અને કોઈના ચિત્તમાં એ સત્ત્વશીલ વિચારોનું આરોપણ કરશે.
પ્રમુખ તેમ જ સંઘની કાર્યવાહક સમિતિના સર્વ સભ્યો