SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ છૂટક નકલ રૂા. ૧૦/ * વિક્રમ સંવત : ૨૦૬૩ ' * * * શ્રી મુંબઈ જૈત યુવક સંઘતું માસિક મુખપત્ર પ્રબુદ્ધ જીવન ' તા. ૧૬ એપ્રિલ, ૨૦૦૭ વીર સંવત : ૨૫૩૩ જિન-વચન સંપૂર્ણ સત્ય ભાષા વાર્ષિક લવાજમ રૂા. ૧૨૫/ ચૈત્ર વદી – તિથિ : ૧૪ असच्चमोसं सच्चं च अणवज्जमकक्कसं । समुप्पेहमसंदिद्धं गिरं भासेज्ज पण्णवं ।। -સવૈજાતિ-૭- રૂ પ્રજ્ઞાવાન પુરુષે અસત્યામૃષા (સત્ય અને અસત્યના મિશ્રણવાળી ભાષા) ન બોલવી જોઈએ. વળી સત્ય ભાષા પણ પાપ વિનાની, અકર્કશ, સંદેહ રહિત અને બરાબર વિચારેલી એવી બોલવી જોઈએ. प्रज्ञावान पुरुष असत्यामृषा (सत्य और असत्य के मिश्रण वाली) भाषा न बोले, और सत्य भाषा भी ऐसी बोले जो અનવદ્ય, મૃત્યુ, સંવેદ્દ રતિ ગૌર વિવારપૂર્ણ હો । * A wise man should not speak such a language which is a mixture of truth and untruth. While uttering truth, he should use such a language which is sinless, delicate, unambiguous and well thought out. (ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત ‘નિન-વચન’માંથી. ' ' ' I
SR No.525992
Book TitlePrabuddha Jivan 2007 Year 18 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy