SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ***શ્રી મુંબઈ જૈન યુવક સંઘતું માસિક મુખપત્ર *** પ્રબુદ્ધ જીવન છૂટક નકલ રૂા. ૧૦/ વિક્રમ સંવત : ૨૦૬૪ તા. ૧૬ ડિસેમ્બર, ૨૦૦૭ વીર સંવત : ૨૫૩૪ વાર્ષિક લવાજમ રૂા. ૧૨૫/ માગશર સુદિ - તિથિ - ૭ જિન-વચન પાપ કર્મ जयं चरे जयं चिट्ठे जयमासे जयं सए । .जयं भुंजतो भासतो पावं कम्मं न बंधई ।। -સર્વાતિજ-૪-રૂo. જયણા (યતનાં) પૂર્વક ચાલવું, જયણાપૂર્વક ઊભા રહેવું, જયણાપૂર્વક બેસવું, જયણાપૂર્વક સૂઈ જવું, જયણાપૂર્વક ખાવું અને જયણાપૂર્વક બોલવું – એમ કરનાર પાપકર્મ બાંધતો નથી. यतना (जागरूकता) पूर्वक चलनेवाला, यतनापूर्वक खड़ा होनेवाला, यतनापूर्वक बैठनेवाला, यतनापूर्वक सोनेवाला, यतनापूर्वक भोजन करनेवाला और यतनापूर्वक बोलनेवाला पाप कर्म का बंधन नहीं करता । Walk carefully, stand carefully, sit carefully, sleep carefully, eat carefully, and speak carefully so that no sinful act is committed. (ડૉ.'રમણલાલ ચી. શાહ ગ્રંથિત બિન-વત્તન માંથી). I
SR No.525992
Book TitlePrabuddha Jivan 2007 Year 18 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy