SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ * * શ્રી મુંબઈ જૈન યુવક સંઘતું માસિક મુખપત્ર * * * પ્રબુદ્ધ જીવન i છૂટક નકલ રૂા. ૧૦/- તા. ૧૬ ઓક્ટોબર, ૨૦૦૭ વાર્ષિક લવાજમ રૂા. ૧૨૫/વીર સંવત : ૨૫૩૩ આસો સુદિ – તિથિ - પ 1 વિક્રમ સંવત : ૨૦૬૩ જિન-વચન ધર્માચરણ जरा जाव न पीलेई वाही जाव न वड्ढई । जाविंदिया न हायंति ताव धम्मं समायरे ।। –સવૈતિ -૮-૨૫ જ્યાં સુધી ઘડપણ સતાવતું નથી, જ્યાં સુધી વ્યાધિઓ વધતી નથી અને જ્યાં સુધી ઇન્દ્રિયોની શક્તિ ક્ષીણ નથી થઈ ત્યાં સુધી સારી રીતે ધર્માચરણ કરી લેવું. जब तक बुढ़ापा नहीं सताता, जब तक रोग नहीं बढ़ता, और जब तक इन्द्रियाँ क्षीण नहीं होती तब तक धर्म का अच्छी तरह से आचरण कर लेना चाहिए । A person should properly practise religion before old age afflicts, before diseases become chronic and before the senses become powerless. ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત “નિન-વનમાંથી).
SR No.525992
Book TitlePrabuddha Jivan 2007 Year 18 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy