SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ જ લા ક ા ક કા સ ફ સહન ભાઈ: િતા. ૧૯ સપ્ટેમ્બર, ૨૦૦૭ જૈન પારિભાષિક શબ્દકોશ ડૉ. જિતેન્દ્ર બી. શાહ (ઑગસ્ટ-૨૦૦૭ના અંકથી આગળ) ૩૮૬ વિભૃગજ્ઞાન -મિથ્યાષ્ટિના અવધિજ્ઞાનને વિર્ભાગજ્ઞાન કહેવામાં આવે છે. ત્રણ અજ્ઞાનમાંનું એક અજ્ઞાન. -मिथ्यादृष्टि के अवधिज्ञान को विभंगज्ञान कहा जाता है। तीन प्रकार के अज्ञान में से एक अज्ञान। -Avdhi as belonging to a Mithyadrasti person is Vibhanga-jnana. ૩૮૭ વિપુલમતિ -માનસિક આકૃતિઓને (વિષયોને) વિશેષ રૂપે જાણે તે વિપુલમતિ મન:પર્યાપ્ત જ્ઞાન, -मानसिक आकृति यों को (विषयों को) विशेष रुप से जानने वाला ज्ञान विपुलमति मन: पर्याय ज्ञान। -At the time of thinking the Mind is engaged in thinking process assummes different shapes corresponding to the different objects that are thought of. It is these shapes that are the paryayas or modes of mind and the cognition which directly apprehendsits particular features is Vipulmati Manahparyaya-jnana. ૩૮૮ વિપાક -વિવિધ પ્રકારનાં ફળ આપવાની શક્તિ, અનુભાવ. -विविध प्रकार के फल देने की शक्ति, अनुभाव। - The capacity to yield fruits of different types, Anubhava. ૩૮૯ વિપાકવિચય -અનુભવમાં આવતા વિપાકોમાંથી ક્યો ક્યો વિપાક ક્યા ક્યા કર્મને આભારી છે તેનો તથા અમુક અમુક કર્મનો અમુક અમુક વિપાક સંભવે તેનો વિચાર કરવા મનોયોગ આપવો તે વિપાક ધ્યાન. ધર્મધ્યાનના ચાર પ્રકારમાંનું એક ધર્મધ્યાન. -अनुभव में आनेवाले विपाकों में से कौन सा विपाक किस कर्म को आभारी है उनका एवं अमुक कर्म का अमुक विपाक संभवित है ऐसा विचार करने हेतु मनोयोग का उपयोग विपाक-विचय-ध्यान। यह धर्मध्यान के चार प्रकारों में से एक प्रकार का धर्मध्यान। - To apply one's mind to a consideration of the question as to what consequences that are being experienced are due to what Karmas and of the questionas to what Karmas that are being accumulated are to yield what consequences that is called dharma-dhyana devoted to a cosideration of Vipaka or the consequence of a Karma ૩૯૦ વિનય (૫) -જ્ઞાન આદિ સગુણો વિશે બહુમાન રાખવું તે. છ પ્રકારના આભ્યાંતર તપમાંનું એક. -ज्ञानादि सद् गुणों के प्रति सन्मान रखना, छह प्रकार के आभ्यंतर तप का एक प्रकार। - To hold in great regard the virtuous qualifications like knowledge etc. tht is called Vinaya or Veneraion. One kind of internal penance. ૩૯૧ વિધાન -પ્રકાર, તત્ત્વોના વિસ્તૃત જ્ઞાન માટે કેટલીક વિચારણાઓમાંની એક વિચારણા, જેમકે –સમ્યકત્વ પશમિક, ક્ષાયોપથમિક, ક્ષાયિક એવા ત્રણ પ્રકાર છે. -प्रकार, तत्त्वों के विस्तृत ज्ञान-हेतु कुछ विचारणीय बिन्दुओ में से एक, यथा-सम्यक्त्व के औपशमिक, क्षायोपशमिक, क्षायिक ऐसे तीन भेद होते हैं। -Classification, one of the gateways to consideration conductive to a detailed knowledge of the fundamental verities, Samyaktva - or Samyakdarshan is of three types of Aupashamika, Kshayapashmika, Kshayika. ૩૯૨ વિદારણ ક્રિયા -બીજાએ જે પાપ કર્યું હોય તેને પ્રકાશિત કરવું તે વિદારણ ક્રિયા, કમશ્રવ અંતર્ગત ક્રિયાના પચ્ચીસ ભેદોમાંનો એક પ્રકાર. -अन्य द्वारा किए गए पाप को प्रकाशित करने की क्रिया, कर्माश्रव अन्तर्गत पच्चीस क्रियाओं में से एक क्रिया। - To make public an evil act performed by someone else. ૨૦, સુદર્શન સોસાયટી, ૨, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. (ક્રમશ:)
SR No.525992
Book TitlePrabuddha Jivan 2007 Year 18 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy