SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. With Registrar of Newspapers for India No. R. N. 1. 6067/57 Licence to post without prepayment No. South-81/2006-08 Posted at Patrika Channel sorting office Mumbai-400 001. On 16th of every month Regd. No.MH/MR/SOUTH-146/2006-08 PAGE NO. 20 E PRABUDHHA JIVAN DATED 16 AUGUST, 2007 દરેક શા કામકાજના નામ, - પર્યુષણ વ્યાખ્યાનમાળા - ૨૦૦૭ - ર ર ' કાકા કાકા : કાનાનકડા ફાફા ફાયર અમી ના કાકા કાકા , * આર્થિક સહયોગ : સેવંતીલાલ કાન્તિલાલ ટ્રસ્ટ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી પ્રત્યેક વર્ષે યોજાતી વ્યાખાનમાળા ૭૩મા વર્ષમાં પ્રવેશે છે. આ વર્ષે શનિવાર, ૮-૯-૨૦૦૭ થી આ રવિવાર તા. ૧૬-૯-૨૦૦૭ સુધી એમ નવ દિવસની વ્યાખ્યાનસભાઓ, પાટકર હોલ, ન્યુ મરીન લાઈન્સ, મુંબઈ-૪૦૦ ૦૨૦ મળે | યોજવામાં આવી છે. આ નવ દિવસની વ્યાખ્યાનસભાઓનું પ્રમુખસ્થાન ડૉ. ધનવંત શાહ શોભાવશે. દરેક સભામાં પ્રાર્થના પછી સવારે ૮-૩૦ | થી ૯-૧૫ અને ૯-૩૦ થી ૧૦-૧૫ એમ રોજ બે વ્યાખ્યાન રહેશે. વ્યાખ્યાનમાળાનો વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છે : T દિવસ તારીખ વ્યાખ્યાતાનું નામ વિષય I - શનિવાર, ૮--૨૦૦૭ શ્રી મનુભાઈ દોશી ભક્તામરનું મહાભ્ય ડૉ. નિરંજન રાજ્યગુરુ આધ્યાત્મિક યોગીરાજ શ્રી ચિદાનંદજીની વાણી રવિવાર ૯-૯-૨૦૦૭ ડો. મહેબૂબ દેસાઈ ઈસ્લામ અને અહિંસા ડૉ. ગુણવંત શાહ હળવું હળવું અધ્યાત્મ... સોમવાર ૧૦-૯-૨૦૦૭ શ્રી રસિકલાલ શાહ જૈન દર્શનના-સંદર્ભે–પશ્ચિમનું સર્જન-ચિંતન I ડૉ. પ્રવીણ દરજી જૈન ધર્મની વિશેષતા મંગળવાર ૧૧-૯-૨૦૦૭ પ્રા. ધીરેન્દ્ર રેલિયા મહાવીર અને ગાંધી અને આજના આંધી મુનિશ્રી ૧૦૮ વિશુદ્ધ સાગરજી पर्युषण में धर्म બુધવાર ૧૨-૯-૨૦૦૭ ડૉ. ધનવંત શાહ ૧૪ મંગલ સ્વપ્નો શ્રી હરિભાઈ કોઠારી મહાવીર અને માધવ ગુરુવાર ૧૩-૯-૨૦૦૭ શ્રી છાયા શાહ સમ્યક્ત એટલે સાચા સુખની પ્રતીતિ ડૉ. બળવંત જાની વસ્તુપાળ તેજપાળ શુક્રવાર ૧૪-૯-૨૦૦૭ શ્રી સુરેશ ગાલા જૈન ધર્મ અને તપ પ્રા. તારાબેન ૨. શાહ અરિહંત શનિવાર ૧૫-૯-૨૦૦૭ ડો. રશ્મિભાઈ ઝવેરી અપ્રાણ શરણમ્ ગચ્છામિ ડો. નરેશ વેદ ક્ષમા મહાવીર અને ઇશની રવિવાર ૧૬-૯-૨૦૦૭ ડૉ. એમ. એમ. ભાંગરા ઉણોદર વ્રત શ્રી ભાગ્યેશ જહાં અંતર મમ વિકસિત કરો.' વ્યાખ્યાનની શરૂઆતમાં દરરોજ સવારે ૭-૩૦ થી ૮-૨૫ પ્રાર્થના અને ભજનો રહેશે. તે રજૂ કરશે અનુક્રમે (૧) કુમારી ગાયત્રી કામત, 1 (૨) ડૉ. નિરંજન રાજ્યગુરુ, (૩) શ્રીમતી અલકા શાહ (૪) શ્રીમતી બીના કડકીયા (૫) શ્રીમતી ચંદ્રા કોઠારી, (૬) શ્રી લલિતભાઈ દમણિયા, (૭) શ્રીમતી રેશમા જૈન, (૮) શ્રી ગૌતમ કામત અને (૯) શ્રીમતી અવનિ પરીખ 1 આ વ્યાખ્યાનોનો લાભ લેવા સંઘના સર્વ શુભેચ્છકો અને મિત્રોને ભાવભર્યું નિમંત્રણ છે. નિરૂબેન એસ. શાહ ભૂપેન્દ્ર ડી. જવેરી વર્ષાબહેન રજૂભાઈ શાહ પ્રમુખ ઉપપ્રમુખ ધનવંત ટી. શાહ કોષાધ્યક્ષ સહમંત્રી. મંત્રીઓ — — — — — — — — — — — —1 - પર્યુષણ પર્વ દરમ્યાન દર વર્ષે સંઘની કાર્યવાહક સમિતિએ નક્કી કરેલી સંસ્થા માટે અનુદાન કરવાની વિનંતિ કરવામાં આવે છે. આ વર્ષે સંઘે શ્રી ભગિની મિત્ર મંડળ પાલિતાણાને આર્થિક સહાય કરવી એમ ઠરાવ્યું છે તેના માટે ટહેલ નાખવામાં આવે છે. i • સંઘ તરફથી ૧૯૮૫ થી આ પ્રથા શરૂ કરી, ૨૨ સંસ્થાઓએ આજ સુધી આશરે ત્રણ કરોડ જેવી માતબર રકમ સહાય તરીકે મેળવી છે. T૦ સંઘ તરફથી જે અનુદાન–આર્થિક સહાય થાય છે તે કોઈપણ જાતની પૂર્વશરત વગર આપવામાં આવે છે. 5:. // — — — — — — — — — — — — — Printed & Published by Nirubahen S. Shah on behalf of Sho Mumbal Jaln Yuvak Sangh and Printed at Fakhri Printing Works, 3121 A Byculla Service Industrial Estate, Dadali Konddev Crose Rd, Byculla, Mumbal-400 027. And Published at 385, SVP Rd., Mumbal400004. Temparary Add. : 33, Mohamadi Minar, 14th Khetwad. Mumbal 400004. Tel.: 23820296. Editor: Dhanwant T. Shah
SR No.525992
Book TitlePrabuddha Jivan 2007 Year 18 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy