SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ *** શ્રી મુંબઈ જૈત યુવક સંઘતું માસિક મુખપત્ર *** પ્રબુદ્ધ જીવન માં છૂટક નકલ રૂા. ૧૦/ । વિક્રમ સંવત ઃ ૨૦૬૩ Dre #j!! તા. ૧૬જુલાઈ, ૨૦૦૭ વીર સંવત : ૨૫૩૩ જિન-વચન પાપ વધારનારાં કષાય कोहं माणं च मायं च लोभं च पाववड्ढणं । व चत्तारि दोसे उ इच्छंतो हियमप्पणो ।। વાર્ષિક લવાજમ રૂા. ૧૨૫/ અષાઢ સુદિ – તિથિ - ૨ -સવૈશિ−૮-રૂ ૬ ક્રોધ, માન, માયા અને લોભ એ પાપને વધારનારાં છે. પોતાના આત્માનું હિત ઇચ્છનારે આ ચાર દોષોને છોડી દેવા જોઈએ. क्रोध, मान, माया और लोभ ये पाप को बढानेवाले हैं । अपनी आत्मा का हित चाहनेवाला इन चारों दोषों को छोड़ दे । Anger, ego, deceit and greed escalate sinful activities. Therefore those desirous of self-purification should avoid these four evils. (ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત ‘નિન-વત્ત્વન’માંથી).
SR No.525992
Book TitlePrabuddha Jivan 2007 Year 18 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy