________________
પ્રબુદ્ધ વન
આ
આ દેશમાં હુ' જેટલા સમય રહ્યો તે દરમિયાન જ્યાં જ્યાં હુ ગયા ત્યાં ત્યાં મેં કેવળ સૌજન્ય અને માયાળુપણાને જ અનુભવ.. કર્યો છે. આ દેશની પ્રજા સ્વભાવથી મિત્રભાવથી ભરેલી, અનૌપચારિક અને આતિથ્યશીલ છે, અને એથી પણ વિશેષ, તે દિલની ભારે ઉદાર છે. પણ આ તેમના મિત્રાચારીભર્યાં વ્યવહાર વિકસવામાં હિંદની મત્તા વિષે તેમનામાં વધતી જતી સભાનતા અને મારા દેશ વિષે તેમના દિલમાં ઉગેલા ઊંડા રસ અને શુભેચ્છા કાંઇ ઓછા કારણભૂત નથી. સ્વતંત્ર રાષ્ટ્રો અનિવાય પણે અથવા તે હંમેશા એકમેક સાથે બધી બાબતમાં એકમત ધરાવતા હેાતા નથી, પણ કારણે પરસ્પર આછે આદર હાવા જોઇએ અથવા તે સમાન હેતુ માટે સહકાર હાઇ ન શકે એમ કાંઇ છે જ નહિ. જરૂર છે તે અભિપ્રાચાના સામ્યની નહિ પણ હેતુના સમીકરણની, મતે મત મળેલા હાવા જોઇએ અથવા તેા બધી બાબતમાં એક ખ્ અને એક સરખા આચારવિચાર · હાવાં જોઇએ એની નહિ પણ એકમેક વિષે સાચી સમજીતીની, પરસ્પર ધીરજની, અને સહિષ્ણુતાની. ખરી રીતે મૈત્રી, જો તે સાચી અને સુદૃઢ હાય તે, બન્ને પક્ષે સરળભાવે વ્યકત ચંતા વિચારા અને અભિપ્રાયાના આંચકાઓને પચાવી લેવાની તાકાત ધરાવતી હાવી જોઇએ. પ્રત્યેકના મભેદીને પ્રમાણુબહાર આલેખવાના વળને લીધે જેટલી ગેરસમજુતી ઉભી થાય છે તેટલી જ ગેરસમજુતી મતભેદોને છૂટથી ચર્ચવાની અનિચ્છાને લીધે—આનાકાનીને લીધે–ઉભી થાય છે. આખરી પૃથક્કરણ કરતાં માલુમ પડે છે કે એ રાષ્ટ્રો વચ્ચેએ પ્રજા વચ્ચે સૌહાર્દ ભર્યો સબધાના ખરા આધાર એકમેક વિષેના આદર ઉપર રહેલા છે. આજે જે ઠંડું યુદ્ધ ચાલી રહેલ છે તે પછી કાઈ પણુ એક વિચાર અને આચારની જડતાભરી ગુલામગીરી આવે. એમ આપણે ઇચ્છતા નથી. એક પ્રજાની અન્તર્ગત બાબતામાં અથવા તા જુદા જુદાં દેશ વચ્ચેની બધી ખાખતામાં એકરૂપતા હાય ઍવા આગ્રહ ધરાવવા એ તા આપખુદશાહીનુ લક્ષણ છે. જેગ્મા લેહશાહીનાં મૂલ્યો અપનાવે છે તેએ “સ્વતંત્રતાના અંગમાં વૈવિધ્યને સ્વીકાર રહેલા જ છે” એમ માને છે, સ્વીકારે જ છે. આન્તરરાષ્ટ્રીય સહકાર નિર્માણ કરવા માટે આપણને જરૂરી છે તે એક મુખ્ય ગ્રહની કરતા ઉપગ્રહોની અને અધ નુયાયીઓની નથી, પણ સ્વતંત્ર અને સમાન ભૂમિકા ઉપર કાર્ય કરતા ભાગીદારો અને મિત્રાની છે.
કોઇ પણ વખતે વાશીંગ્ટનમાં હાવું એ એક મેટુ નસીબ લેખાવું જોઇએ, પણ છેલ્લા પાંચ વર્ષથી પણ વધારે મુદત સુધી ભારત જેવા દેશનું પ્રતિનિધિત્વ કરવુ અને તે પણ આવા કટાટીના વખત દરમિયાન એ એક ભારે મોટી જવાબદારીવાળું કાય છે અને સાથે સાથે જીવનની એક અજોડ તક સમાન છે. મારા માટે આ સુભગ ઘટના એક અતિ સમૃદ્ધ અને જાણે કે બધી મહેનતનું પુરૂં વળતર મળી જતું હોય એવા એક સધન અનુભવમાં પરિણમેલ છે. મે ધણી વખત કહ્યું છે કે જ્યારે હિંદની શોધ કરવા જતા કાલ ખસ અમેરિકાના કિનારે જઇને અથડાયા ત્યારથી હિંદુ અને યુનાઈટેડ સ્ટેટ્સના સંબંધની શરૂઆત થઈ છે, અમે ખરી રીતે કાલ ખસ યુગ પહેલાંના હિંદીઓ છીએ. હું કદિ કદિ કલ્પના કરૂં છું કે જે ચાની પેટીને એસ્ટનના દરિયામાં ફેંકી દેવામાં આવેલી તેમાં હિંદની ચા પણ હાવી જોઇએ, પણ મને કહેવામાં આવે છે કે એ મારી કલ્પના બરાબર નથી. પણ ૧૬૦૮ ના ગાળામાં એક ટનના ચાર પાઉન્ડના ભાવે વનિયાની એક ક ંપની ઇસ્ટ ઇન્ડીઆ કંપની માટે લોઢાના મટાડાની નિકાસ કરતી હતી એ તે ઐતિહાસિક હકીકત છે. અને જેઇમ્સટાઉન ખાતે પરાજય પામેલા લાડ કાન વાલિસ ત્યાર બાદ હિંદના ગવર્નર જનરલ બન્યા હતા એ તા સૌ કોઈ જાણે છે, આ રીતે એ સકા પહેલાં પણ આપણી વચ્ચેના સબંધની અનેક કડીઓ પેદા થઈ હતી. પણ આ ભૌતિક બાબતને બાજુએ રાખીને ખીજી રીતે વિચારીએ તા, સેા વર્ષથી પશુ વધારે સમય પહેલાં આપણા એ દેશ વચ્ચે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સબંધો વિકસી રહ્યા હતા
તા. ૧૫૭-૫૮
અને એ તે સમય કે જ્યારે એમસન, ચારા, વાલ્ટ વ્હીટમેન અને અતિમનસવાદીઓ transcendentalists) ઉપર હિંદુ તત્ત્વજ્ઞાન અને વિચારણાના પ્રભાવ પડી રહ્યો હતા. સ્વામી વિવેકાનંદ અને કવિવર ટાગાર જેવા આપણા કેટલાક સન્તપુષે આ દેશની મુલાકાતે આવ્યા હતા. ' અમારી રાષ્ટ્રીય ચળવળ દરમિયાન આ દેશના લોકોની અમારી પ્રત્યે સહાનુભૂતિ હતી અને નૈતિક ટકા હતો અને આ લેકામાં અહિંની કોંગ્રેસના અને વહીવટીતંત્રના ઘણા જવાબદારી માણુસેને સમાવેશ થતા હતા. આ સુભગ પરિસ્થિતિ વચ્ચે, અમને આઝાદી મળ્યા બાદ ભારતની રાષ્ટ્રીય સરકાર તરફથી સૌથી પહેલું રાજદારી થાણું વાશીંગ્ટનમાં નખાયું એ અત્યન્ત સમીચીન હતું. અને અમારા મહાઅમાત્યે ભારતની બહારના કાઈ પણ દેશની સૌથી પહેલી મુલાકાત લીધી હોય તેા તે યુનાઇટેડ સ્ટેટ્સ હતું. છેલ્લાં દશ વર્ષ દરમિયાન વ્યાપારિક, ઔદ્યોગિક, યાંત્રિક અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં આપણા સખ વધારે ને વધારે ગાઢ થતા રહ્યા છે અને આપણા સહુકારનું ક્ષેત્ર પણ ધીરે ધીરે વધારે ને વધારે વિસ્તૃત બનતું રહ્યું છે.
આર્થિક દૃષ્ટિએ આગળ વધેલા અને વિકસિત બનેલા દેશ તરફથી આર્થિક દૃષ્ટિએ પ્રમાણમાં ધણા પછાત લેખાતા દેશને મદદ પહેાંચાડવાની કલ્પનાને વ્યવસ્થિત રૂપ અને અમલી આકાર આપવાની દિશાએ યુનાઇટેડ સ્ટેટસે પહેલ કરી છે અને સૌથી આગળ રહેલ છે અને તેણે ઘણા મહત્વના ભાગ ભજવ્યેા છે. માર્શલ પ્લાન અને ‘પેઇન્ટ ફાર’(ચાર મુદ્દાવાળા) કાર્યક્રમ આ કલ્પનાનાં—સૌ કાર્યનુ ખાસ ધ્યાન ખેંચે તેવાં દૃષ્ટાન્ત છે. આ રાજ્યનીતિને અનુસરીને મારા દેશને તેના આર્થિક અને સામાજિક વિકાસને લગતા આયોજનકાર્યમાં ઘણી કિંમતી મદદ આ દેશ તરફથી કરવામાં આવી છે. લેના ગ્રાંન્ટ, વધારાની કૃષિવિષયક સામગ્રી અથવા તો ટેકનીકલ મદદ—આવા કોઈ પણ આકારમાં મળેલી મદદ જો કે મર્યાક્તિ આકારની રહી છે, એમ છતાં, આર્થિક અને સામાજિક સુધારણા માટેના અમારા પ્રયત્નમાં આ મદદે હુ મહત્વને કાળા આપ્યા છે. માત્ર આ મદદનું આર્થિક પ્રમાણુ એ કાંઈ ખાસ મહત્વનું નથી–જો કે તે પશુ લગભગ ૧,૨ બીલીયન ડાલર એટલે કે એક અબજ અને વીશ કરોડ ડૉલર જેટલું' થવા જાય છે-પણ એ મદદ જે ભાવથી પ્રેરાઇને આપવામાં આવી છે તેનું ખાસ મહત્ત્વ છે. આ મદદ સાથે કાઈ રાજદ્વારી ધન જોડાયલું નથી તેમ જ તેને લીધે અન્તગત કે બહારની બાબતમાં કોઇ પણ દખલગીરી કરવાને યુનાઇટેડ સ્ટેટ્સને હક્ક કે અવકાશ પ્રાપ્ત થતા નથી. આ દેશના જવાબદાર લેાકેાના બરાબર ધ્યાનમાં છે અને તે મુજબ અહિં જાહેર રીતે વ્યક્ત પણ કરવામાં આવ્યું છે કે હિંદને જે મધ્દ પહોંચાડવામાં આવી છે તેને તેણે રતે રસ્તે તેને લગતા હૅતુ અનુસાર પૂરા ઉપયોગ કર્યો છે અને તેના અનુસંધાનમાં હિંદમાં આર્થિક વિકાસના કાર્યક્રમ ઉભો કરવામાં આવ્યા છે. અને તેના લેાકશાહી ઢબે અમલ થઇ રહ્યો છે. આર્થિક અને સામાજિક ક્ષેત્રમાં ચાલી રહેલા ભારતના પ્રયત્નાની અને ભારતે હાંસલ કરેલી સિદ્ધિઓની આ દેશમાં વિસ્તૃત રીતે કદર કરવામાં આવી છે અને એશિયામાં સ્થિરતા લાવવાની દિશાએ અને લોકશાહીનાં મૂળ મજબુત બનાવવાની દિશાએ હિંદના વિકાસનુ કેટલુ મહત્વ છે તે સંબંધમાં અહિંના જાહેર મત પૂરા સભાન છે.
યુનાઇટેડ સ્ટેટ્સ સંબંધમાં મારા મન ઉપર જે છાપ પડી છે તેને સમગ્ર રીતે રજુ કરવા માટે અથવા તે આજની આન્તરરાષ્ટ્રીય સમસ્યાનું વિવરણ કરવા માટે આજે કાઇ સમય નથી તેમ જ આ કાઈ એવા પ્રસંગ નથી. પણ સૌથી મહત્વના મુદ્દે જેની સાથે આપણુ સને ખૂબ લાગતું વળગતુ છે અને જે મારા મનમાં સૌથી વધારે રમી રહ્યો છે—એટલે કે વિશ્વશાન્તિના મુદ્દો કે જે આજના અણુ યુગમાં માણુસજાતની હયાતીને જ મુદ્દો છે. તે—વિષે હું આપને કાંઇક કહેવા ધૃચ્છુ છું. હવે, હું જે. કહેવા માંગું છું. તે પાછળ આજની આપણી સમસ્યાઓ અથવા તે ગુચાના કોઇ સાદા સીધા