________________
યુવાન નવસૃષ્ટિને સરજનહાર છે.
મુંબઇ જૈન યુવક સંઘ પત્રિકા.
તંત્રી : જમનાદાસ અમરચંદ ગાંધી.
વર્ષ ૨ જી. અક ૧૬ મે.
સંવત ૧૯૮૭ ના વૈશાખ સુદી ૨.
તા૦ ૨૦-૪-૩૧
શ્રી સાગરાનંદસુરીના શિષ્ય ચંદ્રસાગરની ઉત્સૂત્ર પ્રરૂપણા,
વઢવાણુ કૅમ્પમાં પેાતાનેા અે! જમાવવા માટે' રામ ભકતાએ ખાસ ચંદ્રસાગરજીને તેડાવ્યાં, કેશર વિષય ગણી ગ્રંથમાળાના સબંધી જગ બત્રીસીએ ચડેલા રામ ભકત વરના ભા બન્યા હતા. કેમ્પના જૈન સથે ઘણીજ સમયસુચકતા વાપરી હતી કારણકે કેમ્પના શાંન્ત વાતાવરણમાં દાવાનળ ન પ્રગટે. છતાં કારસ્થાન કરનાર ટાળી યેન્ કન પ્રકારે સમેલન ભરવા માંગતી હતી. છતાં શેઠ નગીનદાસ શેઠ પોપટલાલ ફાવી શકયા નહી ત્યારે આખા સારાષ્ટ્રમાં દોડાદોડ કરી પણ સ્થાન મળ્યું નહી ત્યારે ગુજરાતને આશરા લેવા પડયા.
ચંદ્રસાગરજીએ અહીં વ્યાખ્યાન શરૂ કર્યુ અને પચીસ માણસાની વચમાં તેમને વેપાર શરૂ કર્યાં અને ચારીત્રની પુર્ણીમાં ઉત્સુત્ર પ્રરૂપણા કરવી તે તે તેમને ધંધાજ રહ્યા, એટલે તેમના હૃદયમાં એમજ હતુ` કે આ બધા મેઢાગ્યા છે પશુ ત્યાં તા ભડકા થયા. કારણ? તેમણે જણાવ્યું કે સ વીરતીધર્માં-દેશ વીરતી ધ અધર્મી અને સમીતી અધર્મી અને મીથ્યાત્વી મહા અધર્મી. કૃષ્ણ ભગવાન શ્રેણીક મહારાજાને જો કે ક્ષાયીક સમીત હતું છતાં શાસ્ત્રકારે તેમને અધર્મી કહ્યા છે કારણ કે તેમનામાં વિરતીપણુ ન હતું. એટલે–વિરતી વગરના મનુષ્ય અધમી છે પછી તેને જૈન તે ક્રમજ કહેવાય ?
આ વખતે વ્યાખ્યાનમાં બેઠેલ એક ધર્મોના જાણુકાર ભાઇએ જણાવ્યું કે મહારાજ સાહેબ આપ જે મેલા છે. તે યાજબી નથી “ ઉવસગ્ગહરં 'ની ગાથા તુત્યુ સમ્મેતે વાલી કહી અને સમસ્ત અને તેમાં પણ ક્ષાયિક સમસ્તિ કે જે સથી શ્રેષ્ટ છે તે સમક્તિને અધર્મી કહી શકાયજ નહી. નવપદજીની પુજાના દાખલેા આપી જણાવ્યું કે ચારીત્ર વગર મેક્ષે જવાય પણ સમક્તિ વગર નહી '' છતાં પણ મહારાજે પોતાને કદાચ છેડયે નહીં અને ચાલ્યા જવાની જાકારો નાખે..'' આથી ચર્ચા વધી, સામસામી ચર્ચાએ ચાલી અને આ સબંધે વિશેષ ચર્ચા ઉઠશે, તેમ આખાય ગામમાં હાહાકાર થઇ રહ્યા. આ મુનીશ્રીની સાથે એક માંદગીવાળા' સાધુ હોવાથી એક માસ રહેવાના હતા પણ ચર્ચા શરૂ થતાં અને ન્યાયી જવાબ આપવાની શક્તિ ન હોવાથી સાંજના પલાયન થઇ ગયા, જે કાઇને ખારજ પડી નહી.
હવે ગીતાર્થ સાધુઓને તથા શ્રાવકાને વિનંતી છે કે આ ચંદ્રસાગરજીનું વચન ઉત્સુત્ર ભાષી છે કે કેમ? તેના ખુલાસે જૈત પ્રજાની જાણ માટે દરેકે દરેક કરશે તેમ વિનવુઉં છું. લી ખપપત્રી.
Reg. No. B, 261,
છુટક નકલ : ના આને.
જૈનયુગના લેખકા.
નિતી-રીતીના આકર્ષક નામ નીચે છુપાયેલ નિષ્મળ મનેાદાને ફગાવી ઘે!
શ્રી જૈન શ્વેતાંબર કાર્ન્સ તરથી ત્રિમાસીક “ જૈન યુગ ” મેાહનલાલ દલીચંદ દેશા'ના ત’ત્રીપણા નીચે અનિયમીત રીતે પ્રગટ થતું હતું. ધીરે ધીરે જૈન યુગના કાર્ય વાઢકાને પોતાની બેદરકારીનું ભાન થયુ અને જૈન યુગને ત્રિમાસીકમાંથી પલટાવી પત્રિકા પુત્ર બનાવી નિયમીત રીતે જૈન સમાજને ચરણે ધરવાની ઉમેદ થઇ, અને તે પાર પડી,
જૈન
જૈન યુગના કામેામાં અગ્રસ્થાન ભોગવનાર લેખા સમાજના વિદ્વાન અને ચુનંદા લેખક ઢાવા ઉપરાંત જૈન શ્વેતાંબર કાન્ફરન્સના ખાસ કાય વાહક છે. એટલે હુમલાઓનો સામનો કરવા એ જૈન યુગના લેખકાનું પ્રધાન શ્રીમતિ કાન્ફરન્સ ઉપર થતા અસત્ય આક્ષેપ અને ગ્લીચ કતવ્ય હેવુ જોઇએ, છતાંય જ્યારે વિરૂદ્ધ પક્ષ તરફથી શ્રીમંત કે:ન્ફરન્સ ઉપર અનેક પ્રકારના અસત્ય, ગ્લીચ અને હલકા હુમલા કરવામાં આવે ત્યારે જૈન કન્યુરન્સના કાય કર્તાઓ (જૈન યુગના ખાસ લેખક) તેવા લખાણા પ્રત્યે તદન મેદરકાર રહે એ જૈન યુગના લેખા માટે અતિ શરમાવનારી ીના છે.
“જૈન-યુગ” એ જૈન કૉન્ફરન્સનુ મુખ-પત્ર છે. અને જૈન શ્વેતાંબર કાન્ફરન્સ એ અખીલ ભારતવના મૂર્તિપુજક તેની પ્રતિનિધીત્વ ધરાવનારી સસ્થા છે એટલે જૈન સમા જના આંગણે આંગણે ચર્ચાઇ રહેલ સામાજીક, ધાર્મીક, નૈતીક અને રાષ્ટ્રીય પતાના પ્રત્યેક વિભાગપર તટસ્થ બુદ્ધિએ વિચા રણા કરવાને જૈન-યુગના કાલમા સદાને માટે ખુલ્લાજ હોવા જોઇએ. પરંતુ અક્સેાશ ! દિલગીરીની વાત છે કે, જૈન યુગના પ્રથમ અંકના ‘નિતી-રીતી' એ હેડીંગ નીચેના અગ્રલેખમાં ઉત્સાહીત લેખાની લેખન-શક્તિપુર અમુક અંશે કાપ મુકાયા છે. આશા છે કે, જન-યુગતા કાર્ય વાઢકા નિતી-રીતી” ના સુંદર અને આકર્ષક નામ નીચે છુપાએલ નિ બળ સનેદશ;ને ફગાવી દઈ સય બીના સમાજને ચરણે રજુ કરવામાં પાછી પાની નહિં ભરે, એજ અભ્યર્થના !
“ સત્યવકતા”