________________
યુવાન નવસૃષ્ટિને સરજનહૃાર છે.
Reg. No. B. 261F.
ઘાર્મિક કેળવણી. યુવાન નવસૃષ્ટિના સરજનાર છે.
મુંબઈ જેન યુવક સંઘ પત્રિકા.
તંત્રી : જમનાદાસ અમરચંદ ગાંધી.
વર્ષ ૨ જુ. અંક ૪ થે.
સંવત ૧૯૮૭ ના મહા સુદી ૭.
તા. ૨૬-૧-૩૧
છુટક નકલ : || આને.
-)
અંધેરીમાં જેનોના જમણ પર પીકેટીંગ. રામવિજયજીના ભકતોએ વાનરેને મારેલો માર.
વૉલટીયરોની થએલી ધરપકડ.
અંધેરીમાં શેઠ નગીનદાસ કરમચંદના બંગલામાં તા. ૨૫-૧-૩૧ ના ! રેજ જેને માટે જાહેર જમણવાર છે તેમ ખબર પડતાં શ્રી યમ મંડળના વિલંટીયર તથા વાનરે તે જમણ પર પીકેટીંગ કરવા અ ઘેરી ગયા હતા
પહેલી બેચ યાહેમ મંડળના કમાન્ડર અને સેક્રેટરીની સરદારી નીચે ગઈ. અને જમણવારમાં ભાગ ન લેવા માટે લોકોને સમજાવવા માંડયા. પીકેટરે જોઈ યંગ મેન્સ જેન સોસાયટીના વોલંટીયર અને અહિંસાવાદીઓ રોષે ભરાયા. અહિંસાત્મક પીકેટીંગ સહન ન થવાથી તેઓને મારતા મારતા આગળ લઈ ગયા. ત્યાં શેઠ જીવતલાલ પ્રતાપસી આવી પહોંચતાં વાટાધાટના બહાને યંગમેનના વલંટીયરની સાથે એક બંગલામાં ગયા. ત્યાં પોલીસ બેલાવવાની અને માર મારવાની ધમકી આપી પણ પીકેટરે મકકમ રહ્યા. વાનરેને પુર્યા -
વાનરેની બીજી બેચ આવતાં તમારા મંડળવાળા તમને બોલાવે છે, તેમ કહી એક બંગલામાં લઈ જઈ એક ઓરડામાં તેમને પૂર્યા. પિલીસ આવી પહોંચી.
અહિંસાવાદી મહાજન પીકેટીંગ જોઈ ગભરાયા પણ જમણુ છેવું તેમને પાલવે તેમ નહિ હોવાથી ગમે તે ભેગે મિષ્ટાન જમવાને નિશ્ચય કરી પોલીસ બેલાવી. વાનરોને પડેલો માર અને વૅલરીયાની ધરપકડ.
પોલીસ આવી પહોંચતાં વાનરોને છોડવા પડયા તેટલામાં પીકેટીંગ માટે ત્રીજી . બેચ આવી પહોંચી. છુટેલા વાનરે પણ વહેમ પીકેટીંગમાં જોડાયા, રામવિજયજીના
અગ્રગણ્ય ભગતે યાહેમ મંડળના કેપ્ટન તથા સંક્રિટરીને પિલીસને બતાવ્યા જેથી પોલીસે તેમની ધરપકડ કરી અને બીજી બાજુથી યંગમેનના વૅલરીયરે એ અને અહંસા વાદીઓએ વાનરોને માર મારો શરૂ કર્યો. સ્ત્રીઓ પણ પીકેટીંગમાં જોડાઇ.
આ સમાચાર મળતાં એમ્યુલંસ કાર અંધેરી આવી પહોંચી. જેમ જેમ પીકેટરની બેન્ચે આવતી ગઈ તેમ તેમ વૈલ'ટીયરની ધરપકડ થતી ગઈ અને વાનરને ઉપરોકત વૅલંકીય તથા અંધ શ્રદ્ધાળુઓએ માર મારવો શરૂ રાખે. અને પોલીસ તેમજ લટીયરની કેરડન કરી જમવા જનાર માટે આ રીતે સગવડ કરી. આ કારડને જોઈ બીજી બાજુથી કેટલીક સ્ત્રીઓએ પણ પીકેટીગ કરવા માંડયું.
[જુ પાનું ૬ ઠું!
' જહાઈ.
ભારતને જ્યોતિર્ધર.