SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ 10th anniversary pratishtha mahotsava [ તપ ] તપ એટલે અનેક પ્રકારની સહનશીલતા, સુખડને જેમ જેમ ઘસીએ તેમ તેમ તેમાંથી શીતળતા અને સૌરભ મળે, એવી જ રીતે આપણે દેહને - જાતને કોઈ શુભ કાર્ય માટે ઘસી નાંખીએ અને તેમાંથી જે સુગંધ પ્રસરે એ પણ સાચું તપ. તપ એટલે આત્માના મેલને સારવાર સાબુ. તપ એટલે યોગરૂપી મહેલ ઉપર ચડવા માટેની લિફટ, માટે શુદ્ધ તપનું આચરણ કરી આત્મકલ્યાણ સાધો. માનથી તારે જીવવું હોય તો અન્યતણા અપમાન તજી છે, જોહતણાં સરબતને સ્વીઝારી, શ્રેષતા વિષપાન તજી દે. જીવન જ્ઞાની ને દેહ વિનાશી બંને પરની પ્રીત નક્કામી આત્મા અમર છે એટલું જાણી, આત્મતણા અજ્ઞાન તજી દે. Best Wishes to Jain from Samaj Europe FLORA FOUNTAIN LTD # 3 283 High Street Uxbridge, Middlesex ) 60 Jain Education International 2010_03 Jain Education Interational 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.525531
Book TitleThe Jain 1998 07
Original Sutra AuthorN/A
AuthorAmrit Godhia, Pradip Mehta, Pravin Mehta
PublisherUK Jain Samaj Europe
Publication Year1998
Total Pages198
LanguageEnglish
ClassificationMagazine, UK_The Jain, & UK
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy