________________
10th anniversary pratishtha mahotsawa
ઐસી કરણી કરી
11
શ્રી મહાવિરાય નમઃ
શ્રી શાંતિનાથાય નમઃ
જન્મઃ જોટાણા (ભારત) (જીજ્જા - આફ્રિકાના રહીશ) તા.૧૮ માર્ચ ૧૯૨૭
સ્વર્ગવાસઃ લેસ્ટર (યુ.કે.) તા.૬.૫.૧૯૯૭
તું હસે, સબ રોયે સ્વ. શાન્તાબહેન બાબુલાલ શાહ
નયનમાં ભર્યા હતા અદકા અમી, દૃષ્ટિ સહુના પર રાખી હતી સમી
આપની શીતલછાયા સહુને ગમી શું ધરીયે તવ ચરણે ? શીશ જાયે નમી. તુમ વિના અમ જીવન સુનું, હૃદય રડે છે છાનુછાનું કોણ માથા પર મુકશે હાથ, દેશે કોણ અંતરના આશીર્વાદ આપને નીરખવા આંખો તલસે આપ સાક્ષાત છો ભણકાર ભાશે. ચાલ્યા ભલે અંતરના પ્રવાસે આદર્શો આપના હરદમ અમર રહેશે.
જેનું અંતરમાં છલકાતું હતું અમીભર્યુ અમીરાતા વિરલ, વિભૂતી હતા આપશ્રી પૂજય શાન્તાબહેના
Congratulations to the past and present Executive Committee & Trustees
for their dedicated efforts to
Jain Samaj Best Wishes for the 10 year celebrations to the
Jain Community and its Karyakarta The establishment of Jain Centre has enlightened the lives of our family.
a from Babulal Maneklal Shah & Family (LEICESTER)
•••••••••••••••••••••••••••••••••••••
Jain Education International 2010_03
-
ivat37Pegge---
www.jainelibrary.org