________________
લેર જિનાલયની ૧૦મી વર્ષગાંઠ ઉજવણી પ્રસંગે
પૂજ્યપાદ આચાર્યશ્રીના શુભ આશીર્વાદ.... સંદેશ
(Acharya Padma Sagar Suri)
श्री जैन समाज युरोप.
(*k) સ્ટર,
हार्दिक धर्मलाभ ।
FAX मल्यो थे। देरासरनी १० मी वर्ष गोठ प्रसंगे ા ભંગત મના 3 થૂં / परमात्मा वीतराग महावीर प्रभुनी कृपायी जैनसमाज युरोप सुख-शांति भने सफलता प्राप्त करे, आत्म विकासना मार्ग मां भागल बधे एज शुभेच्छा। जैन समाज नी उन्नति-धर्म प्रचार ना कार्यमा तमारा" जैन समाज યુરોપ“ ઉત્તરાયન रहे एक आशीर्वाद । पद्मसागरसूटिंग
Shri Mahaveer Jain Aradhna Kendra, Koba-382 009 (Gujarat) (INDIA)
Ph.: 02712-76204/76205, Fax : 02712-76249
31-5-98
આચાર્ય યશોદેવસૂરિ તથા મુર્તિ જયભદ્રવિજયજી તંત્ર દેવગુરૂ ભક્તિકારક઼ ધર્માત્મા ભાઇશ્રી શરદભાઇ ખખાઇ યોગ્ય. ધર્મલાભ
અત્ર દેવમુરૂ પસાયે શાંતિ.
તમો સૌ આનંદમાં હશો. વિ. તમારો તા.૮.૫.૯૮નો પત્ર સુશ્રાવક શ્રી પ્રતાપભાઇ મારફત મળ્યો. વાંથી સમાચાર જાણ્યા
પરદેશની ભોમપ્રધાન ધરતી ઉપર આત્મકલ્યાણ માટે લેસ્ટરમાં અનેક વ્યક્તિઓનાં પુરૂષાર્થથી જે જિનમંદિર ઉભું થયું અને તમે સૌ તેનાં આલંબનને પામીને અનેક ભાઇઓબહેનો ભગવાનની ભક્તિ અને આત્મકલ્યાણની પ્રવૃત્તિ કરતાં રહ્યાં છો. તે જાણીને આનંદ. લેસ્ટરનાં આ મંદિરને દશ વઞ પૂર્ણ થતાં દશવર્ષીય પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન તમે કર્યું છે તે જાણીને મને, અમને અને સૌને પરમ આનંદ અને હર્ષ થયો છે.
ટ્રસ્ટીમણ અને આગેવાનો સૌ કોઇ આધ્યાત્મિક જ્યોત જલતી રાખી રહ્યાં છો તેની અનુમોદના થાય છે.
સર્વમુણસંપન્ન વીતરાગ ભગવંતની આરાધના અને ઉપાસનાનો સુંદર યોમ પ્રાપ્ત થયો છે. આવી આરાધના મનુષ્ય જન્મ સિવાય પ્રાપ્ત થતી નથી. તો તમો સૌ ભાઇઓ-બહેનો હૃદયનાં ઉત્તમ ભાવથી ભગવાનની ક્તિ જેટલી બને તેટલી વધુ કરો અને મુક્તિમાર્ગ તરફ પ્રયાણ કરતાં રહો એવી શુભકામના.
માનવ જેવો જન્મ અને પરમાત્માનું શાસન ફરી જલ્દી મળતું નથી અને એ મળ્યું છે એટલે એને સફળ કરવા માટે સૌ પ્રયત્નશીલ રહેજો.
દેરાસરની ચોકખાઇ, સ્વચ્છતા બરાબર જળવાય તેનું સૌ ધ્યાન રાખે.
12
यशोदेव सुविना Gidery
આચાર્ય યશોદેવસૂરિ
એસ.પી. એપાર્ટમેન્ટ, ૧લે માળે, બ્લોક નં.૧૩, માનવ મંદિર રોડ, વાલકેશ્વર, મુંબઇ - ૬
૩૬૮૩૫૩૭
www.lainelibrary.org