________________
130
=Sain
જેમા બાહ્ય તપમાં - અનશન, અવમૌદર્ય (એકાશન), વૃતપરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિત્ત શૈય્યાસન અને કાયકલેષ છે. જયારે આન્ધાનર નથમાં પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ત, સ્વાધ્યાય, બુર્સ અને ખાન છે.
ઉપરોકત બાર તપમાં ભોજન, ઇન્દ્રિય-સંયમ કષ્ટ સહિષ્ણુતા અને ધ્યાનનો સમાવેશ થઇ જ જાય છે અને બધાનો ઉદેશ્ય નો ઇન્દ્રિય-સંયમજ છે. ખાસ કરીને ભોજનમાં અભક્ષ્ય, કંદમૂળ વગેરે, રાત્રિ ભોજન, પંચઉદંબર, મદ્ય-માંસ-મધુ, દ્ગિદળ વગેરેનો ત્યાગ અનિવાર્ય છે. કારણકે આવા ભોજનથી ઇન્દ્રિયો અસંયમિત બને છે. તબીબી દ્રષ્ટિએ પણ માંસાહાર વગેરે ભોજન તામસ-વૃતિ અને અનેક રોગો જન્માવે છે. આત્મકલ્યાણાર્થે ધ્યાનસ્થ બનેલ યોની પંચમહાવ્રતોની દૂનાથી પાલન કરે છે તે સંપૂર્ણ વિશ્વ પ્રત્યે અહિંસાત્મક બને છે, સન્માચરણ કરે. અનેબધારી બને અને શીલવ્રત પાલન કરી બ્રહ્મચર્યમાં સ્થિર બને છે. જેને સંગ્રહ કે કોઇ લોભ રહેતાજ નથી. આ મહાવ્રતો મનુષ્યને ઉર્ધ્વગતિ તરફ લઇ જાય છે. જૈન ધર્મમાં સંયમની સૂક્ષ્મતા તો એટલી હદે કશીવી છે કે ઉપયોગમાં ના આવતા પાર્થોનો ઉપયોગ નહિં કરવાનો પણ નિયમ લેવો. અમુક દિશા સુધીજ ગમન કરવું. અમુકજ વસ્ત્ર-ધન-ધાનય રાખવા. આ સંયમદ્ગારા કરવામાં આવતા યોગ અને ધ્યાન પંચપાપોથી મુકત કરે છે. જ્ઞાનવરણી આદિ અષ્ટકર્મોનો ક્ષય કરે છે, અને અશુભ ભાવથી શુભ ભાવમાં મનને પરિવર્તિન કરે છે. જેને અશુભ વૈષામાંથી શુભવેશ્યા માં પરિવર્તિન કરી મનને પવિત્ર બનાવે છે.
ધ્યાનના પ્રકાર: જૈન દર્શનમા શુભ અને આભ બન્ને પ્રકારના ગુણો કે માનવ સ્વભાવની ચર્ચા કરે છે. અને આ રીતે ધ્યાનના ચાર પ્રકારો નું વર્ણન કરવામાં આવેલ છે. (૧) શુભાને
(૨) અશુધ્યાન પ્લાનમાં ચિત્તની સ્થિરતા થાય. આત્મા સાથે એકતા સધાય. વિચારોમાં નિર્મળના આવે. આવા ધ્યાન છે - ધર્મધ્યાન અને શુકલ
ધ્યાન.
જ્યારે બીજાને પીડા આપવી, ક્રૂરતાના ભાવોથી પોતાનાજ સુખના સ્વાર્થનો વિચાર કરવો તેવા અશુભ ધ્યાન છે. આર્ત અને રૌદ્ર ધ્યાન.
આ અશુભ. આર્ન અને રૌદ્રધ્યાનના ભાવના અને વિચારોની બનાને લીધે ચાર-ચાર પ્રકારો છે.
આર્તધ્યાન: (૧) અનિયંટર્સયોગ: જેમાં કોઇ પણ અણગમની ઘટના ઘટે વ્યકિત કે ભાવનો રાંપર્ક થાય ત્યારે સતત અનિષ્ટ ની શંકા જન્મે અને આવા સંયોગથી હંમદ બીન બની તેનો વિચાર અને વિનાશનો ભાવ આવ્યા કરે અને ચિહ્નને દૂષિત કરે.
Jain Education International_2010_03
(૨) ઇષ્ટ વિયોગ: જયારે મનગમતી વસ્તુ-સ્વજનનો વિયોગ થાય ત્યારે તે અંગે સતત દુખી રહી તેમાંજ ધ્યાનસ્થ રહી તેનુંજ ચિંતન કરે અને દુખી બને.
(૩) રોગ-ચિંતા: માં ખાસ તો કોઇ પણ નાની મોટી વ્યાધિ થાય તો હવે શું થશે? તેનીજ ચિંતા કર્યા કરે અને સતત દુખ થાય. તે શરીર કે વ્યાધિમાંજ ડૂબીને આત્માને તે યાદ ન કરી
શકે.
(૪) અશ્રોતિ: ભવિષ્ય ની સતત ચિંતા માં દુખી રહે. તેની પાસે પૈસા હોય તો અને ના હોય તો શું કરવું? સંપનિ કેમ સાચવવી - મારા પછી શું થશે જેવી ચિંતામાંજ ચિત્તને પરોવી રાખે ધર્મ તરફ તેનો ધ્યાનજ ન જાય. અંત કાળે પણ તે ધર્મ કે આત્માનો વિચાર ન કરે પણ મારા પછી શું થશે તેનીજ ચિંતા કરે. રૌદ્રધ્યાન: રૌદ્રધ્યાનમાં ક્રોધની પ્રધાનતા હોય અને પ્રસંગે-પ્રસંગે મહાવ્રતોનું ભંગ થાય. તે ચાર પ્રકારના હોય છે. (૧) હિંસાનંદિ - બીજાને કષ્ટ આપવાની, માવાની, દુખ આપવાની સતત ઇચ્છા કરે, અન્યને કષ્ટ આપવાનોજ વિચાર કર્યા કરે.
(૨) મુખાનંદિ - માં અસત્ય બોલવાની ભાવના જન્મે. કોઇને પણ અસત્ય બોલીને છેતરવાની - મૂર્ખ બનાવવાની ભાવના સતત થયા કરે. કુકર આવેગો આવે.
(૩) ચૌર્યાનંદ - ચોરીની, હરણ કરવાની, બીજાની વસ્તુ પડાવવાનોજ વિચાર સતત આવ્યા કરે.
(૪) સંરક્ષણાનંદિ - સતત પોતાની વસ્તુનાં રક્ષણનીજ ભાવના રહે, તેને નુકસાન ના થાય વગેરે ભાવનાજ નિરંતર રહે અને સતત આવી ખેવના કયારેય ધર્મ તરફ વળવા ના છે.
આ બન્ને બાનમાં પતિ અને આત્મલવા જન્મ ક્રોધાદિષાય ને લીધે નકરગનિજ મળે. અને અશુભ વૈશ્યાઓને લીધે તે વ્યકિત સતત ધૃણાસ્પદ બને.
જયારે તેનાથી વિપરીત ધર્મધ્યાન અને શુકલધ્યાન છે. ધર્મધ્યાન: માં ચિત્તની નિર્મળના વાય એકાચના વધે અને સાધક સતત આત્મચિંતનમાં મશગુલ થાય. આવો ધ્યાનસ્થ સાધક આત્માનેજ જુએ ત્યાંજ ધ્યાન રાખે જેથી અન્યત્ર તેની દ્રષ્ટિ જાયજ નહિં. આસપાસનાં પ્રલોભન રાગ-દ્વેષ, માયા તેને સૌંજ નહિં. તેની દ્રષ્ટિ તો એક વાત આત્માને જુવે. વાસનાનાં પ્રવાહમાંથી પૂણે ને મુક્ત આત્માનાં ટ્રીપમાં વિચરે. ચિંતન-ભાવના નપ્રયા દ્વારા ધર્મ ધ્યાનમાં સ્થિર થાય, અને તે સતત ચિંતન કરે કે સંસાર શું છે? તેના વિવિધ વિષયો, વિવિધના શું છે અને મારે આમાંથી બહાર નીકળી આગળ ધર્મ ભાવના તરફ
વું છે અને તેને માટે જ્ઞાન, દર્શનચારિત્ર અને વૈરાગ્યની ભાવનામાં આગળ વધે. આ રીતે જ્ઞાન, દ્રારા અનાશકત ભાવ માં
For Private & Personal Use Only
-
www.jainelibrary.org