________________
નીતિ અને શીના પ્રસંગેા છે પ્રજાના ઉત્સવા તે આનંદો છે. ચેાષ્ઠાએ, નાગરીકેા, રમણીએ, ગેપવધૂઓ, એના મધુરસ વાઢા, વિલાસવૃત્તિઆ વગેરે બધું જ છે. આ ગ્રંથની એક નેાંધપાત્ર બાબત એ છે કે તેમાં આચાર્ય શબ્દાનુશાસનને અદ્દભુત રીતે ક્રમશ રીતે અતિહાસિક કાવ્યમાં ઉતાર્યુ" છે. એક વિદ્વાન યેાગ્ય જ કહ્યુ છે કે, “ઢયાશ્રય તમે ગમે ત્યાંથી ઉઘાડા તેમાં તમને મહાન આચાર્યની મૂર્તિ દેખાશે.”
હ્રયાશ્રય ( પ્રાકૃતિ ) :
આચાર્ય તેમના જીવનકાલમાં વિશાળ શિષ્યસમુદૃાય
આઠ સના મહાકાવ્યમાં આચાર્ય કુમારપાલના નિત્ય-ઊભા કરવા પ્રયત્નો કરેલા નહીં. તેમ છતાં તેમની જ્ઞાન– જીવનના પરિચય આપ્યા છે, આથી તેને · કુમારપાલ ચરિત’પ્રતિભાથી આકર્ષાઈ ને અનેક જ્ઞાનપિપાસુએ તેમની પાસે પણ કહે છે. તેમાં પ્રાકૃત વ્યાકરણનાં ઉદાહરણા આપ્યાં છે. એકત્રિત થયેલા. સંસ્કારનિર્માણની પ્રવૃત્તિ તેમની હયાતીમાં અન્ય સાહિત્ય : અને કાલધર્મ કરી ગયા પછી પણ ચાલુ જ રહેલી. શ્રી ભાગીલાલ સાંડેસરા તેમની અને તેમના શિષ્યસમુદાયની પ્રવૃત્તિને બિરદાવતાં લખે છે, “હેમચન્દ્રાચાય અને તેમનું શિષ્યમ’ડળ ગ્રહમંડળ સાથેના સૂર્યની પેઠે ગુજરાતના સાહિત્યાકાશમાં પ્રકાશે છે.' તેમના પ્રસિદ્ધ શિષ્યામાં રામચંદ્ર, ગુણચંદ્ર, મહેન્દ્રસૂરિ, વમાનગણિ, ઉદયચંદ્ર, યશઃચંદ્ર, ખાલચંદ્ર વગેરેને ગણાવી શકાય.
ઉપર્યુક્ત અને અન્ય ગ્રંથાની રચના દ્વારા આચાય હેમચંદ્રે ગુજરાતી ભાષાને, ગુજરાતી સંસ્કારાને, ગુજરાતી પ્રજાને પાતાપણુ` રહે એવી અભેદ્ય સાંકળ ગૂ'થી આપી છે. તેથી ગુજરાત સમૃદ્ધ બન્યું છે અને પેાતાની જાત જાળવી શકયું છે. સંસારના સાક્ષરસમાજ તેમના રચેલા ગથવૈભવ માટે સદા ઋણી છે.
‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર' એ ૧૦ પનું ૩૨૦૦૦ શ્લેાકેામાં લખાયેલુ મહાકાવ્ય છે. આ કાવ્યમાં ત્રેસઠ મહાપુરુષા – ૨૪ તીર્થં કરા, ૧ર ચક્રવતી આ, ૯ વાસુઢવા, ૯ પ્રતિવાસુદેવા, હુ ખલદેવા-ના જીવનારત્રાનું તેમાં નિરૂપણ છે. તે અનેક આખ્યાનાના મહાસાગર છે. આચાય નું કવિત્વ અને કલ્પના અને તેમાં ખીલ્યાં છે. પરિશિષ્ટપવ માં મહાવીર પ્રભુ પછીના ૧૩ આચાર્યાંના ચરિત્રને નિરૂપતે પુરાણગ્રંથ છે. ‘ અન્યચેાગવ્યવચ્છેદ દ્વાત્રિંશિકા' અને ‘અયેાગ વ્યવચ્છેદ દ્વાત્રિ'શિકા ’ એ ૩૨ – ૩૨ Àાકની વીસ્તુતિએ છે. ‘ પ્રમાણુમીમાંસા ’ એ ૨૫૦૦ લેાકેામાં લખાયેલા ન્યાયપરામના દર્શીનગ્રંથ છે. ‘ વેઢાંકુશ’ પણ દનગ્રંથ છે.
‘યેાગશાસ્ત્ર' આચાયે કુમારપાલ મહારાજ માટે રચેલા યેાગના વ્યવહારુ સિદ્ધાંતા નિરૂપતા સ્વાપન્ન ટીકા સહિતના ગ્રંથ છે. સામાન્ય વ્યવહારુ જનને નિત્યજીવનમાં ઉપયેગી થઈ શકે એ રીતે તેમાં ચેગના સિદ્ધાંતાનું નિરૂપણ કરાયુ છે. યાગના વિવિધ પગથિયાં–યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિનું તેમાં વિવરણ છે. ઉપરાંત આચાયે વીતરાગસ્તે ત્ર, અહુ નીતિ, મહાદેવસ્તાત્રની પણ રચના કરેલી.
આચાય હેમચ'કે જીવનના પળેપળના ઉપયેાગ કરીને વિપુલ સાહિત્ય ગ્રંથા રચીને ગુજરાતને ઉન્નત સ્થાન અપાવ્યુ. છે. ન માત્ર ભારતમાં પરંતુ વિશ્વમાં પણ આચાય ની સેવાઆથી ગુજરાત ઉન્નત મસ્તકે ઊભું રહી શકે તેમ છે. મુનશીએ
(circ=
ચેાગ્ય જ કહ્યું છે કે, “ગુજરાત પાસે એવા વિદ્વાના બહુ થાડા છે કે જેમનું વિશ્વસાહિત્યમાં સ્થાન હોય. હેમચંદ્રાચાય એવા વિદ્વાનેામાંના એક છે. અને તેમના વ્યક્તિત્વ વડે ગુજરાત વિશ્વવ્યાપક મની રહેલ છે.” અથાક પ્રયત્નાથી આચાર્ય કાશ્મીરવાસિની દૈવી સરસ્વતીને જેમણે ગુજરાત વાસિની કર્યા. ગુજરાતમાં જ્ઞાનગંગા વહેવડાવી, ગુજરાતને સુસઔંસ્કારા શીખવીને આચાય તરીકેની પેાતાની ગભીર જવાબદારીવાળી ઉત્તમ ફરજ બજાવી તથા વિદ્વત્તા સાથે સાધુતાની ઊંચી કિંમત આંકી બતાવી.
Jain Education International2010_03
એ
આચાર્યની અનેકવિધ ક્ષેત્રામાં ખીલેલી પ્રતિભાને ગુજરાતના વિદ્વાનવગે અનેક ઉપનામેા આપીને બિરદાવી છે. મુનિ શ્રી પુણ્યવિજયએ તેમને ‘સ્યાદ્વાદવિજ્ઞાનમૂર્તિ ’ કહ્યા છે. પિટસને તેમને ‘ જ્ઞાનમહાધિ’ કહ્યા. તા કેટલાકે તેમને સંસ્કારનેતા, સાહિત્યયુગસર્જક, મહાન તપસ્વી, મહાન સાધુ, સમથ વિભૂતિ, સંયમી સાધુ, ‘ વિદ્યાંલેાનિધિમથમંદરગિરિ', ‘કલિકાલ સર્વજ્ઞ’કહ્યા છે. સ્વ. ક. મા. મુનશીએ આચાર્યને અંજલિ અર્પતાં લખ્યુ છે, મુત્સદ્દીઓમાં ઘૂમ્યા, અને રાજ્યાધિકાર પર નૈતિક સત્તા બેસાડી. મહત્ત્વાકાંક્ષાથી ઊછળતા ગુજરાતની મહત્તાને શબ્દદેહ આપ્યા. જ્યારે એ સદ્દગત થયા ત્યારે ચૌલુકયોની જાગીર અલેાપ થઈ, વિજયી સેનાઓનુ` વિશ્રામસ્થાન અદૃશ્ય થયું; વીરતા, સ ંસ્કાર ને સામર્થ્યથી શાભતી લેાકસમૂહની કલ્પનામાંથી એક અને અવિભાજ્ય ગુજરાત બહાર પડયું.” માનવઇતિહાસમાં આવી વિભૂતિએ ભાગ્યે આવે છે અને આવે છે ત્યારે સમયને ફેરવી નાખે છે ને નવાં મૂલ્યા સ્થાપે છે. નવું જીવન રચે છે, નવી શક્તિ જન્માવે છે. સ્વ. ધૂમકેતુએ આચાર્યને શ્રદ્ધાંજલિ આપતાં લખ્યુ છે— “ સૂર્યોદય સમયે સરસ્વતી નદીકિનારે ઊભેલી એક મહાન શક્તિ, પેાતાના પ્રકાશથી – તેજથી આખા ગુજરાતને છાઈ દેતી કલ્પા, અને તમને હેમચંદ્રાચાય દેખાશે. ”
– શ્રી માહનભાઈ વી. મેઘાણી
For Private & Personal Use Only
93
www.jainelibrary.org