SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 15 श्रुतसागर अगस्त-२०१६ છે. અને વળી તમારી પોતાની લીટીમાં નીચે પ્રમાણે નામો જણાય છે. મુનિ મણિવિજય ગણિ, મુનિ બુદ્ધિવિજય, મુનિ ગુલાબવિજય ગણિ, મુનિ સિદ્ધિવિજય, મુનિ મુક્તિવિજય ગણિ, મુનિ વૃદ્ધિવિજય, મુનિ નિત્યવિજય, મુનિ આત્મારામ (આનંદવિજય). આ પુરુષોને એક-બીજા સાથે કેવા કેવા પ્રકારનો સંબંધ છે તે મને બરાબર સમજાયું નથી. માટે સમજાવશો. એ જૈનમત વૃક્ષમાં બધા ગચ્છની પેઢી બતાવેલી છે કે કેટલાકની બતાવેલી છે? આ સવાલોના સંપૂર્ણ જવાબ મેહેરબાની કરી મોકલાવશો તો મહારા ઉપર ઘણો ઉપકાર થશે. મને માનજો તમારો ખરો એ.એફ. રૂડોલ્ફ. હોર્નલ. (સાથે મોકલેલા પત્રની ઈંગ્રેજી નક્કલ) Calcutta, the 26th February My dear Dr. Hoernle. In reply to your letter dated the 9th instant I have the pleasure to inform you that a copy of professor max Muller's Edition of the Rigveda was received from the India Office for the jain muni Atmaramji and forwarded to the foreign Department on the 11th instant for transmission to him. The cnclosure of your letter is returned herewith. Yours sincerely, (સદરહુ પત્રનું ગુજરાતી ભાષાંતર) કલકત્તા. તા. ૨૬ મી. ફેબ્રુઆરી ૧૮૮૯ મહારા પ્યારા ડાક્તર હોર્નલ તમારા તા.૧૯મી ફેબ્રુઆરીના પત્રના જવાબનાં તમને લખવાને ખુશી ઉપજે છે કે પ્રેફેસર મોક્ષ મુલરના ઋગ્વદની પ્રત વિલાયતથી હિંદુસ્થાન ખાતાની ઓફીસ તરફથી જેની મુની, આત્મારામજીને અર્પણ કરવા સારૂ આવી હતી, For Private and Personal Use Only
SR No.525313
Book TitleShrutsagar 2016 08 Volume 03 03
Original Sutra AuthorN/A
AuthorHiren K Doshi
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2016
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy