________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
SHRUTSAGAR
21
February-2016
ગુરુ સમીપિ આવી કરી ૨૦, શ્રાવક શ્રાવિકા સાર લા
ઇરિયાવહી તિહાં પડિકમઇ ૨૦, આદેશ માંગી ઉદાર લા૦ ૨ પોસહનઇ પડિલેહનઇ ૨૦, આદેશ માંગી તેઅ લા
પછય પડિલેહઇ મુહપત્તિ ૨૦, ખમાસણ વલી દેઅ લા૦ ૩ પાંત્રીસમું ઉપધાન જે ૨૦, શક્રસ્તવાધ્યયન ઉદાર લા૦
દેવ વંદાવો આરાધનારથં ૨૦, શિષ્ય ઉભો કહઇ સાર લા૦ ૪ સંક્ષેપિ ચૈત્યવંદન કરી ૨૦, વાંદણા દીજીઇ દોય લા
શક્રસ્તવાધ્યયન આરાધનારથં ૨૦, કાઉસગ કરાવો સોય લા૦ ૫ કરેમિ કાઉસગં ઉચરી રં૰, કાઉસગ લોગસ એક લા
સાગરવર ગંભીરા લગઇ ૨૦, પારી લોગસ છેક લા૦ ૬ તિ વાર પછી દોય વાંદણા ૨૦, પછઇ પવેણા સાર લા
ચોથઇ છઠ્ઠેઇ પાંચમઇ ૨૦, એ વિધિનો અધિકાર લા૦ ૭ તપ સંખ્યા ત્રીજઇ સુણો ૨૦, પોસહ પાંત્રીસ હોય લા
ઉપવાસ ઓગણીસ જાણીઇં ૨૦, કરીય પોહોંચાડયો સોય લા૦ ૮ ણિ ઉપવાસે વાચના રં૰, બીજી આંબિલ સોલ લા૦
ત્રીજી સોળ આંબિલે વલી ૨૦, નમુન્થુણં જિન બોલ લા૦ ૯ નમ્રુત્યુણા થી માંડીનઇ ૨૦, ગંધહત્થિણ જાણિ લા
પહિલી વાચના એ હુઇ ૨૦, બીજી લોગુત્તમાણ લા૦ ૧૦ ચક્કવિટ્ટણ ઇહાં હુઇ ૨૦, ત્રીજીનો અધિકાર લા
અપ્પડિહય ઈહાં થકી ૨૦, કહીઇં પુરું સાર લા૦ ૧૧ શકતિએ વિધિ મૂલગી રં, કીધઇ લાભ અનંત લા
શકિત પખઇ એકાંતિર ૨૦, કરયો કહઇ ભગવંત લા૦ ૧૨ પૂર્વચરણ પહિલી વાચના ૨૦, બીજી ક્રમાગત જોઇ લા
ઉત્તરચરણ ત્રીજી ભલી ૨૦, પદ પઈસરાવણી હોઇ લા૦ ૧૩ બીજી વિધિ જે નિત્યની ૨૦, પહેલઇ બીજઇ કહી તેહ લા
મન વચ કાયા સંવરી ૨૦, ભાવઇ આરાધયો એહ લા૦ ૧૪ છ ઉપવાસ તે દીજીઇ ૨૦, પોસહ પાંચ ઉદાર લા
ઉપર તે વલી આલયો ૨૦, સજ્ઝાય ત્રેવીસ હજાર લા૦ ૧૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only