SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિ.સં.ર૦૬૨-મહા કોરંટગચ્છિ નગ્નસૂરિ વીનવઈ આણંદપૂરિ વીરજિસેસરુએ, કે જયવતા સુખકરુએ. ૮ કળશ પંચ તીરથ પંચ જિણોસર, પંચમીગતિ પહોતા સુંદર, નન્નસૂરિ ઇમ દઈ નવ-નવે, વીનવ્યા સુખદાયક તે સવે. ૧ શ્રી મહાવીરજિન સ્તવન સાચુરિ પરવર્યા જગત્ત વિખ્યાત, જાગતો જસ ઘણો જગિ અવદાત૮ સોઈ નમું ચોવીસમો શ્રીમહાવીર, તું અણું જિણવર ગુણ ગંભીર. ૧ મુરખ હું કિમ પામું અપાર, તું જિનશાસન કરો આધાર, વનવું ભોલુડા હું જિમ જિમ બાલ, તાત તું માહરી કરિને સંભાલ, ૨ હવણાં તાહરૂં સાસન દીઘું, તેહને નામિએ ભવિ તુષ છિપd, ભવિયણ હિત કરી આગમ ભાખ્યું, ભવિક જીર્વે તે હીયડઈ રાખ્યું. ૩ હિતદષ્ટિ સાચૂક અમીઅન છંટૂ, તુ મુજઇ એ કાજ નિધટ, જે નવિ પીધું કરણ-કચોલે, માનવ ભવ ગયો આલંભોલેં'. ૪ હું અછઉ સેવક તારો દાસ, ભવિ ભવિ હોજ્યો તુલ્બ પાએ વાસ વિનતી સુણો મુજ વીર જીન સામી, નનસૂરી પ્રણમેં નિજ સિરનામી. ૫ શબ્દાર્થ ૧. મનહર, ૨. ભડવીર, ૪. આદિનાથની, ૫. તૃપ્તિ પામે, ૭. વિપ્ન, ૮. ચક્રવર્તિ, ૧૦. સ્થિર થયો, ૧૧, સાથે, ૧૩, રક્ષણ કરનાર, ૧૪. મેલું-મૂકું, ૧૬. નિલંછન-કલંક રહિત, ૧૭. ખુશ થાય, ૧૯. ભોળા, નિખાલસ ૨૦. કચોલું ૩. વૃક્ષ, ૬. અપ્રિય ૯. તે ૧૨. ઉત્સાહ ૧૫, જોતા, ૧૮. પ્રગટ ૨૧, જંજાળ * અન્ય પ્રતોમાં પ્રાપ્ત મહાવીર જિન સ્તવન. For Private and Personal Use Only
SR No.525275
Book TitleShrutsagar Ank 2013 02 025
Original Sutra AuthorN/A
AuthorMukeshbhai N Shah and Others
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2013
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy