________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
SINNTUNARIN /- || રાતી વી * * *
DUDU DUDUDUDUAA.
હકાર વેષ્ટિત સિંહાસન પર બિરાજમાન પાર્શ્વનાથ ભગવાનની ઉભય બાજુ ધરણેન્દ્ર અને પદ્માવતી ચામર વીંઝે છે. હી ની બંને બાજુએ પદ્માવતી દેવી અને અંબિકા દેવીનું ચિત્રણ, હી" ની ઉપરના ભાગે. સુશોભનાર્થે ફુલદાનનું ચિત્ર, ષષ્ઠકોણમાં ચાર તીર્થક્ય ભગવંતો, ગૌતમસ્વામી અને નંદ્યાવર્તનું ચિત્રણ, ચિત્રના ઉપરના ભાગે સૂર્ય-ચંદ્ર, આદિ જિન અધિષ્ઠાયિકા ચકેશ્વરી દેવી અને સરસ્વતી દેવીનું ચિત્ર છે. ચિત્રમાં મધ્યભાગે નિર્વાણી દેવી, વીર જિન અધિષ્ઠાયિકા સિદ્ધાયિકા દેવી જણાય છે. ચિત્રના અંતિમ ભાગે વૃક્ષ અને પગલાં યુક્ત દેરી જણાય છે, દેરીની સન્મુખ એક સાધ્વીજી ભગવંત બેઠા છે. બીજી તરફ કાળા અને ગોરા ભૈરવનું ચિત્ર છે.
For Private and Personal Use Only