________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kohatirth.org
वि.सं. २०६९- मार्गशीर्ष
ઉદયાચલ રવિ ઉગમ્યો, પાપ તિમિર કરે દૂર હો મન જોયાનો ગહિરે તખત બિરાજતા, રાજતા અભિનવ સૂર હો મન જોયાનો. લટકાલી ગુરુ દેશના, મટકાલી ગુરુની આંખ હો મન જોયાનો રુપે રતિપતિ સારિખા, અષ્ટ કરમ રિપુ નાશ હો મન જોયાનો. શ્રીવિજય ધર્મસુરિંદના, પાવિ ગુરુ ગુણ કોડ હો મન જોયાનો વિજય જિનેંદ્રસૂરીસરુ, માણિક નર્મ કર જોડી હો મન જોયાનો.
ગૌતમસ્વામી ભાસ-લાભવિજય
(આજ હજારિ ઢોલો પ્રાડુંણો એ દેશી)
નયર વિશાલા ઉદ્યાનમાં, સમવસર્યા ગુરુરાય મોહનગારા કે શામ-દામ અંતર બાહિર, સાથે મુનિ સમુદાય મોહનગારા છે.
૧
આજ વધાવો ગુરુ હર્ષસ્યું
સંયમ મારગ સાધતાં, દુવિધ ધર્મ કહંત મોહનગારા હે સાયક તત્ત્વત્રથી તણાં, કરે ક્રોધાદિકનો અંત મોહનગારા હૈ. સુમતિ ગુપતિ ધરે રંગમ્યું, સત્ત્વ તણાં પ્રતિપાલ મોહનગારા હે ટાલે ભય મદ આઠને, શીયલ તણાં રખવાળ મોહનગારા છે. આવ્યા ગુરુને સાંભળી, હર્ષે ચેટક રાય મોહનગારા કે તુરંગી સેના પરિવર્યા, ભાવે વંદન જાય મોહનગારા હૈ.
ઉ
જિનવર શ્રીવર્ધમાન તણ, શિષ્ય ગણધર ગૌતમ સુજસ પ્રહ ઉઠી ગુરુ નામ ભણઉ, જસ સ્મરણ લાભ અનંત ગુણઉ. શ્રીવભૂતિ પુત્ર ભલઉં, પુખ્તવીસુત સોઅે જગતિલઉં ઋદ્ધિ સમૃદ્ધિ લબધિ નિલઉ, સુખ સંપતિ થઇ ગૌતમ વહ૩૫.
અભિગમ પંચને સાચવી, પ્રણમે તેહના પાય મોહનગારા હે બેસે યથોચિત સ્થાનકે, સનમુખ થઈ નિરમાય મોહનગારા હૈ. ચઉગઇવારક સાથિઓ, પુરે મન અનુકૂલ મોહનગારા હે મણિ માણિક મુક્તાફલે', વધાવે સોવન ફૂલ મોહનગારા હે. રત્નત્રયીની દેશના, સાંભળે ચિત્ત લગાય મોહનગારા કે જિન આગમ બહુમાનથી, શીવપદ લાભ ઉપાય મોહનગારા છે. આજ વધાવો ગુરુ હર્ષસ્યું
૩
ગૌતમસ્વામી ભાસ-ગણિ મેઘરાજ
ગોતમ નામે ચડતઇં કલા, કુલ ઉત્તમ ધરિ વિલસે કમલા પ્રેમ પૂરી પુત્રવતી મહિલા, દહ દિસ વાધઇ કીરતિ વિપુલા.
મલનાદ નીસાણ રે, ભલા ભુપતિ ઉષ્મા સેવ કરે પરબલ મુખ્ય મંડાર ભરે, જઉં ગૌતમ નામ સદા સમરે.
૨
૩
For Private and Personal Use Only
૫
૬
૧
ર
૩
૫
૬
૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧. ગહિર (ગંભીર) = ઊંચા, ૨૨. તખત = સિંહાસન, ૨૩, મુક્તાફલ = મોતી, ૨૪. થુણઉ = સ્તવના કરવી, ૨૫. વહલઉ = વહેલું, તુરંત, ૨૬. મદ્દલ = મૃદંગ, ૨૭. નીસાણ =નોબત, ૨૮. પરબલ = પ્રબળ,