SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ पंन्यास प्रवरश्री अमृतसागरजी आचार्यपद प्रदान महोत्सव विशेषांक “મુલાકાતે આવવાનો આજે લાભ મળ્યો. મનમાં થયું આટલો મોડો કેમ આવ્યો? આજની નવી પેઢીને જુનું એટલે સાવ નકામું અને નાખી દેવા જેવું માનવાવાળાની પણ આવી આધુનિક માન્યતાઓ હચમચી જાય અને આપણા જુના વારસાની ભવ્યતાને નિહાળી, તે તેનો પૂજક થઈ જાય તે નિશંક છે. હાલનું સંગ્રહાલય ભવ્યતા તરફથી અતિભવ્યતા તરફ હરહંમેશ કરતું રહે તેવી પ્રભુ પાસે પ્રાર્થના.' પ્રવિણભાઈ રતિલાલ મણિયાર, રાજકોટ 'अतिसुंदर परिकल्पना है. आने वाली पीढ़ी को महत्वपूर्ण मदद मिल सकेगी. एक ही स्थान पर इतना ज्ञान एकत्र कर पाना एक महान उपलब्धि है. इसके अवलोकन से ही आचार्य श्री पदमसागरसूरिजी के विराट व्यक्तित्व एवं दूरदर्शिता के दर्शन हो जाते हैं. संयम लोढा, विधायक, राजस्थान I Find the collections of manuscripts is marvelous. I hope the sooner they are rearly in modern language. The for of doing is very stigmatic tar. I pray god, the dreams of their institution is realized soon. K. Harilal Naick Commissioner of income tax A' bad जो द्वादशांगी के पारंगत हैं, द्वादशांगी के अर्थों के धारक हैं और जो सूत्रार्थ के विस्तार में रसिक हैं, उन आचार्यों को मैं बारंबार प्रणाम करता हूँ. प्रकाश स्टीलाएज लि. मुंबई
SR No.525262
Book TitleShrutsagar Ank 2007 03 012
Original Sutra AuthorN/A
AuthorManoj Jain
PublisherShree Mahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages175
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy