SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ पंन्यास प्रवरश्री अमृतसागरजी आचार्यपद प्रदान महोत्सव विशेषांक એવી મંગળ કામના સાથે કોટીશઃ વંદના. શ્રી અમૃતસાગરજીના અમૃત વચનો ૧. આપણે જેના પ્રત્યે આસક્ત છીએ તેનાથી વિરક્ત થઈને પૂર્ણતાની તરફ પ્રયાણ કરવું જોઈએ. ૨. નિઃસાર-સંસારને સમજી લીધા પછી વિષયોના થોથા આનંદમાં બ્રહ્માનંદને કોણ ભૂલી શકે. ૩. અહર્નિશ આત્મજાગૃતિની તરફ પ્રયાણ કરવાનો પુરુષાર્થ સાધકને ઉત્તરોત્તર વિકાસશીલ બનાવે છે. ૪. આત્મા જ એકમાત્ર પરમતત્વ છે, એવું સમજીને પોતાના ગન્તવ્ય સ્થાનનું લક્ષ્ય નિર્ધારિત કરી લેવું જોઈએ ૫. આરાધનાથી શૂન્ય જીવન નવા પુણ્યના ઉપાર્જનને થવા દેતું નથી. ૬પરમાત્મા મહાવીરે ભવ્યજીવોને રજોહરણ આપીને અવ્યાબાધ સુખની પ્રાપ્તિના સાધક બનાવ્યા. ૭. જો આપણે ચારિત્ર જીવન ગ્રહણ ન કરી શકતા હોઈએ, તો આજે જેઓ સંયમના ધારક સાધુ ભગવંતો છે તેમની અનુમોદના કરીને પણ પુણ્યોપાર્જન તો કરીએ. ૮. જિંદગીના બધા પાસાઓ પર જેઓ સારી રીતે નથી વિચારતા તેમની નિશ્ચિતતા સાચી નથી હોતી. ભગવાન મહાવીર સ્વામીની ૧૧ ગણઘણો ક્રમ ર . . નામ ગામ પિતા માતા ગોત્ર ઇન્દ્રભૂતિ ગોબર વસુભૂતિ પૃથ્વી ગૌતમ અગ્નિભૂતિ ગોબર વસુભૂતિ પૃથ્વી ગૌતમ વાયુભૂતિ ગોબર વસુભૂતિ પૃથ્વી ગૌતમ વ્યક્ત કુભાગ ધર્મમિત્ર વારૂણી ભારદ્વાજ સુધર્મા કુર્ભાગ ધમ્મિલ ભદ્રિલ્લા અગ્નિવેશમ મંડિત કુભાગ ધનદેવ વિજયા વશિષ્ટ મૌર્યપુત્ર મૌર્ય મૌર્ય વિજયા કશ્યપ અકમ્પિત મિથિલા દેવ જયંતિ ગૌતમ અચલભ્રાતા કૌશલ વસૂ નંદા હારિત મેતાર્ય વચ્છપુરી વરુણા કૌડિન્ય પ્રભાસ રાજગૃહી બલ અતિભદ્રા કૌડિન્ય ૧૦. ૧૧. " G 0 0 0 0 0 0 0 0 मुनियों को अनेक प्रकार के उपायपूर्वक आचारोपदेश करनेवाले, अश्व के समान बिना देखे ही स्वच्छन्द शिष्यों के अभिप्राय को जाननेवाले आचार्यों को भावभरी वंदना. o o o o o o o o o o मनोहर माणेक एलोयज प्रा. लि., मुंबई 31
SR No.525262
Book TitleShrutsagar Ank 2007 03 012
Original Sutra AuthorN/A
AuthorManoj Jain
PublisherShree Mahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages175
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy