SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ કનૈયાલાલ ભાઈશંકર દવે [મ. જે. વિદ્યાલય વેણીપળોમઃ આવી પ્રસિદ્ધ ઉક્તિ તેમના માટે વિદ્વાન કવિવરાએ વારંવાર વાપરી છે. તેમને વેણુકૃપાણનું બિરુદ આપવામાં આવ્યું હતું. જેમાં દીપિકા કાલિદાસ, અને ધંટા માધનાં બિરદ, કાલિદાસ અને માધ માટે હતાં, તેમ અમરચંદ્ર માટે ઉપરોક્ત બિરદ વપરાતું. બાલભારતના આદિપર્વમાં, પ્રભાત વર્ણનની અંદર તેમણે “વેણુ-અંબોડો, કૃપાણ, તસ્વાર”= અંબેડારૂપી તરવારવાળો કામદેવ સાથે, રૂ૫યુક્ત અલંકારિક રીતે સરખામણી કરતાં, વિદ્વાનોએ તેમને આ બિરદ આપ્યું હતું. હમ્મીરમહાકાવ્યમાં પણ તેમના માટે આ બીરદ વપરાયું છે.? રાજસન્માનિત કવિ અમરચંદ્ર સૂરિ તેમની સુંદર લેલાત્મક કાવ્યચાતુરી, અને અગાધ વિદ્વત્તાથી આકર્ષાઈ રાજા વીસલદેવે પિતાના પ્રધાન વઈલને મોકલી, તેમને આમંચ્યા હતા. રાજસભામાં પધારતાં જ રાજાએ સામા જઈ તેમનું સુંદર સ્વાગત કર્યું, અને સન્માનપુરસર આસન ઉપર બેસાર્યા. કવિરાજ અમરચંદ્ર ખરિએ પણ તેના સ્વાગતને યોગ્ય જવાબ વાળતાં, વીસલદેવ નૃપેન્દ્ર, અને તેની વિવાવિલાસી ભાવનાનું અદભુત વર્ણન કરતાં, રાજા અને રાજસભાને ખૂબ આનંદ થયે. વીસલપને વિદ્વાનોને વાગ્વિલાસ ખૂબ પ્રિય હતો. તેથી તેની સૂચના થતાં નાનાક પંડિત “જીતે ન જયતિત યુવતિનિંરાપુ” આ ચરણથી સમસ્યા પૂરવાનું આહવાન કર્યું. આથી તુરતજ તે માટેની સમસ્યાપૂર્તિ કરતાં અમર કહ્યું કે श्रुत्वा ध्वनेर्मधुरता सहसावतीण भूमौ मृगे विगतलाछन एव चन्दः मागान् मदीयवदनस्य तुलामतीव गीतं न गायतितरां युवतिर्निशासु ॥ १॥ ભાવાર્થ. “હુ ગાઈશ તે આ ચંદ્રમાનો મૃગ તે સાંભળવા નીચે ઊતરી આવશે અને આમ મૃગલાંછનથી મુક્ત થઈને ચન્દ્ર મારા મુખની બરોબરી કરી શકશે તેથી એ સ્ત્રી રાત્રે ગાતી નથી.” આવી ૧૦૮ સમસ્યાઓ સામેશ્વરાદિ કવિઓ તરફથી પૂછવામાં આવતાં તેમણે તેની ચમ-કારિક રીતે પૂર્તિઓ કરી આપી હતી. આથી પ્રસન્ન થઈ વીસલદેવે તેમને કવિ સાર્વભૌમ તરીકે જાહેર કર્યા હતા. અરિસિંહને વીસલદેવની રાજસભામાં પ્રવેશ, અમરચંદ્ર સૂરિને જ આભારી છે. પ્રબંધકાર અરિસિહ અમરચંદ્ર સૂરિના કલાગુરુ હેવાનું નેધે છે, પણ તે વાતમાં વધુ વિશ્વાસ મૂકવા જેટલું વજન નથી. કારણ તે કોઈપણ ઉલ્લેખ તેમણે ગ્રંથપ્રશસ્તિઓમાં, કે પિતાના ગ્રંથનું વર્ણન કરતાં સ્વગુખ નિર્દેશમાં, તેમનું નામ નોંધ્યું નથી. કદાચ બન્ને વચ્ચે સારો પ્રેમ હશે, બન્ને એક બીજાને પરસ્પર મદદ કરતા હશે. તેમણે જ અરિસિંહને પરિચય વિસલદેવને કરાવ્યો હતો, જેથી તે વિવાવિલાસી નૃપતિએ તેમને શાસન १दधिमथनविलोमलोलद्रग्वेणिदम्भा दयमदयमनको विश्वविकजेता ।। भएपरिमाकोपत्यकनाणः कृपाण:-। मममिव दिवसादी व्यकशक्तियनति ॥६॥ बालभारत मादीपर्व, सर्ग ११ २ वाणीनामधिदेवता स्वयमसौख्याता कुमारी ततः। प्रायो प्रावतां स्मरन्ति सरसा याचा दिलासाद्भवम् ।। कुकोकः सुकृतिजितेन्द्रियचयो हर्षः स वात्स्यायनो। म प्रवरो महातपरोवेणीकपाणोऽमर॥३१॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.525043
Book TitleSramana 2001 01
Original Sutra AuthorN/A
AuthorShivprasad
PublisherParshvanath Vidhyashram Varanasi
Publication Year2001
Total Pages176
LanguageHindi
ClassificationMagazine, India_Sramana, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy