________________
શ્રીઆથાપણ પાર્શ્વનાથ જન જ્ઞાન ભંડાર
૧) શા. સરેમલ જવેરચંદજી બેડાવાલા પરિવાર દ્વારા સ્વદ્રવ્યથી સંવત ૨૦૬૩ માં
નિર્માણ. અભ્યાસ સ્વાધ્યાય માટે ૨૫૦૦ પ્રતાકાર અને ૨૧૦૦૦ પુસ્તકોનો વૈવિધ્યસભર
સંગ્રહ જે પૈકી ૩૫૦૦૦ થી વધુ પુસ્તકો ઇશ્ય કરેલ છે. ૩) શ્રત રક્ષા માટે ૪૫ હસ્તપ્રત ભંડારોને ડીજીટલ સ્કેનીંગ દ્વારા સુરક્ષિત કર્યા અને
તેમાં સંગ્રહિત ૮૦૦૦૦ હસ્તપ્રતોમાંથી ૧૮૦૦ હસ્તપ્રતોની ઝેરોક્ષ નકલો ગુરૂ ભગવંતોને સંશોધન-સંપાદન માટે આપી. જીર્ણ અને પ્રાય અપ્રાપ્ય એવા ૨૨૨ મુદ્રિત ગ્રંથોને સ્કેનીંગ કરીને મર્યાદિત નકલોનું પુનઃ પ્રકાશન કરીને મુદ્રિત કરીને આપણા જ્ઞાનભંડારોને સમૃદ્ધ બનાવ્યા. અહો ! શ્રુતજ્ઞાનમ્ ચાતુર્માસિક માસિકના ૫૦ અંકો શ્રુતભક્તિથી પ્રેરાઇને સ્વદ્રવ્યથી પ્રકાશન. ઈ-લાયબ્રેરી અંતર્ગત ૧૦૦૦૦થી વધુ પુસ્તકોનો ડીજીટલ સંગ્રહ. PDF ઉપલબ્ધ છે જેમાંથી પૂજ્ય ગુરૂભગવંતોને પ્રિન્ટેડ નકલો પુરી પાડવામાં આવે છે.
બાળકો માટે સચિત્ર અંગ્રેજી પુસ્તકોના પ્રકાશનનું આયોજન. ૮) અહો ! શ્રુતમ્ ઈ-પરિપત્રમ્ ના માધ્યમે અધાવિધ અપ્રકાશિત આઠ કૃતિઓનું
પ્રકાશન. ૯) નેશનલ બુક ફેરમાં જૈન સાહિત્યની વિશિષ્ટ પ્રસ્તુતિ અને જૈનીઝમનો પ્રચાર
પ્રસાર.. ૧૦) ગુજરાતી ભાષા નહીં જાણનાર માટે સ્વાધ્યાય અભ્યાસ કરવા માટે પ્રકરણ ગ્રંથોની
ગાથા અને અર્થનું હિન્દીમાં પ્રકાશન. ૧૧) ચતુર્વિધ સંઘ ઉપયોગી પ્રિયમના ૧૦૦ પુસ્તકોનું ડીજીટલ પ્રિન્ટીંગ દ્વારા પ્રકાશન. ૧૨) પંચમ સમિતિના વિવેકપૂર્ણ પાલન માટે ઉપયોગી જ્ઞાનનો પ્રચાર પ્રસાર અને
પ્રેક્ટીકલ ઉપાયનું આયોજન.
पञ्तता
كيلاقينافلة