________________
પ્રભુનો શબ્દ-સ્પર્શ
રંજીરનાર પર વિકાસ
હagવામાણિamanક 6િ
refragiliઇજીર
,
વટાતિની મળી
425હિ
'PRATIBટ
તેને દઈ શકશન
R/દ્વિરિત્રકમતા દારાણકીઝ
TRAILW Uજ '
ભક્તિયોગાચાર્ય પૂ. આ.શ્રી યશોવિજય સૂરિજી
(પૂ. શ્રી ૩ૐકારસૂરીજી સમુદાય) એકવાર દહેરાસરમાં હું સ્તવના રટી રહ્યો હતો.પૂજ્ય પદ્મવિજયજી દ્વારા રચાયેલી આ સ્તવના હતી. એની એક પંક્તિ આહતી: ‘આશા ઘરીને હું પણ આવ્યો, નિજ કર પીઠ થપેટીએ...'
એક બાળક માની પાસે આવે ત્યારે એ મા પોતાને બાહોમાં સમાવશે પોતાની પીઠ પ્યારથી થપથપાવશે. આ જ લયમાં સ્તવનકારે કહ્યું ‘આશ ધરીને હું પણ આવ્યો, નિજ કર પીઠ થપેટીએ...'
મેં પ્રભુને એ વખતે પૂછ્યું: પ્રભુ ! પદ્મ વિજયજી મહારાજ બહુ મોટા ગજાના ભક્તિ યોગાચાર્ય હતા. તેમણે કહયું પણ હશે અને તમે એમની પીઠ થપથપાવી પણ હશે. શું મને તમે આવો સ્નેહ આપશો?
પ્રભુની કોર્ટમાં બોલ ફેંકીને હું ઉપાશ્રયે ગયો. ‘ઇરિયાવહી” કરી હું આસન પર બેઠો. એ વખતે, દર વર્ષની જેમ આચારાંગ સૂત્રનો મારો સ્વાધ્યાય ચાલતો હતો. ટેબલ પર શ્રી આચારાંગજીનું પુસ્તક હતું. અચાનક જ એકપુષ્ઠ ફેરવ્યું. પહેલું જ જે સૂત્ર આવ્યું વાંચતાં જ હું નાચી ઉઠ્યો!વાહ!પ્રભુ તો મારા અસ્તિત્વને કેટલા પ્યારથી પંપાળી રહ્યા છે. સૂત્ર આ હતું: મUTTIUસોવાળાTIUોળિરુવUT,વંતેમાટોતુ પ્રભુ કહી રહ્યા હતા. બેટા! કેટલાક સાધકો અનાજ્ઞામાં ઉદ્યમશીલ છે, કેટલાક સાધકો આજ્ઞાપાલન માંહતોત્સાહ છે. પણ તને આવું નહો!
વું તે મા દો તુ..”તને આવું ન હો! હું ઉછળી પડયો! વાહ! પ્રભુએ તો મને કેટલો બધો પ્રેમ આપી દીધો. કેવીપ્રભુની મારાપરની શ્રદ્ધા! જાણે કે પ્રભુ મને કહી રહ્યાહતા: you are my beloved one, my son! તું મારો પ્રીતિપાત્ર છે. બેટા! પ્રભુનો કોમળ હાથ આ રીતે પસરાવાતો પણ અનુભવ્યો છે. અને કયારેક પ્રભુની મીઠી તમારા પણ ખાધી છે! હા, પ્રભુની હતીને! એ મધુર જ હોય ને! મથુરાથિપતેરવિને મથુર..માધુર્યના અધિપતિ પ્રભુનું બધું મધુર જ હોય છે.
એકવાર પ્રવચન આપીને ખંડમાં હતો. આચારાંગજી નું પુસ્તક સહજ રીતે ખૂલ્યું સૂત્ર આવ્યું: ‘ળો નો સ્પેસમાં વરે...” બેટા! તારે લોકેષણામાં, લોકસંજ્ઞામાં જવાનું નથી. મારા અહંકારનાં ફુગ્ગામાં ટાંકણી ઘોંચાઈ! પ્રભુ!તારો બહુજ ઋણી છું.
શ્રાવણ વદ ૧૧, ૨૦૭૫ તા. ર૬-૮-૨૦૧૮ ઝીંઝુવાડા
અહો કૃતજ્ઞાનમ્ર પ્રકૃતિનો અહેસાસ