SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ સરસ્વતી પુત્રોને વંદના (નિમ્નોક્ત ગ્રાના સંશોધ-સંપાદનનું કાર્ય ચાલુ છે. ટુંક સમયમાં પ્રકાશિત થશે.) ગણિવર્ય શ્રી તીર્થભદ્રવિજયજી મ. સા. (કચ્છવાગડ આ. કલાપૂર્ણસૂરિજી મ. સા.શિષ્ય) (૧) શાંતિનાથચરિત્ર મહાક્રવ્ય - કત. મુનિ દેસૂરિજી (૨) પાક્ષિકસૂવ કૃતિ સંચય - અપ્રગટ અવચૂર્ણિ, ટીક્સ, બાલવબોધ (૩) શ્રાદ્ધવિધિ રાસ (સાનુવાદ) કેત - ૮ષભદાસજી (૪) ઉપદેશમાશ રાસ, સંગ્રહ - વિવિધ કતઓ (૫) ઉપમિતિ ભવ પ્રપંચા રાસ - જિનહર્ષ વિજયજી - સરળ વિવેચન અંગ્રેજી ભાષા સાથે જૈન વિશ્વકોશ પદ્મશ્રી વિદ્ધર્વશ્રી કુમારપાળ દેસાઇ તેમજ શ્રી ગુણવંતભાઇ બરવાળીયા ના નેજા હેઠળ જેન વિશ્વકોશ બનાવવાનું કાર્ચ વિશ્વકોશ ભવન - અમદાવાદમાં શરૂ કરવામાં આવ્યું છે. યુગદિવાકર શ્રી નમ્રમુનિજીની પ્રેરણાથી જાણીતા વિદ્ધાન સ્કોલર વગેરે પણ જોડાયા છે. અને આમાં જૈન શાસ્ત્ર અને પ્રકરણ, ચારિત્ર ગ્રંથોમાં જૈન કલા, ક્રિયાઓ, વ્રત અને તપ, શાસ્ત્રકારો સિધ્ધાંતો, ભુગોળ, ગણિત અને જ્યોતિષ વગેરે ૯૦ વિષયની વિસ્તૃત માહિતિ આપવામાં આવશે. બધા જ વિષય પર શબ્દોની વિસ્તૃત અર્થ સાથે રેફરન્સ આપવામાં આવશે. ખૂબ જ માહિતીસભર અને વૈવિધ્યપૂર્ણ આ જૈન વિશ્વકોશ જૈન જગતનું ઉત્તમ નઝરાણું બની રહેશે. પૂજયોને વિજ્ઞપ્તિ પૂજ્ય ગુરુભગવંતોએ ચાતુર્માસમાં અભ્યાસ સ્વાધ્યાય માટે જુદા જુદા જ્ઞાનભંડારોમાંથી પોતાના અભ્યાસ રેન્સ માટે પુસ્તકો મંગાવ્યા હોય છે. જ્ઞાનભંડારના વ્યવસ્થાપકોએ ઉદારતાપૂર્વક જ્ઞાનવૃદ્ધિમાં સહાયક બનાવા માટે બહારગામ લઇ જવાતી તેમજ લાંબો સમય રાખવાની છૂટ આપી હોય છે તેવા સમયે આપણી જ છે કે ચાતુર્માસ પૂર્ણ થરો વિહાર ચાલુ થવાથી એક વખત તે પુસ્તકો જે તે જ્ઞાનભંડારમાં વાવસ્થિત જમા કરાવી લેવા જોઇએ અને કદાચ અભ્યાસ માટે વધારે સમય જરૂર હોય તો ફક્ત પોસ્ટકાર્ડ લખીને પણ તે જ્ઞાનભંડારોને જાણ કરી શકાય. જેથી હવે પછીના શેષકાળમાં બીજી જ્ઞાનાથને તેની જરૂર હોય તો યોગ્ય વ્યવસ્થા થઇ શકે અને જ્યારે પણ આપ બહારગામના કોઇપણ જ્ઞાનભંડાર પાસેથી પુસ્તકો કે હસ્તપ્રતની જરૂર હોય ત્યારે ફક્ત પત્ર દ્વારા, મેઇલ કે એસ. એમ. એસ. થી સંપર્ક ક્રવો ઉચિત છે જેથી તેની માંગણીના લેખિત નોંધ જે તે સંસ્થામાં જળવાયેલી રહે અને વ્યવસ્થાપકોને વહીવટ કરવો સુગમ પડે. આપને કોઇપણ પુસ્તક ફાયમી રાખવા માટે જોઇએ તો પણ જે તે પ્રકાશક - કામિસ્થાન અથવા તો જ્ઞાનભંડારના વ્યવસ્થાપકને લેખિતમાં પત્ર લખવાથી તે પુસ્તક આપની અનુકુળતા મુજબ તેમની પાસેથી રૂબરૂ લઇ જવાની વ્યવસ્થા કરવી ઉચિત ગણાશે છે. કારણ સંજોગવસાત્ આપને રૂબરૂ મંગાવવું શક્ય ના હોય તો જ વિશિષ્ટ સંજોગોમાં કુરીયર દ્વારા મંગાવવું જોઇએ. પૂજય ગચ્છાધિપતિ શ્રી જયઘોષસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં વર્ધમાન તપ પારણા પદ પ્રવજ્યા સંકલન સમિતિ દ્વારા તા.૬૭, ૮ ડીસેમ્બરના રોજ શ્રી પંકજ જૈન સંઘ, પાલડી - અમદાવાદ ખાતે પુસ્તક મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. સંપર્ક કૌશલભાઇ શાહ -૯૦૬૦૪૫૪૩૮૯ Email : piyushshah61@yahoo.co.in અa ! શ્રુતજ્ઞાનમ - ૨૫
SR No.523325
Book TitleAho Shruta gyanam Paripatra 25
Original Sutra AuthorN/A
AuthorBabulal S Shah
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad
Publication Year2013
Total Pages8
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Aho Shrutgyanam, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy