________________
અહો શ્રુતજ્ઞાનમ્ ગ્રંથ જીર્ણોધ્ધાર
પૂર્વોક્ત પરિપત્રમાં પુનઃમુદ્રણ કરવા યોગ્ય ૧૪૩ ગ્રંથોનું લીસ્ટ રજૂ કરેલ.. આ દરેક ગ્રંથની ૩૫૦-૪૦૦ નકલો પ્રીન્ટ કરાવી ભારતભરના દરેક જ્ઞાનભંડારોમાં ભેટ મોકલવામાં આવે તો હજી ૮૦-૧૦૦ વર્ષ સુધીનું તેમને આયુષ્ય મળે, પ્રાપ્ય બની રહે. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ દ્વારા આજ સુધીમાં આવા ૩૫૦ થી પણ અધિક ગ્રંથો પુનર્મુદ્રિત થયા છે જેની અનુમોદના.
આ સાથે અમે અમારી શક્તિ મુજબ, સાબરમતીના વિવિધ શ્રાવિકા ઉપાશ્રયોના જ્ઞાનદ્રવ્યની સહાયથી ૩૬ ગ્રંથો છપાવીને જ્ઞાનભંડારોને ભેટ મોકલ્યા છે તેની પણ વિગત આ સાથે છે.
વળી, આ દરેકની ડી.વી.ડી. પણ તૈયાર કરી છે. જે જ્ઞાનભંડારોમાં કોમ્પ્યુટર હોય અને ડી.વી.ડી. વસાવવી હોય તેઓ સંઘના લેટરપેડ ઉપર અમારો સંપર્ક કરશે તો તેમને વિના મૂલ્યે ડી.વી.ડી. ભેટ આપવામાં આવશે. આ પુસ્તકો www.jainelibrary.org પરથી પણ down load કરી શકાશે.
સીસ્થાનનું નામા
૧ આ.શ્રી કૈલાશસાગરસૂરિજી જૈન જ્ઞાનભંડાર શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા. ડી.ગાંધીનગર (ગુજરાત) બ્રાન્ચ : સિટી સેન્ટર-પાલડી,અમદાવાદ. ૨ | શ્રુત આનંદ
શેઠશ્રી આણંદજી કલ્યાણજીની પેઢી પાસે નવા શારદા મંદિર રોડ, પાલડી, અમદાવાદશ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર હીરાજૈન સોસાયટી, રામનગર, સાબરમતી, અમદાવાદ-૫
3
૪ | શ્રી ઓમકારસૂરિજી જ્ઞાનમંદિર સુભાષચોક, ગોપીપુરા, સુરત ૫ શ્રી ભુવનભાનુસૂરિ શાસ્ત્ર સંગ્રહ શ્રી પ્રેમભુવનભાનુ આરાધના ભવન શેત્રુંજયપાર્કની ગલીમાં, તળેટી રોડ, પાલીતાણા
૬ | શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ
૬-બી, અશોકા કોમ્પલેક્ષ, જનતા હોસ્પીટલ પાસે, પાટણ (ઉ.ગુ)-૩૮૪૨૫૫
૭ | તપોવન સંસ્કાર પીઠ જ્ઞાનપીઠ અમીયાપુર, ડી. ગાંધીનગર, ગુજરાત
૮ | શ્રી સાગરતપગચ્છ આણંદજી કલ્યાણજી સંઘ શ્રી શાલીભદ્ર આરાધના ભવન સંઘવી ફળી, વીરમગામ, (ડી.અમદાવાદ)
૯ | વિજય પ્રેમસૂરિજી જૈન જ્ઞાનભંડાર શ્રી જૈન શ્વે.મૂ.સંઘ
મુખ્ય વ્યવસ્થાપક શ્રી મનોજભાઇ
શ્રી હિરલભાઇ શાહ શ્રી સુબોધભાઇ
શ્રી મહેન્દ્રભાઇ
શ્રી વીરૂભાઇ
શા.બાબુલાલ સરેમલ ૯૪૨૬૫૮૫૯૦૪
૨૨૧૩૨૫૪૩ ૨૦૫૦૫૦૨૦
શ્રી સેવંતીભાઇ મહેતા ૯૮૨૪૧૫૨૦૨૦
ફોન ની
૨૩૨૦૬૨૫૨
૨૩૨૦૨૦૪
સૌરભભાઇ શાહ
૯૯૭૮૯૩૪૪૫
૨૬૬૦૮૨૪૪
જીતુભાઇ શાહ
પં.ચંદ્રકાંતભાઇ સંઘવી ૯૯૦૯૪૬૮૫૦૨
(૦૨૭૬૬)
૨૩૧૭૦૩
૯૯૦૯૪૯૨૫૦૯
૨૩૨૦૬૯૦૧
૨૯૨૮૯૦૩૮
૯૯૯૮૧૭૫૧૯૧
પિંડવાડા, સ્ટે. સીરોહી રોડ, (રાજસ્થાન)
મુંબઇમાં બે સ્થળે આ પુસ્તકો ભેટ મોકલવાના છે. જેના સરનામાં હવે પછી જણાવશું.