________________
બાબુભાઈ સવચંદ શાહ
Nirgrantha
હે રાજા ! પ્રાયઃ કરીને ગીતને વિષે સ્તુતિ અને નિદા બંને હોય છે. પરંતુ સજ્જનના મુખથી નિંદા નીકળતી નથી, તેથી તેને હું કહેતો નથી. સ્મૃતિ બે પ્રકારે હોય છે : (૧) વિદ્યમાન ગુણોને કહેવાથી અને (૨) અવિદ્યમાન ગુણોને કહેવાથી. અવિદ્યમાન ગુોનું કથન વિવાહાદિકમાં કરાય છે તેમ જ નીચ મનુષ્યો અન્ય સ્થાનોમાં પણ અવિદ્યમાન ગુણોનું વર્ણન કરે છે. સત્પુરુષો મૃષાવાદના દોષથી તેમ કરતા નથી.
૨૪૮
ટિપ્પણ :
૧. નયાનંવતિષત્રિમ, સં. મફતલાલ ઝવેરચંદ, વિજયભદ્રસૂરિ-સ્યાદ્વાદસિદ્ધાન્ત-શ્રેણિ-ગ્રંથાંક ૪, અમદાવાદ વિસં ૧૯૯૩ (ઈ. સ. ૧૯૩૭), પૃષ્ઠ ૧૦૮-૧૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org